________________
૧૫૬ * आवश्यऽनियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग - 3 )
भैत्तुणा थोवं थोवं पिंडतेण छहिं मासेहिं वारओ घतस्स उप्पाइतो, वरं से वियाइयाए उवजुज्जिहितित्ति, तेण य जाइयं, अन्नं नत्थि, तंपि सा हट्टतुट्ठा दिज्जा, परिमाणतो जत्तियं गच्छस्स उवजुज्जइ, सो य णितो चेव पुच्छइ - कस्स कित्तिएणं घएणं कज्जं ?, जत्तियं भणति तत्तियं आइ
5
। वत्थपुस्तमित्तस्स पुण एसेव लद्धी वत्थेसु उप्पाइयव्वएसु, दव्वतो वत्थं, खेत्ततो वइदिसे महुराए वा, कालतो वासासु सीतकाले वा, भावओ जहा एका कावि रंडा तीए दुक्खदुक्खेण छुहा मरंतीए कत्तिऊण एक्का पोत्ती वुणाविया कल्लं नियंसेहामित्ति, एत्यंतरे सा पुस्तमित्तेण जाइया हट्ठट्ठा दिज्जा, परिमाणओ सव्वस्स गच्छस्स उप्पाएति । जो दुब्बलियपुस्समित्तो तेण नववि पुव्वा अहिज्जिया, सो ताणि दिवा य रत्ती य झरति, एवं सो झरणाए दुब्बलो जातो,
માતાને કામ આવશે.’’ સાધુએ આવીને ઘીની યાચના કરી. તે ઘરમાં બીજું કંઈ હતું નહીં. (તૈયાર 10 નહોતું.) તેથી હર્ષ પામેલી તે સ્ત્રીએ ઘીને વહોરાવ્યું. (આ સાધુની કેટલું ઘી લાવવાની શક્તિ
હતી તે કહે છે કે) પ્રમાણથી-ગચ્છને જેટલું ઘી ઉપયોગી હોય તેટલું ઘી લાવી શકતો, ગોચરી જતી વખતે તે સાધુઓને પૂછે કે—“કોને કેટલું ઘી જોઈએ છે ?'' સાધુઓ જેટલું કહે તેટલું ઘી લાવી આપતો. વસ્ત્રપુષ્પમિત્રની પણ વસ્ત્રપ્રાપ્તિમાં આ પ્રમાણેની લબ્ધિ હતી. દ્રવ્યથી વસ્ત્રની પ્રાપ્તિ अरवी, क्षेत्रथी ४४यिनीमां अथवा मथुरामां, (वइदिसे - उज्जयिन्यां इति टिप्पणे) अणथी 15 વર્ષાકાળમાં કે શીતકાળમાં, ભાવથી કોઈ એક વિધવા સ્ત્રી પાસે વહોરવું. થયું એવું કે ક્ષુધારૂપ અતિદુઃખને કારણે મરતી એવી કો'ક વિધવા સ્ત્રીએ રૂને કાંતી એક વસ્ત્ર “આવતીકાલે હું પહેરીશ’ એમ વિચા૨ી વણ્યું. તે સમયે તેના ઘરમાં આવેલા પુષ્પમિત્રે સ્ત્રી પાસે વસ્ત્રની યાચના કરી. તેણીએ હર્ષિત થઈ વસ્ત્ર વહોરાવ્યું. પરિણામથી સર્વગચ્છને જોઈએ તેટલા વસ્ત્રો લાવી આપે. (तेरसी सन्धि हती.)
20
જે દુર્બલિકાપુષ્પમિત્ર હતો તેણે નવ પૂર્વોનો અભ્યાસ કર્યો. તે આ પૂર્વેનું રાત-દિવસ પુનરાવર્તન કરે છે. આ પ્રમાણે પુનરાવર્તન કરવાને કારણે તે દુર્બળ થયો. જો તે પુનરાવર્તન ન કરે તો પૂર્વેનું વિસ્મરણ થાય (તેથી રોજ પુનરાવર્તન કરતો.) દસપુરનગરમાં જ તેના સ્વજનો
८९. भर्त्रा स्तोकं स्तोकं पिण्डयता षड्भिर्मासैर्घटो घृतस्य उत्पादितः, वरं तस्याः प्रसूताया उपयुज्यते इति, तेन च याचितम्, अन्यन्नास्ति, तदपि सा हृष्टतुष्टा दद्यात्, परिमाणतो यावद्गच्छस्योपयुज्यते, स 25 च निर्गच्छन्नेव पृच्छति-कस्य कियता घृतेन कार्यम् ?, यावद्भणति तावदानयति । वस्त्रपुष्पमित्रस्य पुनरेषैव लब्धिः वस्त्रेषूत्पादयितव्येषु, द्रव्यतो वस्त्रं, क्षेत्रतो वैदेशे मथुरायां वा, कालतो वर्षासु शीतकाले वा, भावतो यथा एका काऽपि विधवा तया अतिदुःखेन क्षुधा म्रियमाणया कर्त्तयित्वा एकं वस्त्रं वायितं कल्ये परिधास्य इति, अत्रान्तरे सा पुष्पमित्रेण याचिता हष्टतुष्टा दद्यात्, परिमाणतो यावद्गच्छस्य सर्वस्य उत्पादयति । यो दुर्बलिकापुष्पमित्रस्तेन नवापि पूर्वाणि अधीतानि, स तानि दिवा रात्रौ च स्मरति, एवं 30 स स्मरणेन दुर्बलो जातः,