________________
૧૩૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) रत्ताणि आणीयाणि, रुट्ठा अदाएण आहया, जिणघरं पविसंतीए रत्तगाणि देसित्ति, आहया मया चेडी, ताहे चिंतेइ-मए वयं खंडियं, किं जीवितेणंति ?, रायाणं आपुच्छइ-भत्तं पच्चक्खामित्ति, निब्बंधे जइ परं बोधेसि, पडिस्सुयं, भत्तपच्चक्खाणेण मया देवलोगं गया, जिंणपडिमं देवदत्ता
दासचेडी खुज्जा सुस्सूसति, देवो उदायणं संबोहेति, न संबुज्झति, सो य तावसभत्तो, ताहे देवो 5 तावसरूवं करेइ, अमयफलाणि गहाय सो आगओ, रण्णा आसाइयाणि, पुच्छिओ-कहिं एयाणि
फलाणि ?, नगरस्स अदूरे आसमो तहिं, तेण समं गओ, तेहिं पारद्धो, णासंतो वणसंडे साहवो पेच्छइ, तेहिं धम्मो कहिओ, संबुद्धो, देवो अत्ताणं दरिसेइ, आपुच्छित्ता गओ, जाव अत्थाणीए चेव अत्ताणं पेच्छड, एवं सड्रो जाओ । इओ य गंधारओ सावगो सव्वाओ जम्मभूमीओ
સ્નાન કર્યા પછી પ્રભાવતીએ દાસીને કહ્યું-“વસ્ત્ર લાવ.” દાસીએ લાલ વસ્ત્રો આપ્યા. (હકીકતમાં 10 દાસીએ સફેદ વસ્ત્રો જ આપ્યા હતા પરંતુ પ્રભાવતીને પોતાનું આયુષ્ય અલ્પ હોવાના ચિહ્નરૂપે
તે વસ્ત્રો લાલ દેખાયા) જિનગૃહમાં જતી મને લાલ વસ્ત્રો આપે છે” એમ વિચારી ગુસ્સે થયેલી પ્રભાવતીએ દાસીને અરિસો માર્યો. દાસી મૃત્યુ પામી. ત્યારે પદ્માવતી વિચારે છે–“અરર ! મેં પ્રથમવ્રતનું ખંડન કર્યું. હવે જીવીને મારે શું કામ છે ?” રાજાને પૂછે છે- અનશન કરું ? આગ્રહ
થતાં રાજાએ પોતાને બોધ પમાડવાની શરતે અનશનની રજા આપી. તેણીએ બોધ પમાડવાની 15 શરત સ્વીકારી. અનશન કરવા પૂર્વક મરીને દેવલોકમાં ગઈ. દેવદત્તા નામે કુલ્કાદાસી,
જિનપ્રતિમાની પૂજા કરે છે. દેવ (પ્રભાવતીનો જીવ) ઉદાયનરાજને બોધ પમાડવાનો પ્રયત્ન કરે છે. પરંતુ રાજા બોધ પામતો નથી. તે તાપસભક્ત હોય છે..
તેથી દેવ તાપસનું રૂપ કરે છે. અમૃતફળોને ગ્રહણ કરી તાપસ રાજા પાસે આવ્યો. રાજાએ ફળોનો સ્વાદ ચાખ્યો અને પૂછ્યું – આ ક્યાંના ફળો છે ?” તાપસે જવાબ આપ્યો “નગરની 20 નજીકમાં એક આશ્રમ છે ત્યાં આ ફળો ઊગે છે.” રાજા તાપસ સાથે તે આશ્રમમાં ગયો. (ત્યાં
ફળોને તોડતા રાજાને જોઈ) તાપસો રાજાને મારવા દોડ્યા, તેથી ત્યાંથી ભાગી છુટતો રાજા આગળ વનખંડમાં સાધુઓને જુએ છે. સાધુઓએ રાજાને ધર્મ કહ્યો. રાજા બોધ પામ્યો. દેવ પોતાના દર્શન કરાવે છે. રજા લઇને દેવ જતો રહ્યો. રાજા પોતાને સભામંડપમાં બેઠેલો જુએ છે. આ
પ્રમાણે તે ઉદાયનરાજા શ્રાવક બન્યો. 25 ६७. रक्तान्यानीतानि, रुष्टा, आदर्शेनाहता, जिनगृहं प्रविशन्त्या रक्तानि ददासीति, आहता मृता . चेटी, तदा चिन्तयति-मया व्रतं खण्डितं, किं जीवितेनेति, राजानमापृच्छति-भक्तं प्रत्याख्यामीति, निर्बन्धे
यदि परं बोधयसि, प्रतिश्रुतं, भक्तप्रत्याख्यानेन मृता देवलोकं गता, जिनप्रतिमां देवदत्ता दासी कुब्जा शुश्रूषते, देव उदायनं संबोधयति, न संबुध्यते, स च तापसभक्तः तदा देवस्तापसरूपं करोति,
अमृतफलानि स गृहीत्वाऽऽगतः, राज्ञा आस्वादितानि, पृष्टः-क्वैतानि फलानि ?, नगरस्यादूरे आश्रमः 30 તત્ર, તેન સમ ગતિ:, તૈ: પ્રાથ:, નિશ્યન વનવૃકે સાધૂન પતિ, તૈર્થ: થત:, સંવૃદ્ધ, રેવ માત્માનું
दर्शयति, आपृच्छ्य गतः, यावदास्थानिकायामेवात्मानं पश्यति, एवं श्राद्धो जातः । इतश्च गान्धारः श्रावकः सर्वां जन्मभूमी