SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિકના પ્રકારો (નિ. ૨૯૨) રોહ ૨૧૯ द्रव्यं, भावार्थः पूर्ववत्, तत्तथापरिणाममेव जानाति जिनः, अपर्याये परिज्ञा नास्ति, तस्मादुभयात्मकं वस्तु, केवलिना तथाऽवगतत्वादिति गाथार्थः ॥ साम्प्रतं कतिविधमिति द्वारमिति व्याख्यायते, तत्र सामाइयं च तिविहं सम्मत्त सुयं तहा चरित्तं च । दुविहं चेव चरित्तं अगारमणगारियं चेव ॥७९६॥ વ્યાર્થી : “સામાયિ' પ્રાનિરૂપિતશબ્દાર્થ, “:' પૂરો ‘ત્રિવિદ્ય' ત્રિ, સવિન્દ્ર, अनुस्वारलोपात्, श्रुतं तथा चारित्रं, चशब्दः स्वगतानेकभेदप्रदर्शनार्थः, तत्र सम्यक्त्वमिति सम्यक्त्वसामायिकं, तद् द्विविधं-नैसर्गिकमधिगमजं च, अथवा दशविधम्-एकैकस्यौपशमिकसास्वादनक्षायोपशमिकवेदकक्षायिकभेदभिन्नत्वात्, अथवा त्रिविध-क्षायिकं क्षायोपशमिकमौपशमिकं च, कारकरोचकव्यञ्जकभेदं वा, श्रुतमिति भुतसामायिकं, तच्च 10 દ્રવ્યને જિન જાણે છે. કારણ કે પર્યાયથી રહિત એકલા દ્રવ્યનો બોધ થાય નહીં. તેથી દરેક વસ્તુ કેવલીવડે દ્રવ્ય-પર્યાયભિયાત્મક જણાતી હોવાથી વસ્તુ ઉભયાત્મક છે. ll૭૯પી અવતરણિકા : હવે કેટલા પ્રકારનું સામાયિક છે ? એ કારનું વ્યાખ્યાન કરે છે કે ગાથાર્થ : સમ્યકત્વ, શ્રુત અને ચારિત્ર એમ ત્રણ પ્રકારે સામાયિક છે. તેમાં ચારિત્ર બે પ્રકારે છે – અગારિક અને અનગારિક. ટીકાર્થ : પૂર્વે જેનો શબ્દાર્થ કહેવાઈ ગયેલ છે તે સામાયિક ત્રણ પ્રકારનું છે. ર શબ્દ પૂરણમાં છે. (અર્થાત્ છંદના નિયમાનુસાર શ્લોકમાં અક્ષરો ખૂટતા હોય ત્યારે આ રીતે સ્ત્ર, હિ વગેરે શબ્દો મૂકી છંદનું પૂરણ કરવામાં આવે છે.) સમ્યક્ત્વસામાયિક, શ્રુતસામાયિક અને ચારિત્ર - સામાયિક. મૂળગાથામાં સમ્મત્ત શબ્દમાં અનુસ્વારનો લોપ થયેલ છે. તેથી સમૃત્ત શબ્દથી સમ્યકત્વ જાણવું. તથા વરિત્ત ૨ અહીં વ શબ્દ સ્વ(સમ્યક્ત્વાદિ)ગત અનેક ભેદો બતાવનાર છે. (અર્થાત 2 “a” શબ્દથી સમ્યકત્વાદિના જેટલા પેટાભેદો હોય તે સર્વ જાણી લેવા.) સમ્યક્ત્વસામાયિક બે પ્રકારે છે – નૈસર્ગિક (કોઈપણ જાતના ઉપદેશાદિ વિના પ્રાપ્ત થતું. હોય તે) અને અધિગમ (અર્થાત્ ઉપદેશાદિવડે ઉત્પન્ન થતું હોય તે) અથવા દસ પ્રકારે જાણવું = નૈસર્ગિક અને અધિગમજ. આ બંનેના ઔપશમિક – સાસ્વાદન – લાયોપથમિક – વેદક અને ક્ષાયિક એમ પાંચ-પાંચ ભેદ પડતા દસ પ્રકાર થાય છે. અથવા ત્રણ પ્રકારે જાણવું – ક્ષાયિક 25 – ક્ષાયોશિમિક અને ઔપશમિક અથવા કારકસમ્યકત્વ (એટલે સદ્ અનુષ્ઠાનમાં જે પ્રવૃત્તિ કરાવે તે), રોચકસમ્યકત્વ (એટલે જે સદ્ અનુષ્ઠાન પ્રત્યે રૂચિ ઉત્પન્ન કરે પરંતુ કરાવે નહીં) અને વ્યંજકસમ્યક્ત્વ (જે પોતે મિથ્યાષ્ટિ હોવા છતાં બીજાઓને જીવાદિ પદાર્થોનું યથાવસ્થિત જ્ઞાન કરાવે તેવી વ્યક્તિને આ સમ્યત્વ હોય છે.) - શ્રત એટલે શ્રુતસામાયિક કે જે સૂત્ર–અર્થ અને ઉભપાત્મક હોવાથી ત્રણ પ્રકારે છે. તથા 30 15
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy