SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૦ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) तदभावस्य च सर्वदाऽविशिष्टत्वात्, तस्मात्संसारनिवृत्तावप्यात्मनो भावात् वस्तुस्वरूपो मोक्ष પતિ | छिण्णंमि संसयंमी जिणेण जरमरणविप्पमुक्केणं । सो समणो पव्वइओ तिहि उ सह खंडियसएहिं ॥६४१॥ 5. વ્યારા-પૂર્વવવ . lલશો નળથર: સમાપ્ત: | उक्ता गणधरसंशयापनयनवक्तव्यता । અભાવ છે. અને તમારો આ પર્યાયીરૂપ કારણનો અભાવ હંમેશા અવિશિષ્ટ સમાન છે. (અર્થાત્ પર્યાયનો નાશ થતાં તમે પર્યાયી એવા આત્માનો પણ સર્વથા નાશ માન્યો છે. તેથી આત્મારૂપ 10 પર્યાયી કારણનો અભાવ એ અભાવરૂપ હોવાથી સર્વદા સર્વકાળે અવિશિષ્ટ = સમાન જ છે. તેમાં કોઈ ભેદ પડતો નથી. તો પછી તે જુદા જુદા પર્યાયોની ઉત્પત્તિ ન કરી શકે. આશય એ છે કે – તમે પર્યાયનાશ થતાં પર્યાયીનો એકાન્ત નાશ માન્યો છે પરંતુ અમારી જેમ કથંચિત્ નાશ માન્યો નથી. તેથી તમારા મતે પર્યાયીનો એકાન્ત નાશ થતાં પછીની ક્ષણોમાં અન્યપર્યાયોની ઉત્પત્તિ થશે નહિ, જ્યારે અમારા મતે કથંચિત પર્યાયીનો અભાવ માનેલ હોવાથી 15 કથંચિત્ પર્યાયી વિદ્યમાન હોવાથી અન્યપર્યાયોની ઉત્પત્તિ સંગત થઈ જાય છે.) તેથી સંસારનો નાશ થવા છતાં આત્માની વિદ્યમાનતા હોવાથી મોક્ષ ઘટે જ છે અને તે મોક્ષ પણ સંસારાભાવરૂપ નહિ પણ વસ્તુરૂપ=ભાવરૂપ છે. ૬૪ll ગાથાર્થ ? જરા-મરણરહિત જિનવડે સંશય છેદાયે છતે (પ્રભાસ) ત્રણસો શિષ્યો સાથે શ્રમણ થયો. 20 ટીકાર્થ : પૂર્વની જેમ જાણવો. આ પ્રમાણે ગણધરોના સંશયને દૂર થવા સંબંધી વક્તવ્યતા કહેવાઈ. ૬૪૧l. ॥ इति नियुक्तिक्रमाङ्काद् १८६ तमादारभ्य ६४१ क्रमाकं यावद् सनियुक्तिहरिभद्रीयवृत्तेर्गुर्जरानुवादस्य द्वितीयो विभागः समाप्तः ॥ 25 गुर्जरानुवादमिदं कृत्वा यत्कुशलमिह मया प्राप्तं तेन । __मम मोहनीयकर्मक्षयोऽचिरेण भवतु ॥१॥
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy