________________
ચેતનાચેતનદ્રવ્યની ચતુર્વિધસ્થિતિ(નિ. ૬૬૨) द्रव्यस्य स्थानं-स्थितिरेव या सादिसपर्यवसानादिभेदेन 'चतुर्विकल्पा' चतुर्भेदा सा स्थितिर्भवति द्रव्यस्य कालो द्रव्यकालः, तत्पर्यायत्वात्, अथवा 'द्रव्यं तु' तदेव द्रव्यमेव कालो द्रव्यकाल इति થાર્થ: ॥
चेतनाचेतनद्रव्यचतुर्विधस्थितिनिदर्शनायाह
गइ सिद्धा भवियाय अभविय पोग्गल अणागयद्धा य । तीयद्ध तिन्नि काया जीवाजीवट्ठिई चउहा ॥ ६६२ ॥ दारं ॥
व्याख्या : 'गति'त्ति देवादिगतिमधिकृत्य जीवाः सादिसपर्यवसानाः 'सिद्ध त्ति सिद्धाः प्रत्येकं सिद्धत्वेन साद्यपर्यवसानाः 'भवियाय 'त्ति भव्याश्च भव्यत्वमधिकृत्य केचनानादिसपर्यवसानाः, 'अभविय'त्ति अभव्याः खल्वभव्यतया अनाद्यपर्यवसाना इति जीवस्थितिचतुर्भङ्गिका । 'पोग्गल 'त्ति पूरणगलनधर्माण: पुद्गलाः, ते हि पुद्गलत्वेन सादिसपर्यवसानाः, 'अणागयद्धति अनागताद्धा - 10 अनागतकालः, स हि वर्त्तमानसमयादिः सादिरनन्तत्वाच्चापर्यवसान इति, 'तीयद्ध 'त्ति अतीतकालोऽनन्तत्वादनादिः साम्प्रतसमयपर्यन्तविवक्षायां सपर्यवसान इति, 'तिणि काय ति ગાથાનો ઉચ્ચાર કરવામાં અનુકૂળતા રહે તે માટે મૂકવામાં આવ્યો છે.) અથવા ચેતનદ્રવ્યની અને અચેતનદ્રવ્યની, સ્થાન એટલે સ્થિતિ જ કે જે સાદિ-સાંતાદિ ભેદથી ચાર પ્રકારે છે. તે સ્થિતિ દ્રવ્યનો પર્યાય હોવાથી દ્રવ્યકાળ છે. (અર્થાત્ ચેતન કે અચેતનદ્રવ્યનો ચેતન કે અચેતનરૂપે રહેવાનો 15 જે કાળ તે દ્રવ્યકાળ) અથવા ‘‘દ્રવ્યં તુ તહેવ” એટલે દ્રવ્ય પોતે જ કાળ તે દ્રવ્યકાળ (અર્થાત્ દ્રવ્યકાળશબ્દથી દ્રવ્ય જ લેવું. આમ પ્રથમવ્યાખ્યામાં ષષ્ઠીતત્પુરુષસમાસ કરવાથી (દ્રવ્યનો જે કાળ તે દ્રવ્યકાળ) દ્રવ્યકાળ તરીકે દ્રવ્યની સ્થિતિ આવે. બીજી વ્યાખ્યા પ્રમાણે (દ્રવ્યરૂપ કાળ) કર્મધારય કરવાથી દ્રવ્ય પોતે જ દ્રવ્યકાળ તરીકે આવશે.) ૬૬૧॥
અવતરણિકા : હવે ચેતનાચેતનદ્રવ્યની ચતુર્વિધસ્થિતિને બતાવતા કહે છે ઃ ગાથાર્થ : ગતિ – સિદ્ધ ભવ્ય – અભવ્ય
અનાગતકાળ
પુદ્ગલ
ત્રણકાય આ પ્રમાણે જીવાજીવની ચાર પ્રકારે સ્થિતિ છે.
-
2
-
અતીતકાળ
5
20
ટીકાર્થ : દેવાદિગતિને આશ્રયી જીવો સાદિ–સાંત છે. દરેક સિદ્ધો સિદ્ધ તરીકે સાદિ—અનંત છે. ભવ્યજીવોમાં ભવ્યત્વને આશ્રયી કેટલાક (ભવ્યજીવો) અનાદિ—સાંત છે. (કારણ કે બધા ભવ્યજીવો મોક્ષમાં જતા નથી. જે જાય છે તેઓનું ભવ્યત્વ નાશ પામતું હોવાથી અનાદિ—સાંત 25 છે.) અભવ્યજીવો અભવ્ય તરીકે અનાદિ—અનંત છે. આ પ્રમાણે જીવને આશ્રયી સ્થિતિ ચાર પ્રકારે કહી. પુદ્ગલો પુરણ—ગલનધર્મવાળા હોય છે અને તે પુદ્ગલ તરીકે સાદિ–સાંત છે. (શંકા : પુદ્ગલ, પુદ્ગલરૂપે જ હંમેશ માટે રહે છે, તો સાદિ—સાંત શી રીતે ? સમાધાન : તેના સ્કંધોમાં ફેરફાર થયા કરે છે, તે અપેક્ષાએ સાદિ સાંત જાણવો.) તથા અનાગતકાળ એ વર્તમાનસમયાદિરૂપ હોવાથી સાદિ અને અનંત હોવાથી અપર્યવસાનવાળો છે. અતીતકાળ અનંત હોવાથી અનાદિ 30 અને વર્તમાનસમય સુધીની વિવક્ષા કરીએ (અર્થાત્ વર્તમાન સમય પહેલાના સમય સુધી ભૂતકાળ