SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩) क्रियाविशिष्टोऽर्द्धतृतीयद्वीपसमुद्रान्तर्वर्त्यद्धाकालः समयादिलक्षणो वाच्यः, तथा यथाऽऽयुष्ककालो देवाद्यायुष्कलक्षणो वाच्यः, तथा ''उपक्रमकाल:' अभिप्रेतार्थसामीप्यानयनलक्षणः सामाचारीयथायुष्कभेदभिन्नो वाच्यः, तथा देशकालो वाच्यः, देशः प्रस्तावोऽवसरो विभागः पर्याय इत्यनर्थान्तरं, ततश्चाभीष्टवस्त्ववाप्त्यवसरकाल इत्यर्थ:, तथा कालकालो वाच्यः, . तत्रैकः कालशब्दः 5 प्राग्निरूपित एव, द्वितीयस्तु सामयिकः, कालो मरणमुच्यते, मरणक्रियाकलनं कालकाल इत्यर्थः, चः समुच्चये, तथा च 'प्रमाणकाल:' अद्धाकालविशेषो दिवसादिलक्षणो वाच्यः, तथा वर्णकालो वाच्यः, वर्णश्चासौ कालश्चेति वर्णकालः, 'भावित्ति औदयिकादिभावकालः सादिसपर्यवसानादिभेदभिन्नौ वाच्य इति, 'प्रकृतं तु भावेने 'ति भावकालेनाधिकार इति गाथासमुदायार्थः ॥ साम्प्रतमवयवार्थोऽभिधीयते - तत्राद्यद्वारावयवार्थाभिधित्सयाऽऽह - 10 ८ 30 चेयणमचेयणस्स व दव्वस्स ठिइ उ जा चउवियप्पा | सा होइ दव्वकालो अहवा दवियं तु तं चेव ॥ ६६१ ॥ व्याख्या : चेतनाचेतनस्य देवस्कन्धादेः, बिन्दुरलाक्षणिकः, अथवा चेतनस्याचेतनस्य च અદ્દાકાળ કહેવા યોગ્ય છે. તથા દેવાદિના આયુષ્યરૂપ યથાયુષ્યકાળ કહેવા યોગ્ય છે. તથા અભિપ્રેતઅર્થને નજીક લાવવારૂપ ઉપક્રમકાળ કે જે સામાચારી અને યથાયુદ્ધ એમ બે પ્રકારે છે 15 તે કહેવા યોગ્ય છે. તથા દેશકાળ કહેવા યોગ્ય છે. અહીં દેશ, પ્રસ્તાવ, અવસર, વિભાગ, પર્યાય આ બધા સમાનાર્થી શબ્દો જાણવા. તેથી ઇચ્છિતવસ્તુની પ્રાપ્તિનો અવસ૨કાળ એ દેશકાળ તરીકે જાણવો. તથા કાળકાળ કહેવા યોગ્ય છે. તેમાં એક “કાળ” શબ્દનો અર્થ પૂર્વે (ગાથા ૧૪૦ ભાગ-૧માં) કહી દીધો છે. બીજો કાળ શબ્દ સામયિક (પારિભાષિક) છે. તે કાળ શબ્દથી મરણ કહેવાય છે. માટે કાળકાળ એટલે મરણક્રિયાનો સમય, તે કહેવા યોગ્ય છે. “E” શબ્દ 20 ` સમુચ્ચયાર્થમાં જાણવો. તથા દિવસાદિરૂપ પ્રમાણકાળ કે જે અદ્ધાકાળનો જ એક પ્રકાર છે તે કહેવા યોગ્ય છે. તથા વર્ણકાળ=વર્ણ એ જ કાળ (=વર્ણરૂપ કાળ) તે કહેવા યોગ્ય છે. “ભાવ” શબ્દથી સાદિ—સપર્યવસાનાદિભેદવાળો ઔદયિકાદિભાવકાળ કહેવા યોગ્ય છે. અહીં ભાવકાળનો અધિકા૨ (પ્રયોજન) છે. આ પ્રમાણે દ્વારગાથાનો સમુદાયાર્થ કહ્યો. ૬૬૦ા અવતરણિકા : હવે અવયવાર્થ કહેવાય છે– તેમાં પ્રથમદ્વારરૂપ અવયવના અર્થને કહેવાની 25 ઇચ્છાથી કહે છે ગાથાર્થ : ચેતનનાચેતન એવા દ્રવ્યની ચાર વિકલ્પોવાળી જે સ્થિતિ તે દ્રવ્યકાળ છે અથવા દ્રવ્ય જ દ્રવ્યકાળ જાણવો. ટીકાર્થ : ચેતન એવા દેવાદિની અને અચેતન એવા ચણુકાદિની, અહીં મૂળગાથામાં “ચેવળમQયાસ્ત્ર” શબ્દમાં બિંદુ=અનુસ્વાર એ અલાક્ષણિક=પ્રયોજન વિનાનો છે. (માત્ર (H) મલધારીય હેમચન્દ્રસૂરિજીની ટિપ્પણીમાં આ પદાર્થ જણાવેલ છે. તે ટિપ્પણી પરિશિષ્ટ નં.૧માં આપેલી છે.
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy