________________
દુબર્લિકાપુષ્પમિત્રના સ્વજનોને પ્રતિબોધ (નિ, ૭૭૬)
૧૫૭
जैइ सो न झरेज्ज ताहे तस्स सव्वं चेव पम्हुसइ, तस्स पुण दसपुरे चेव नियल्लगाणि, ताणि पुण रत्तवडोवासगाणि, आयरियाण पासं अल्लियंति, ततो ताणि भांति अम्ह भिक्खुणो झाणपरा, तुब्भं झाणं नत्थि, आयरिया भांति - अम्ह झाणं, एस तुब्भ जो निएलओ दुब्बलियपुस्मित्त एस झाणेण चेव दुब्बलो, ताणि भांति - एस गिहत्थत्तणे निद्धाहारेहिं बलिओ, इयाणि नत्थि, तेण दुब्बलो, आयरिओ भाइ - एस नेहेण विणा न कयाइ जेमेड़, 5 ताणि भांति -कतो तुब्भं नेहो ?, आयरिया भणंति - घतपूसमित्तो आणेड़, ताणि न पत्तियंति, ता आयरिया भणति - एस तुम्ह मूले किं आहारेत्ताइतो ? ताणि भांति - निद्धपेसलाणि आहारेताइतो, तेसिं संबोणाए घरं ताणं विसज्जिओ, एत्ताहे देह, तहेव दाउं पयत्ताणि, सोऽवि झरइ,
રહેતા હતા. તે સ્વજનો ભગવાવસ્ત્ર ધારણકરનારના (બૌદ્ધધર્મીના) ઉપાસક હતા. સ્વજનો आयार्यपासे आवे छे. स्व४नो उहे छे- “अभारा भिक्षुखो ध्यान धरनारा छे, तमारी पासे 10 ધ્યાન નથી.” આચાર્યે કહ્યું “અમારી પાસે પણ ધ્યાન છે, આ તમારા જે મહારાજ છે દુર્બલિકાપુષ્પમિત્ર, તે ધ્યાનને કારણે જ દુર્બળ છે.” સ્વજનોએ કહ્યું–“આ જ્યારે ગૃહસ્થપણામાં હતા ત્યારે સ્નિગ્ધાહાર કરવા દ્વારા બળવાન હતા, અત્યારે દીક્ષામાં સ્નિગ્ધાહાર નથી તેથી हुण छे. "
आयार्ये ४वाज आयो - "खा धी विना झ्यारेय ४भतो नथी." तेखोखे पूछयुं- "तभारी 15 પાસે વળી ઘી ક્યાંથી ?” આચાર્ય કહે છે—“ધૃતપુષ્પમિત્ર લાવે છે” સ્વજનોને વિશ્વાસ બેસતો નથી ત્યારે આચાર્ય કહે છે કે—“આ તમારીપાસે હતો ત્યારે શું ખાતો હતો ?” સ્વજનોએ કહ્યું–“સ્નિગ્ધ અને મધુરદ્રવ્યોનું ભોજન કરતો હતો.” સ્વજનોને બોધ પમાડવા શિષ્યને તેઓના ઘરે મોકલ્યો અને કહ્યું–“અત્યારે પણ તે દ્રવ્યો આપજો.' સ્વજનો પૂર્વની જેમ દ્રવ્યો વહોરાવવા લાગ્યા. તે પણ પૂર્વોનું પુનરાવર્તન કરે છે. તે પણ રાખમાં નંખાતુ હોય એવું જણાય છે. 20 (અર્થાત્ સ્નિગ્ધાહાર વહોરાવ્યા પછી પણ દુર્બળતામાં કોઈ ફેરફાર ન જણાતા સ્વજનોને લાગ્યું કે “સ્નિગ્ધાહાર કરાવવો એ તો રાખમાં હોમ કરવા જેવું છે.”) સ્વજનો વધુ સ્નિગ્ધાહાર વહેારાવે
९०. यदि स न स्मरेत् तदा तस्य सर्वमेव विस्मरति, तस्य पुनर्दशपुरे एव निजकाः, ते पुना • रक्तपटोपासकाः, आचार्याणां पार्श्वे आगच्छन्ति (पार्श्वमाश्रयन्ति ) ततस्ते भणन्ति - अस्माकं भिक्षवो ध्यानपराः, युष्माकं ध्यानं नास्ति, आचार्या भणन्ति - अस्माकं ध्यानम्, एष युष्माकं यो निजको 25 दुर्बलिकापुष्पमित्र एष ध्यानेनैव दुर्बलः, ते भान्ति - एष गृहस्थत्वे स्निग्धाहारैर्बलिकः, इदानीं नास्ति, तेन दुर्बलः, आचार्यो भणति - एष स्नेहेन विना न कदाचित् जेमति, ते भणन्ति - कुतो युष्माकं स्नेहः ?, आचार्या भणन्ति - घृतपुष्पमित्र आनयति, ते न प्रतियन्ति तदा आचार्या भणन्ति - एष युष्माकं मूले किमाहृतवान् ?, ते भणन्ति-स्निग्धपेशलानि आहृतवान्, तेषां संबोधनाय गृहे तेषां विसृष्टः, अधुना दत्त, तथैव दात्तुं प्रवृत्ताः, सोऽपि स्मरति,
30