________________
૩૪૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૨)
किं मन्नि बंघमोक्खा अस्थि ण अस्थित्ति संसओ तुझं ।
वेयपयाण य अत्थं ण याणसी तेसिमो अत्थो ॥६२०॥ व्याख्या-किं मन्यसे बन्धमोक्षौ स्तो न वा ?, नन्वयमनुचितस्ते संशयः, व्याख्यान्तरं पूर्ववत्, अयं च संशयस्तव विरुद्धवेदपदश्रुतिसमुत्थो वर्त्तते, वेदपदानां चार्थं न जानासि, चः 5 पूर्ववत्, तेषामयमर्थो-वक्ष्यमाणलक्षण इत्यर्थः । तानि चामूनि वेदपदानि- स एष विगुणो विभुर्न
बध्यते संसरति वा, न मुच्यते मोचयति वा, न वा एष बाह्यमभ्यन्तरं वा वेद' इत्यादीनि, तथा 'नह वै सशरीरस्य प्रियाप्रिययोरपहतिरस्ति, अशरीरं वा वसन्तं प्रियाप्रिये न स्पृशतः' इत्यादीनि च, एषां चायमर्थस्ते चेतसि प्रतिभासते-स एषः-अधिकृतो जीव: विगुणः-सत्त्वादिगुणरहितः
विभुः-सर्वगतः न बध्यते-पुण्यपापाभ्यां न युज्यत इत्यर्थः, संसरति वा, नेत्यनुवर्त्तते, न 10 मुच्यते-न कर्मणा वियुज्यते, बन्धाभावात्, मोचयति वाऽन्यम्, अनेनाकर्तृकत्वमाह, न वा एष
बाह्यम्-आत्मभिन्नं महदहङ्कारादि अभ्यन्तरं-स्वरूपमेव वेद-विजानाति, प्रकृतिधर्मत्वात् ज्ञानस्य, प्रकृतेश्चाचेतनत्वाद्वन्धमोक्षानुपपत्तिरिति भावः । ततश्चामूनि किल बन्धमोक्षाभावप्रतिपादकानि,
ગાથાર્થ : તું એમ કેમ માને છે કે - “બંધ કે મોક્ષ છે કે નહિ ?” આ તારો સંશય છે. તું વેદપદોના અર્થોને જાણતો નથી. તેઓનો આ અર્થ છે. 15 ટીકાર્ય : હે મંડિક ! તું એમ કેમ માને છે – “બંધ-મોક્ષ છે કે નહિ ?” તારો આ સંશય
અનુચિત છે. કિમનો) બીજો અર્થ પૂર્વની જેમ જાણવો.” આ સંશય વેદના વિરુદ્ધ પદને સાંભળતા તને ઉત્પન્ન થયો છે. તું વેદપદોના અર્થને, તથા “ચ” શબ્દથી યુક્તિ અને રહસ્યને જાણતો નથી. તે વેદના પદોનો અર્થ આ પ્રમાણે આગળ કહેશે તે પ્રમાણે) થાય છે. તે વેદના
પદો આ પ્રમાણે છે - “સ અપ વિનુને વધુને વધ્યતે સંસતિ વા, મુતે મોવતિ વ, ન 20 વી પણ વાહ્યગન્તર વી વેર” વગેરે તથા “ન ટુ વૈ શરીરસ્ય પ્રિયાપ્રિયયોરપતિસ્તિ, શરીર વા વસતં પ્રિય મૃતઃ" વગેરે.
તું આ પદોના આ પ્રમાણે અર્થ માને છે – તે આ=અધિકૃત જીવ વિગુણ = સત્વાદિગુણોરહિત, વિભુ = સર્વગત (અર્થાત્ સર્વત્ર રહેલો) પુણ્ય-પાપવડે બંધાતો નથી કે
સંસારમાં ભમતો નથી, અહીં શબ્દ જોડી દેવો (અર્થાત ને સંસરત એ પ્રમાણે તે શબ્દ સંસરતિ 25 શબ્દ સાથે પણ જોડી દેવો.) બંધનો અભાવ હોવાથી કર્મથી તેનો વિયોગ થતો નથી, કે અન્યને
કર્મથી છોડાવતો પણ નથી. “અન્યને છોડાવતો નથી” આમ કહેવા દ્વારા આ જીવનું અકર્તૃત્વ કહ્યું. તથા આ જીવ બાહ્ય એટલે આત્માથી જુદા એવા મહ૬, અહંકારાદિને કે અભ્યત્તર સ્વરૂપને જાણતો નથી, કારણ કે જ્ઞાન (જાણવું) એ તો પ્રકૃતિનો ધર્મ છે, અને પ્રકૃતિ અચેતન
= જડ હોવાથી જીવને બંધ–મોક્ષ ઘટતો નથી. 30 આમ આ પદો જીવને બંધ-મોક્ષના અભાવને જણાવનારા છે. જયારે શરીરવાળા જીવને