SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ * आवश्यक नियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग - 3 ) कथमुत्पन्नेति प्रदर्श्यते - तत्र 15 पुरिमंतरंज भूयगुह बलसिरि सिरिगुत्त रोहगुत्ते य । परिवायपोट्टसाले घोसणपडिसेहणा वा ॥ १३६ ॥ ( भा० ) व्याख्या : सङ्ग्रहगाथा । अस्याश्च कथानकादर्थोऽवसेयः, तच्चेदम्- अंतरंजिया नाम पुरी, 5 तत्थ भूयगुहं नाम चेतियं, तत्थ सिरिगुत्ता नाम आयरिया ठिता, तत्थ बलसिरी नाम राया, तेसिं सिरिगुत्ताणं थेराणं सैड्डियरो रोहउत्तो नाम सीसो, अण्णगामे ठितओ, ततो सो उवज्झायं वंदओ एति, एगो य परिवायओ पोट्टं लोहपट्टएण बंधिउं जंबुसालं गहाय हिंडइ, पुच्छितो भइनाणेण पोट्ट फुट्ट तो लोहपट्टेण बद्धं, जंबुडालं च जहा एत्थ जंबूदीवे णत्थि मम पडिवादित्ति, ततो तेण पडतो णीणावितो - जहा सुण्णा परप्पवादा, तस्स लोगेण पोट्टसालो चेव नामं कतं, 10 सो पडहतो रोहगुत्तेण वारिओ, अहं वादं देमित्ति, ततो सो पडिसेहित्ता गतो आयरियसगासं, અવતરણિકા : કેવી રીતે ઉત્પન્ન થયો તે દેખાડાય છે गाथार्थ : अंतरंष्ठानगरी भूतगुह जणश्री श्रीगुप्त रोडगुप्त पोट्टशासपरिप्रा४५ घोषणानो प्रतिषेध- वाह. - - ★ छट्टो निह्नव★ ટીકાર્થ : આ સંગ્રહગાથા છે અને તેનો અર્થ કથાનકથી જાણવા યોગ્ય છે અંતરંજિકાનામે નગરી હતી. ત્યાં ભૂતગુહનામે ચૈત્ય હતું. તેમાં શ્રીગુપ્તનામે આચાર્ય રહ્યા. તે નગરીમાં બળશ્રીનામે રાજા હતો. તે શ્રીગુપ્ત આચાર્યને અત્યંત શ્રદ્ધાવાન રોહગુપ્તનામે શિષ્ય હતો. તે અન્યગામમાં રહ્યો હતો. ત્યાંથી તે ગુરુને વંદન કરવા માટે આવે છે. એક પરિવ્રાજક લોખંડના પટ્ટાવડે પેટને બાંધીને અને જંબૂવૃક્ષની શાખાને હાથમાં લઇને નગરમાં ભમે છે. લોકોવડે 20 પરિવ્રાજક પૂછાતા તેણે કહ્યું કે—“જ્ઞાનવડે પેટ ફાટી ન જાય તે માટે લોહપટ્ટો બાંધ્યો છે અને આ જંબૂવૃક્ષની શાખા ગ્રહણ કરવા દ્વારા હું એ જણાવું છું કે “આ જંબુદ્વીપમાં મારો કોઈ પ્રતિવાદી नथी. " તેણે આખા ગામમાં પડહ વગડાવ્યો કે “પરપ્રવાદો શૂન્ય છે.” (અર્થાત્ આ પૃથ્વી ઉપર મારી સામે ટકે એવા એક પણ પ્રવાદો = વાદો નથી.) લોકોએ પોટ્ટશાલનામ પાડ્યું. તે પડહને 25 રોહગુપ્તે અટકાવ્યો. હું એની સામે વાદ કરીશ. ત્યાર પછી તે પડહને અટકાવીને આચાર્ય પાસે १६. अन्तरञ्जिका नाम पुरी, तत्र भूतगुहं नाम चैत्यं, तत्र श्रीगुप्ता नाम आचार्याः स्थिताः, तत्र बलश्रीर्नाम राजा, तेषां श्रीगुप्तानां स्थविराणां अतिश्राद्धो रोहगुप्तो नाम शिष्यः, अन्यग्रामे स्थितः, ततः स उपाध्यायं वन्दितुमायाति, एकश्च परिव्राट् लोहपट्टेनोदरं बद्ध्वा, जम्बूशालां गृहीत्वा हिण्डते, पृष्टो भणति - ज्ञानेनोदरं स्फुटति तत् लोहपट्टेन बद्धं, जम्बूशाखां च यथाऽत्र जम्बूद्वीपे नास्ति मम प्रतिवादीति, 30 ततस्तेन पटहो निष्काशितो - यथा शून्याः परप्रवादाः, तस्य लोकेन पोट्टशाल एव नाम कृतं स पहो रोहगुप्तेन वारितः, अहं वादं ददामीति, ततः स प्रतिषिध्य गत आचार्यसकाशम् + सद्धि एगो ।
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy