SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૫ छट्टो निलव (ला. १34 ) णे लक्खिज्जंति उत्पलपत्रशतवेधवत्, एवं सो पण्णवितोऽवि जाहे न पडिवज्जइ ताहे उग्घाडितो, सो हिंडंतो रायगिहं गतो, महातवोतीरप्पभे नाम पासवणे, तत्थ मणिणागो नाम नागो, तस्स चेतिए ठाति, सो तत्थ परिसामज्झे कहेति - जहा एगसमएण दो किरियाओ वेदिज्जंति, ततो मणिनागेण भणियं तीसे परिसाए मज्झे-अरे दुट्ठसेहा ! कीस एयं अपण्णवणं पण्णवेसि ?, एत्थ चेव ठाणे ठिएण भगवता वद्धमाणसमिणा वागरियं-जहा एगं किरियं वेदेति, तुमं तेसिं 5 किं लट्ठतरओ जाओ ?, छड्डेहि एयं वादं, मा ते दोसेणासेहामि 'मणिनागेणाद्धो भयोववत्तिपडिबोहिओ वोत्तुं । इच्छामो गुरुमूलं गंतूण ततो पडिकंतो ॥१॥ त्ति गाथार्थः ॥ गतः पञ्चमो निह्नवः, षष्ठमधुनोपदर्शयन्नाह - पंचसया चोयाला तइया सिद्धिं गयस्स वीरस्स । - पुरिमंतरंजिया तेरासियदिट्ठी उववण्णा ॥ १३५ ॥ ( भा० ) व्याख्या : पञ्च वर्षशतानि चतुश्चत्वारिंशदधिकानि तदा सिद्धिं गतस्य वीर ( ग्र० ८०००) स्य, अत्रान्तरे पुर्यन्तरञ्जिकायाम्, अनुस्वारोऽलाक्षणिकः, त्रैराशिकदृष्टिरुत्पन्नेति गाथार्थः ॥ આ પ્રમાણે સમજાવવા છતાં જ્યારે તે સત્ય વાતને સ્વીકારતો નથી ત્યારે તેને સંઘ બહાર કરવામાં આવે છે. ત્યાંથી તે વિચરતો રાજગૃહીમાં ગયો. ત્યાં મહાતપતીરપ્રભનામે જળાશય હતું (રાજગૃહથી બહાર વૈભારગિરિની નજીકમાં પાંચસો ધનુષ લાંબુ-પહોળું આ નામે જળાશય હતું—15 इति टिप्पणके) त्यां भणिनाग नामे खेड नाग (नागकुमारदेव) हतो. तेना यैत्यमा आा साधु रहे છે. ત્યાં તે પર્ષદામાં કહે છે કે– એક સમયે બે ક્રિયાઓ અનુભવાય છે. તેથી મણિનાગે તે પર્ષદામાં તેને કહ્યું કે “અરે દુષ્ટશિષ્ય! શા માટે આવી ખોટી પ્રરૂપણા કરે છે ? આ સ્થાને રહીને ભગવાન વર્ધમાનસ્વામીએ કહ્યું હતું કે એક સમયે એક ક્રિયા જ અનુભવાય છે. તું શું તેમના કરતા પણ વધુ હોંશિયાર ઉપદેશક છે ? છોડ આ ખોટી પ્રરૂપણાને, નહીં તો તારા આ દોષને કારણે 20 • तने हुं शिक्षा पुरीश. " भशिनागवडे भारवा सेवायेला, भय भने युक्तिथी प्रतिजोध थयेला (तेथे) “तमारी वात स्वीडअरु छु” म उहीने गुरु पासे ४ने प्रायश्चित . ||१|| ||१४|| અવતરણિકા : પાંચમો નિહ્નવ કહ્યો. હવે છઠ્ઠા નિńવને દેખાડતા કહે છે ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : વીરપ્રભુના નિર્વાણ પછી પાંચસો ચુમ્માલીસ વર્ષ પસાર થતાં અંતરંજિકાનામની 25 નગરીમાં ઐરાશિકમત ઉત્પન્ન થયો. ૧૩૫॥ 10 १५. न लक्ष्यते, एवं स प्रज्ञापितोऽपि यदां न प्रतिपद्यते तदोंद्घाटितः, स हिण्डमानो राजगृहं गतः, महातपस्तीरप्रभं नाम प्रश्रवणं तत्र मणिनागो नाम नागः, तस्य चैत्ये तिष्ठति, स तत्र पर्षन्मध्ये कथयति— यथा एकसमयेन द्वे क्रिये वेद्येते, ततो मणिनागेन भणितं तस्याः पर्षदो मध्ये - अरे दुष्टशैक्ष! कथमेतामप्रज्ञापनां प्रज्ञापयसि ?, अत्रैव स्थाने स्थितेन भगवता वर्धमानस्वामिना व्याकृतं यथैकां क्रियां 30 वेदयति, त्वं तेभ्यः किं लष्टतरो जातः ?, त्यजैनं वादं, मा त्वां (ते) दोषेण शिक्षयामि - मणिनागेनारब्धो भयोपपत्तिप्रतिबोधित उक्त्वा । इच्छामः (इति) गुरुमूलं गत्वा ततः प्रतिक्रान्तः ॥ १ ॥
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy