________________
૯૪ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩)
अत्थे विनिच्छओ सो विनिच्छयत्थोत्ति जो गेज्झो ॥ १॥ बहुतरओत्ति य तं चिय गमेह संतेऽवि सेसए मुयइ ।
संववहारपरतया ववहारो लोयमिच्छंतो ॥ २ ॥" इत्यादि, उक्तो व्यवहार इति गाथार्थः ॥
पच्चुप्पण्णग्गाही उज्जुसुओ नयविही मुणेयव्वो ।
इच्छइ विसेसियतरं पच्चुप्पण्णं णओ सद्दो ॥ ७५७ ॥ व्याख्या : साम्प्रतमुत्पन्नं प्रत्युत्पन्नमुच्यते, वर्तमानमित्यर्थः, प्रति प्रति वोत्पन्नं प्रत्युत्पन्नंभिन्नव्यक्तिस्वामिकमित्यर्थः, तद्रहीतुं शीलमस्येति प्रत्युत्पन्नग्राही, ऋजुसूत्र ऋजुश्रुतो वा
नयविधिविज्ञातव्यः तत्र ऋजु-वर्तमानमतीतानागतवक्रपरित्यागात् वस्त्वखिलं ऋजु तत्सूत्रयति10 गमयतीति ऋजुसूत्रः, यद्वा ऋजु-वक्रविपर्ययादभिमुखं श्रुतं तु ज्ञानं, ततश्चाभिमुखं ज्ञानमस्येति
ऋजुश्रुतः, शेषज्ञानानभ्युपगमात्, अयं हि नयः वर्तमानं स्वलिङ्गवचननामादिभिन्नमप्येकं वस्तु લોકનો નિશ્ચય છે તે વિનિશ્ચિતાર્થ છે કે જે ગ્રાહ્ય છે (અર્થાત્ આ વિનિશ્ચિતાર્થને જ વ્યવહારનય માન્ય રાખે છે કારણ કે) ના આ નય સંવ્યવહારમાં તત્પર હોવાથી લોકવ્યવહારને ઇચ્છતો
જે વર્ણાદિ બહુતર અંશમાં છે તેને સ્વીકારે છે અને શેષ શ્વેતાદિ વર્ષો હોવા છતાં છોડી દે 15 છે. |રા વ્યવહારનય કહ્યો. ll૭૫૬ll
જે ઋજુસૂત્ર અને શબ્દનય ગાથાર્થઃ વર્તમાનવસ્તુને જ ગ્રહણ કરનાર ઋજુસૂત્ર નામનો નયપ્રકાર જાણવો. તથા શબ્દનય કંઇક વધુ વિશેષિતતર વર્તમાન વસ્તુને ઇચ્છે છે.
ટીકાર્થઃ વર્તમાનમાં ઉત્પન્ન થયેલ વસ્તુ પ્રત્યુત્પન્ન કહેવાય છે. અથવા ભદરેક-દરેકમાં ઉત્પન્ન 20 વસ્તુ પ્રત્યુત્પન્ન કહેવાય અર્થાત્ સ્વામી જેના જુદા જુદા હોય તેવી (એટલે કે, સ્વકીય વસ્તુ જ,
પણ પરકીય નહીં. આમ વર્તમાનમાં રહેલી અને પોતાની જ) વસ્તુને ગ્રહણ કરવાના સ્વભાવવાળો ઋજુસૂત્ર અથવા ઋજુશ્રુતનય છે. તેમાં ભૂતકાલીન-ભવિષ્યકાલીન અને વક્રાત્મક વસ્તુને છોડી વર્તમાનમાં વિદ્યમાન બધી વસ્તુ, તે ઋજુ, તેને જે કહે તે ઋજુસૂત્ર અથવા ઋજુ એટલે વક્રથી
વિપરીત અભિમુખ (વર્તમાનકાલીન) અને શ્રુત એટલે જ્ઞાન. તેથી અભિમુખ (વર્તમાનકાલીન) 25 જ્ઞાન છે જેને તે ઋજુશ્રુત. (અર્થાત્ અભિમુખ જ્ઞાનને જ સામે રાખનારો.) કારણ કે આ નય
શેષ જ્ઞાનોને અતીત-અનાગત જ્ઞાનોને માનતો નથી. (કેમકે અતીતજ્ઞાન નાશ પામ્યું છે અને અનાગતજ્ઞાન ઉત્પન્ન થયું નથી.)
આ નય પોતાના લિંગ-વચન-નામાદિથી જુદી જુદી હોવા છતાં પણ વાર્તમાનિક વસ્તુને
३४. अर्थे विनिश्चयः स विनिश्चयार्थ इति यो ग्राह्यः ॥१॥ बहुतर इति च तमेव गमयति सतोऽपि 30 પાન મુતિ / સંવ્યવહાર પરતયા વ્યવહારો નોમિર્ઝન રા.
આ
દો.
હપદા