________________
5
૧૦૦ આ આવશ્યકનિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ–૩) तत्राप्यधिकारस्त्रिभिराद्यैः 'उत्सन्नं' प्रायस इति गाथार्थः ॥
आह-' इह पुनरनभ्युपगम' इत्यभिधाय पुनस्त्रिनयानुज्ञा किमर्थमिति, उच्यतेणत्थि एहिं विहूणं सुत्तं अत्थो व जिणमए किंचि । आसज्ज उ सोयारं गए णयविसारओ बूया ॥ ७६१॥
व्याख्या : नास्ति नयैर्विहीनं सूत्रमर्थो वा जिनमते किञ्चिदित्यतस्त्रिनयपरिग्रहः, अशेषनयप्रतिषेधस्त्वाचार्यविनेयानां विशिष्टबुद्धयभावमपेक्ष्य इति । आह च - आश्रित्य पुनः श्रोतारं - વિમનમતિ, તુશબ્દઃ પુન:શદ્વાË, વિમ્ ?–નયાન્નયવિશારો—વ્રૂયાવિતિ ગાથાર્થ:
उक्तं नयद्वारम्, अधुना समवतारद्वारमुच्यते- क्वैतेषां नयानां समवतारः ?, क्व वाऽनवतार इति संशयापोहायाह
10
·
मूढनइयं सुयं कालियं तु ण णया समोयरंति इहं ।
अपुहुत्ते समोयारो नत्थि पुहुत्ते समोयारो ॥ ७६२ ॥
व्याख्या : मूढा नया यस्मिन् तन्मूढनयं तदेव मूढनयिकं, स्वार्थे ठक्, अथवा अविभागस्था मूढाः, मूढाश्च ते नयाश्च मूढनया: तेऽस्मिन्विद्यन्ते 'अत इनिठना' (पा० ५-२-११५) विति નયોવડે વિચારણા કરવા યોગ્ય છે. તેમાં પણ સર્વ નયોવડે નહીં પણ પ્રથમ ત્રણ નયોવડે જ 15 પ્રાયઃ અહીં વિચારણા કરાય છે. ૭૬॥
અવતરણિકા : શંકા : પ્રથમ તમે કહ્યું કે કાલિકશ્રુતમાં યોવડે વિચારણા કરાતી નથી અને હવે ત્રણ નયોવડે વિચારણા કરવાનું કહો છો આવું શા માટે ? તેનું સમાધાન આગળ જણાવે છે
ગાથાર્થ : જિનમતમાં કોઈ સૂત્ર કે અર્થ નયોથી રહિત નથી. નયવિશારદ શ્રોતાઓને આશ્રયી 20 નયોની પ્રરૂપણા કરે છે.
ટીકાર્થ : જિનમતમાં કોઈ સૂત્ર કે અર્થ નય વિનાનું નથી, તેથી ત્રણ નયો ગ્રહણ કરવામાં આવ્યા છે. સર્વ નયોનો નિષેધ આચાર્ય અને શિષ્યોની વિશિષ્ટબુદ્ધિના અભાવને આશ્રયી કરેલ છે. આ વાતને જ કહે છે – નિર્મળબુદ્ધિવાળા શ્રોતાને આશ્રયી નયવિશારદ એવા ગુરુ નયોને કહે છે. II૭૬૧॥
25
અવતરણિકા : નયદ્વાર કહ્યું, હવે સમવતારદ્વાર કહે છે- આ નયોનો શેમાં સમાવેશ થાય છે ? અથવા શેમાં અવતાર થતો નથી ? આવી શંકાને દૂર કરવા માટે કહે છે →
ગાથાર્થ : કાલિકશ્રુત મૂઢનયિક છે. એમાં નયોનો સમાવેશ કરાતો નથી. અવિભાગમાં નયોનો સમવતાર હતો, વિભાગમાં સમવતાર નથી.
ટીકાર્થ : મૂઢ છે નયો જેમાં તે શ્રુત મૂઢનયવાળું કહેવાય છે. અહીં સ્વાર્થમાં “ઇ” પ્રત્યય 30 લાગતા મૂઢયિક શબ્દ બનેલ છે. અથવા અવિભાગરૂપે જે રહેલા હોય તે મૂઢ કહેવાય છે.” મૂઢ એવા નયો તે મૂઢનયો. તે જેમાં છે તે શ્રુત મૂઢનયોવાળું કહેવાય છે. (અર્થાત્ જેમાં નયવિભાગ