________________
૯૭
સમભિરુઢ અને એવંભૂતનયોનું સ્વરૂપ (નિ. ૭૫૮) વિશિષ્ટવેટ્ટાવાની ઘટ કૃતિ, તથા ‘ટ ઝૌટિલ્યે' ટનાટ:, વૌટિલ્યયોમાન્ડુટ:, તથા ‘૩મ उम्भ पूरणे' उम्भनात् उम्भः, कुस्थितपूरणादित्यर्थः, ततश्च यदा घटार्थे कुटादिशब्दः प्रयुज्यते तदा वस्तुनः कुटादेस्तत्र सङ्क्रान्तिः कृता भवति, तथा च सति सर्वधर्माणां नियतस्वभावत्वादन्यत्र सङ् क्रान्त्योभयस्वभावापगमतोऽवस्तुतेत्यलं विस्तरेण उक्तः समभिरूढः । 'वञ्जण' मित्यादि વ્યન્યતેનેનવ્યનત્તીતિ વા વ્યજ્ઞનું—ાવ્યું: અર્થસ્તુ તદ્દોચર:, તથ્ય તંતુમય ૪ તતુમય- 5 शब्दार्थलक्षणम् 'एवम्भूतो' यथाभूतो नयः विशेषयति, इदमत्र हृदयम् - शब्दमर्थेन विशेषयत्यर्थं च शब्देन, 'घट चेष्टाया' मित्यत्र चेष्टया घटशब्दं विशेषयति, घटशब्देनापि चेष्टां, न स्थानभरणक्रियां, ચેષ્ટાવાળો (= પાણીને લાવવા-લઈ જવા રૂપ ચેષ્ટાવાળો) હોય તે પદાર્થમાં જ ઘટશબ્દની પ્રવૃત્તિ થાય છે. (પણ છુટ શબ્દની નહીં.) તથા ત્ ધાતુ કૌટિલ્યાર્થમાં વપરાય છે. તેથી પૃથુ-બુધ્મોદરકંબુગ્રીવાદિ આકારની કુટિલતાવાળા પદાર્થમાં જ ટ શબ્દ વપરાય છે. તથા ૩ર્ કે મ્ ધાતુ 10 પૂરણાર્થમાં છે. તેથી કુ એટલે પૃથ્વી, તેની ઉપર રહેલ વસ્તુમાં (પાણી વિ.નું) પૂરણ થતું હોવાથી કું તે વસ્તુને કુંભ શબ્દથી ઓળખાય છે.
(આમ ઘટ શબ્દની પ્રવૃત્તિનું કારણ વિશિષ્ટચેષ્ટા, કુટ શબ્દની પ્રવૃત્તિનું કારણ કુટિલતા અને કુંભ શબ્દની પ્રવૃત્તિનું કારણ કુસ્થિતપૂરણ હોવાથી) જ્યારે ઘટ શબ્દથી વાચ્ય અર્થમાં કુટાદિ શબ્દનો પ્રયોગ થાય છે ત્યારે કુટાદિ વસ્તુનું ઘટવાચ્યાર્થમાં સંક્રમ કરેલ થાય અને સર્વ ધર્મો 15 નિયતસ્વભાવવાળા હોવાથી આ રીતે સંક્રાન્તિ થતાં ઉભય સ્વભાવનો નાશ થવાથી વસ્તુ અવસ્તુ બની જાય છે. (અર્થાત્ ઘટશબ્દથી વાચ્યાર્થમાં કુટશબ્દનો પ્રયોગ કરતાં ઘટ અને કુટ બંનેના સ્વભાવનો નાશ થતાં વસ્તુ વસ્તુરૂપે રહેશે નહીં.) વધુ વિસ્તારથી સર્યું.
* એવંભૂત-નય
જેનાવડે પ્રગટ કરાય અથવા જે પ્રગટ કરે તે વ્યંજન અર્થાત્ શબ્દ. આ વ્યંજનનો (શબ્દનો) 20 જે વિષય (અભિધેય) તે અર્થ. તથા ઉભય એટલે શબ્દ અને અર્થ બંને. આ શબ્દ-અર્થ અને ઉભયને એવંભૂતનય વિશેષિત કરે છે. અહીં આશય એ છે કે આ નય શબ્દને ચોક્કસ એવા અર્થ સાથે સ્થાપે છે અને અર્થને ચોક્કસ એવા શબ્દ સાથે સ્થાપે છે. જેમકે, ર્ ધાતુ ચેષ્ટાના અર્થમાં વપરાય છે. તેથી આ નય ચેષ્ટાવડે ઘટશબ્દને સ્થાપે છે.
-
(અર્થાત્ પદાર્થમાં વિશિષ્ટ ચેષ્ટા જ્યારે હોય ત્યારે જ ઘટ શબ્દનો પ્રયોગ આ નય કરે 25 છે) અને ઘટશબ્દવડે ચેષ્ટાને સ્થાપે છે. પણ સ્થાનભરણની ક્રિયાને સ્થાપતા નથી (અર્થાત્ સમભિરૂઢ નયના મતે જ્યારે સ્થાન ઉપર રહેલ વસ્તુમાં પાણી ભરાય છે ત્યારે પણ તે વસ્તુ ઘટ તરીકે કહેવાય છે. પરંતુ આ નય સ્થાન ઉપર રહેલ વસ્તુમાં પાણી ભરવા માત્રથી તે વસ્તુને ઘટ કહેતો નથી પણ જ્યારે સ્ત્રીના મસ્તક ઉપર રાખી પાણીને લાવવા લઈ જવાની ચેષ્ટા થતી હોય ત્યારે જ તેને ઘટ કહે છે. આ વાતને જ આગળ જણાવે છે.) તેથી જ્યારે સ્ત્રીના મસ્તકે 30 રહેલ ચેષ્ટાવાળો પદાર્થ ઘટશબ્દથી બોલાય છે ત્યારે જ તે પદાર્થ ઘટ કહેવાય છે અને ઘટશબ્દ