SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ 10 વ્યવહારનયનું સ્વરૂપ (નિ. ૭૫૬) ૯૩ ते, तदव्यतिरिक्तत्वात्, तत्स्वरूपवत्, पर्याप्त व्यासेन, उक्तः सङ्ग्रहः । वच्चति' इत्यादि व्रजतिगच्छति नि:-आधिक्येन चयनं चयः अधिकश्चयो निश्चयः-सामान्यं विगतो निश्चयो विनिश्चयःનિ:સામાચમાવ: તર્થ –તન્નિમિત્ત, સામાન્યામાવાતિ માવના, વ્યવહારો નય , વવ ?સર્વદ્રવ્યg' सर्वद्रव्यविषये, तथा च विशेषप्रतिपादनपरः खलु, अयं हि सदित्युक्ते विशेषानेव घटादीन् प्रतिपद्यते, तेषां व्यवहारहेतुत्वात्, न तदतिरिक्तं सामान्यं, तस्य व्यवहारापेतत्वात्, तथा च-सामान्यं 5 विशेषेभ्यो भिन्नमभिन्नं वा स्यात् ? यदि भिन्नं विशेष-व्यतिरेकेणोपलभ्यते,न चोपलभ्यते, अथाभिन्नं विशेषमात्रं तत्, तदव्यतिरिक्तत्वात्, तत्स्वरूपवदिति, अथवा विशेषेण निश्चयो विनिश्चयःआगोपालाङ्गनाद्यवबोधो न कतिपयविद्वत्सन्निबद्ध इति, तदर्थं व्रजति सर्वद्रव्येषु, आह च માધ્ય%8: - "भैमरादि पञ्चवण्णादि निच्छए जमि वा जणवयस्स । તો, તે ઘટ-પટાદિ વિશેષો બધા સામાન્યરૂપ જ છે, કારણ કે જેમ સામાન્યનું સ્વરૂપ સામાન્યથી અભિન્ન હોવાથી એક છે, તેમ વિશેષો પણ એક જ છે. (તેથી જગતમાં જે છે તે બધું સત્તારૂપ છે.)” વધુ વિસ્તારથી સર્યું. : - વ્યવહારનય છે ત્રનતિ' એટલે જાય છે, નિશ્ચયશબ્દમાં “નિરુ” ઉપસર્ગ અધિક અર્થમાં છે. તેથી અધિક 15 એવો જે ચય તે નિશ્ચય અર્થાત્ સામાન્ય. નિશ્ચય વિનાનો તે વિનિશ્ચય અર્થાત્ સામાન્યનો અભાવ, તેની માટે વ્યવહારનય સર્વદ્રવ્યોમાં, (ટીકાનો અન્વય મૂળગાથાર્થ પ્રમાણે જાણવો, ભાવાર્થ : વ્યવહારનય સર્વદ્રવ્યોમાં સામાન્યનો અભાવ માને છે, અર્થાત્ સર્વ દ્રવ્યો વિશેષરૂપે જ છે.) આ નય વિશેષને જ સ્વીકારનારો છે. આ નય “સત્’ એ પ્રમાણે બોલાય ત્યારે ઘટાદિ વિશેષપદાર્થોને જ સ્વીકારે છે કારણ કે તે ઘટાદિ વિશેષો જ વ્યવહાર માટે ઉપયોગી છે. આ વિશેષ સિવાય 20 સામાન્યને વ્યવહારમાં ઉપયોગી ન હોવાથી આ નય સ્વીકારતો નથી. તેનું કહેવું એમ છે કે – આ સામાન્ય એ વિશેષથી ભિન્ન છે કે અભિન્ન છે? જો ભિન્ન છે તો તે વિશેષ વિના પણ જુદું દેખાત, પણ દેખાતું નથી માટે ભિન્ન કહી શકાય નહીં. હવે જો અભિન્ન કહો તો, તે સામાન્ય વિશેષ જ છે કારણ કે જેમ વિશેષનું સ્વરૂપ વિશેષથી અભિન્ન હોવાથી વિશેષરૂપ જ છે તેમ સામાન્ય પણ વિશેષથી અભિન્ન હોવાથી વિશેષરૂપે જ છે. (માટે 25 સામાન્ય જેવી કોઈ વસ્તુ નથી, જે છે તે સર્વ વિશેષ જ છે.) અથવા વિશેષ કરીને જે નિશ્ચય તે વિનિશ્ચય અર્થાત્ કેટલાક વિદ્વાનોનો બોધ એવું નહીં પણ નાનાથી લઈ મોટા સુધીના તમામનો બોધ. તેના માટે વ્યવહારનય સર્વદ્રવ્યોમાં પ્રવર્તે છે. (અર્થાત્ તે તે દ્રવ્યોમાં લોકો જે રીતનો વ્યવહાર કરતા હોય તેને તે રીતે આ નય સ્વીકારે છે.) અહીં ભાષ્યકારનો મત જણાવે છે : “નિશ્ચયનયના મતે ભ્રમર-કોકિલાદિ પંચવર્ણાદિવાળા છે. છતાં જે શ્યામવર્ણાદિ અર્થમાં 30 • ३३. भ्रमरादीन् पञ्चवर्णादीन् नेच्छति पस्मिन् वा जनपदस्य ।
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy