________________
૩૪૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) न च परमाणुसमुदायातिरिक्तानि भूतानि इत्यलं प्रसङ्गेन ।
छिण्णंमि संसयंमी जिणेण जरमरणविप्पमुक्केणं ।
सो समणो पव्वईओ पंचहिं सह खंडियसएहिं ॥६१३॥ व्याख्या-पूर्ववत् । इति चतुर्थो गणधरः समाप्तः ।
ते पव्वइए सोउं सुहमो आगच्छई जिणसगासं ।
वच्चामि णं वंदामि वंदित्ता पज्जुवासामी ॥६१४॥ व्याख्या 'तान्' इन्द्रभूतिप्रमुखान् प्रव्रजितान् श्रुत्वा सुधर्मः पञ्चमो गणधर आगच्छति जिनसकाशं, किम्भूतेनाध्यवसायेन इत्याह-पश्चार्द्ध पूर्ववत् । स च भगवन्तं दृष्ट्वा अतीव मुमुदे, अत्रान्तरे
आभट्ठो य जिणेणं जाइजरामरणविप्पमुक्केणं ।
नामेण य गोत्तेण य सव्वण्णू सव्वदरिसीणं ॥६१५॥ व्याख्या-पूर्ववत् ।
किं मण्णि जारिसो इह भवंमि सो तारिसो परभवेऽवि ? । वेयपयाण य अत्थं ण जाणसी तेसिमो अत्थो ॥६१६॥
10
20
15 આમ, પરમાણુના સમુદાયથી જુદા ભૂત નથી, પણ પરમાણુસમુદાયરૂપ જ છે. તેથી ભૂતની સિદ્ધિ થાય છે. વધુ ચર્ચાથી સર્યું. ૬ ૧૨
ગાથાર્થ ? જરા-મરણથી રહિત જિનવડે સંશય છેદાયે છતે તે વ્યક્તિ પાંચસો શિષ્યો સાથે દીક્ષિત થયો. ટીકાર્થ : ગાથાર્થ મુજબ જ છે. I૬ ૧૩
* પશ્નો Tધરવી: * ગાથાર્થ : તેઓને પ્રવ્રજિત સાંભળીને પાંચમાગણધર સુધર્મ જિનપાસે આવે છે. તેમની પાસે જાઉં, વંદન કરું અને વાંદી તેમની સેવા કરું. (એવા વિચારથી આવે છે.)
ટીકાર્થ : પૂર્વની જેમ જાણી લેવો. ૬૧૪ો. અવતરણિકા : તે સુધર્મગણધર ભગવાનને જોઈ અત્યંત આનંદિત થયો. તે સમયે
ગાથાર્થ : જન્મ-જરા-મરણથી રહિત, સર્વજ્ઞ, સર્વદર્શી એવા જિનવડે નામ અને ગોત્રથી (સુધર્મ) બોલાવાયો.
ટીકાર્થ : ટીકાર્ય પૂર્વની જેમ જાણવો. ૬ ૧પો
ગાથાર્થ : જે જીવ આ ભવમાં જેવા પ્રકારનો હોય તે શું પરભવમાં પણ તેવા પ્રકારનો જ હોય ?” આવું તું માને છે. તું વેદપદોના અર્થોને જાણતો નથી. તે વેદપદોનો આ અર્થ 30 થાય છે.