SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ગોષ્ઠામાહિલવડે પરવાદીનો પરાભવ (નિ. ૭૭૭) નો ૧૬૩ यस्स दारं ?, आयरिएहिं वाहिरित्ता-इतो एह, सिटुं च जहा सक्को आगतो, ते भणंति-अहो अम्हेहिं न दिट्ठो, कीस न मुहत्तं धरितो ?, तं चेव साहइ-जहा अप्पसत्ता मणुया निदाणं काहिन्ति तो पाडिहेरं काऊण गतो, एवं ते देविंदवंदिया भवंति। ते कयाइ विहरंता दसपुरं गया, महुराए अकिरियावादी उद्वितो, नत्थि माया नत्थि पिया एवमादिनाहियवादी, तहियं च नत्थि वाई, ताहे संघेण संघाडओ अज्जरक्खियसगासं पेसिओ, जुगप्पहाणा ते, ते आगंतूण 5 तेसिं साहिति, ते य महल्ला, ताहे तेहिं माउलो गोट्टामाहिलो पेसिओ, तस्स वादलद्धी अस्थि, तेण गंतूण सो वादी विणिग्गिहितो, पच्छा सावगेहिं गोट्ठामाहिलो धरितो, तत्थेव वासारत्तं ठितो। इतो य आयरिया चिंतंति-को गणहरो भवेज्जा ?, ताहे जेहिं दुब्बलियपूसमित्तो समक्खितो, जो - ત્યાર પછી (ગોચરીથી પાછા) આવેલા સાધુઓ શોધે છે કે આ ઉપાશ્રયનો દરવાજો ७ मा छे ? मायार्ये सर्वन मोसाव्या-“मा पाठ भावो” भने । माव्यो तो 10 એ વાત કરી. સાધુઓ કહેવા લાગ્યા કે-“અહો ! અમે શક્રને જોયો નથી શા માટે તમે બે ઘડી ઊભો ન રાખ્યો ?” આચાર્ય તે જ વાતને કહે છે કે- અલ્પસત્ત્વવાળા મનુષ્યો નિયાણું કરશે, તેથી તે ચિહ્ન કરીને ગયો. આ પ્રમાણે તે આચાર્યને ઇન્દ્ર વંદન કરવા આવ્યો. ક્યારેક તે વિહાર કરતા દસપુર આવ્યા. મથુરામાં અક્રિયાવાદી ઉત્પન્ન થયો. તે માતા નથી, પિતા નથી વગેરે કહેવાદ્વારા નાસ્તિકવાદ કરતો હતો. તેની સામે લડત 15 આપે એવો એક પણ વાદી નહોતો. તેથી સંઘે એક સંઘાટક આર્યરક્ષિતાચાર્ય પાસે મોકલ્યો, તેઓ યુગપ્રધાન હતા, તે સંઘાટકે આવીને આચાર્યને વાત કરી. તે વૃદ્ધ હતા તેથી તેમણે મામા ગોષ્ઠામાહિલને મોકલ્યા. તેમની પાસે વાદલબ્ધિ હતી. ગોષ્ઠામાહિલે ત્યાં આવીને વાદીને જીતી લીધો. પછી શ્રાવકોએ ગોષ્ઠામાહિલને ત્યાં જ રોક્યા, ત્યાં જ તેમણે ચોમાસુ 20 આ બાજુ આચાર્ય વિચારે છે કે–“મારા પછી ગચ્છને ધારણ કરનાર કોણ હશે?” આચાર્યે દુર્બલિકાપુષ્પમિત્રને ગણ સોપવાનું વિચાર્યું. પરંતુ જે તેમનો સ્વજનવર્ગ હતો તેમને ગોઠામાહિલ ___ ९५. द्वारमेतस्य ?, आचार्यैर्व्याहृताः-इत आयात, शिष्टं च यथा शक्र आगतवान्, ते भणन्ति.अहो अस्माभिर्न दृष्टः, कथं न महतं धुतः, तदेव कथयति-यथाऽल्पसत्त्वा मनुजा निदानं करिष्यन्ति तत् प्रातीहार्यं कृत्वा गतः, एवं ते देवेन्द्रवन्दिता भवन्ति । ते कदाचित् विहरन्तो दशपुरं गताः, 25 मथुरायामक्रियावादी उत्थितः, नास्ति माता नास्ति पिता एवमादिनास्तिकवादी, तत्र च नास्ति वादी, तदा संघेन संघाटक आर्यरक्षितसकाशं प्रेषितो, युगप्रधानास्ते, तौ आगत्य तेभ्यः कथयतः, ते च वृद्धाः, तदा तैर्मातुलो गोष्ठामाहिल: प्रेषितः, तस्य वादलब्धिरस्ति, तेन गत्वा स वादी विनिगृहीतः, पश्चात् श्रावकैः गोष्ठामाहिलो धृतः, तत्रैव वर्षारानं स्थितः । इतश्चाचार्याश्चिन्तयन्ति-को गणधरो भवेत् ?, तदा तैर्दुर्बलिकापुष्पमित्रः समाख्यातः (निर्धारितः) यः 30
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy