________________
આર્યરક્ષિતબ્રાહ્મણનું દૃષ્ટિવાદાધ્યયન માટે ગમન (નિ. ૭૭૬)
૧૪૧
" दिट्टिवादजाणंतगा ?, सा भाइ- अम्ह उच्छुघरे तोसलिपुत्ता नाम आयरिया, सो भाइ - कल्लं अज्झामि मा तुज्झे उस्सुगा होही, ताहे सो रतिं दिट्ठिवायणामत्थं चिन्तंतो न चेव सुत्तो, बितियदिवसे अप्पभाए चेव पट्टिओ, तस्स य पितिमित्तो बंभणो उवनगरगामे वसई, तेण हिज्जो न दिट्ठओ, अज्ज पेच्छामि च्छणंति उच्छुलट्ठीओ गहाय एति नव पडिपुण्णाओ एगं च खंड, इमो य नीइ, सो पत्तो, को तुमं ? अज्जरक्खिओऽहं, ताहे सो तुट्ठो उवगूहइ, सागयं, अहं 5 तुझे दट्टुमागओ, ताहे सो भणति - अतीहि, अहं सरीरचिंताए जामि, एयाओ य उच्छुओ अम्माए पणामिज्जासि भणिज्जसु य - दिट्ठो मए अज्जरक्खितो, अहमेव पढमं दिट्ठो, सा तुट्ठा चिंतेइ - मम पुत्तेण सुंदरं मंगलं दिट्टं, नव पुव्व घेत्तव्वा खंडं च, सोऽवि चिंतेइ - मए दिट्टिवादस्स नव अंगाणि अज्झयणाणि वा घेत्तव्वाणि, दसमं न य सव्वं, ताहे गतो उच्छुघरे, तत्थ चिंतेड़आयार्य छे.” तेो ऽधुं - "भावती डाले डुं भगवा ४४श, तुं उत्सुङ (जिन्न ) थर्धश नहीं.” 10 રાત્રિને વિશે રક્ષિત દૃષ્ટિવાદનામના અર્થને વિચારતો સૂતો નહીં. બીજા દિવસે પ્રભાત થયા પહેલા જ તે નીકળી ગયો. તેના પિતાનો બ્રાહ્મણ-મિત્ર જે બાજુના નગરમાં રહેતો હતો. તેણે ગઇકાલે (પ્રવેશના દિવસે) રક્ષિતને જોયો નહોતો. તેથી ઘડીભર આજે હું તેને જોઉં” એવા વિચાર સાથે નવ આખી અને એક અડધી એવી શેરડીઓને લઇને તે મળવા આવે છે. રક્ષિત નીકળે છે. त्यांने ४९|| सामसामे भण्या. ब्राह्मणे पूछयुं- "तुं ओएा छे ?”
15
સામે જવાબ આપ્યો-“હું આર્યરક્ષિત છું.' ત્યારે આનંદિત થયેલ તે બ્રાહ્મણ આર્યરક્ષિતને “સ્વાગત છે” એમ કહી આલિંગન કરે છે. હું તને જ મળવા આવ્યો છું. ત્યારે આર્યરક્ષિત કહે છે-“તમે ઘરે જાઓ, હું શરીરચિંતા માટે જાઉં છું. તથા આ ઇક્ષુઓ તમે માતાને આપજો અને કહેજો કે—“હું આર્યરક્ષિતને મળ્યો, હું જ પહેલો તેને મળ્યો छे." (ब्राह्मण ४६ माताने वात उरे छे.) माता वियारे छे - “भारा पुत्रने खाने सुंदर 20 મંગલ થયુ, તે સાડા નવ પૂર્વી ગ્રહણ કરશે.” આર્યરક્ષિત પણ વિચારે છે કે—“હું દષ્ટિવાદના નવ અંગો અને અધ્યયનો ગ્રહણ કરીશ. દસમુ સંપૂર્ણ ગ્રહણ કરી શકીશ નહીં.” તે ઇક્ષુગૃહ તરફ ગયો. ત્યાં તે વિચારે છે–“કોઈ નહીં જાણતા એવા સામાન્ય માણસની જેમ હું કેવી
७४. दृष्टिवादं जानानाः ?, सा भणति - अस्माकमिक्षुगृहे तोसलिपुत्रा नामाचार्याः, स भणतिकल्येऽध्येष्ये, मोत्सुका त्वं भूः, तदा स रात्रौ दृष्टिवादनामार्थं चिन्तयन् नैव सुप्तः, द्वितीयदिवसेऽप्रभात 25 एव प्रस्थितः, तस्य च पितृमित्रं ब्राह्मण उपनगरग्रामे वसति, तेन ह्यो न दृष्टः, अद्य प्रेक्षे क्षणमिति इक्षुयष्टीर्गृहीत्वाऽऽयाति नव प्रतिपूर्णा एकं च खण्डम्, अयं च निर्गच्छति, स प्राप्तः, कस्त्वम् ?, आर्यरक्षितोऽहं, तदा स तुष्ट उपगूहते, स्वागतम्, अहं युष्मान् द्रष्टुमागतः, तदा स भ यायाः, अहं शरीरचिन्तायै यामि, एताश्चेक्षुयष्टयो मात्रे दद्या भणेश्च दृष्टो मयाऽऽर्यरक्षितः, अहमेव प्रथमं दृष्टः, सा तुष्टा चिन्तयति- मम पुत्रेण सुन्दरं मङ्गलं दृष्टं, नव पूर्वाणि ग्रहीतव्यानि खण्डं च सोऽपि चिन्तयति- 30 मया दृष्टिवादस्य नवाङ्गानि अध्ययनानि वा ग्रहीतव्यानि, दशमं च न सर्वं, तदा गत इक्षुगृहे, तत्र चिन्तयति
-