SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ शिवभूतिनी विपरीत मान्यता (ला. १४६) २०३ जेण जिणकप्पो न कीरइ, गुरुणा भणियं-ण तीरइ सो, इयाणि वोच्छिन्नो, ततो सो भणतिकिं वोच्छिज्जति ?, अहं करेमि, सो चेव परलोगत्थिणा कायव्वो, किं उवहिपडिग्गहेण ?, परिग्गहसब्भावे कसायमुच्छाभयाइया बहुदोसा, अपरिग्गहत्तं च सुए भणियं, अचेला य जिणंदा, अतो अचेलया सुंदरत्ति, गुरुणा भणिओ - देहसब्भावेऽवि कसायमुच्छाइया कस्सवि हवंति, तो देहोऽवि परिच्चइयव्वोत्ति, अपरिग्गहत्तं च सुते भणियं, धम्मोपकरणेवि मुच्छा न 5 कायव्वत्ति, जिणावि णेगंतेण अचेला, जओ भणियं - ' सव्वेवि एगदूसेण निग्गया जिणवरा इत्यादि' एवं थेरहिं कहणा से कत्ति गाथार्थः । एवंपि पण्णविओ कम्मोदएण चीवराणि छड्डेत्ता गओ, तस्सुत्तरा भइणी, उज्जाणे ठियस्स वंदिया गया, तं दट्ठूण तीएवि चीवराणि છે ? જિનકલ્પનું આચરણ કેમ કરાતું નથી ?” ગુરુએ જવાબ આપ્યો, “અત્યારે જિનકલ્પનું પાલન કરવું શક્ય નથી અત્યારે જિનકલ્પ વિચ્છેદ પામ્યો છે. શિવભૂતિએ કહ્યું, “શા માટે વિચ્છેદ 10 પામ્યો ? હું કરીશ, તે જિનકલ્પ જ પરલોકના અર્થીએ કરવો જોઈએ. ઉપધિનો પરિગ્રહ શા માટે કરવો ? કારણ કે પરિગ્રહ હોય તો કષાય-મૂર્છા-ભયાદિ ઘણાં દોષો થાય અને આગમમાં અપરિગ્રહપણું કહ્યું છે. વળી જિનન્દ્રો પણ વસ્ત્ર વિનાના હતા. તેથી અચેલપણું જ સુંદર છે.” (जही शिवभूतिनी 3 वातो छे: (१) भयषायाहि, (२) अपरिग्रह, (3) विनेश्वरोनुं અચેલપણું. આ ત્રણે વાતના હવે ગુરુ ઉત્તર આપે છે.) ગુરુ : જો પરિગ્રહમાત્રથી ભયકષાયાદિ દોષો થતાં હોય તો) દેહના સદ્ભાવમાં પણ કો'કને કષાયમૂર્છાદિ દોષો થાય છે. તેથી દેહ પણ ત્યાજ્ય બની જશે. (આમ ભયકષાયાદિ દોષો થવાના ભયથી વસ્તુમાત્રનો ત્યાગ કરવો ઉચિત નથી.) અને સૂત્રમાં જે અપરિગ્રહપણું કહ્યું છે. (તેનો અર્થ મૂર્ચ્છના ત્યાગથી ધર્મોપકરણના પરિગ્રહમાત્રથી પરિગ્રહનો દોષ લાગતો નથી.) વળી જિનેશ્વરો પણ એકાંતે અચેલક હોતા નથી, કારણ કે કહ્યું છે કે- “સર્વજિનેશ્વરી એકદૂષ્ય 20 (खेड वस्त्र ) साथै नीडण्या" खा प्रमाणे स्थविरोखे शिवभूतिने समभव्यो. આ પ્રમાણે સમજાવવા છતાં તે કર્મોદયથી વસ્ત્રોને છોડીને જતો રહ્યો. ઉત્તરાનામે તેની બહેન ઉદ્યાનમાં રહેલા શિવભૂતિને વંદન કરવા માટે ગઈ. તેને જોઈને તેણીએ પણ વસ્ત્રોનો 15 ३५. येन जिनकल्पो न क्रियते, गुरुणा भणितं न शक्यते स इदानीं व्युच्छिन्नः, ततः स भणति - किं व्युच्छिद्यते ?, अहं करोमि, स एव परलोकार्थिना कर्त्तव्यः किमुपधिपरिग्रहेण ?, परिग्रहसद्भावे 25 कषायमूर्च्छाभयादिका बहवो दोषाः, अपरिग्रहत्वं च श्रुते भणितम्, अचेलाश्च निन्द्राः, अतोऽचेलेता सुन्दरेति, गुरुणा भणितः - देहसद्भावेऽपि कषायमूर्च्छादयः कस्यचित् भवन्ति, ततो देहोऽपि परित्यक्तव्य इति, अपरिग्रहत्वं च सूत्रे भणितं, धर्मोपकरणेऽपि मूर्च्छा न कर्त्तव्येति; जिना अपि नैकान्तेनाचेला:, यतो भणितं -'सर्वेऽपि एकदूष्येण निर्गता जिनाश्चतुर्विंशतिः, एवं स्थविरैः कथना तस्मै कृतेति । एवमपि प्रज्ञापितः कर्मोदयेन चीवराणि त्यक्त्वा गतः, तस्योत्तरा भगिनी, उद्यानस्थिताय वन्दितुं गता, तं दृष्ट्वा 30 तयाऽपि चीवराणि
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy