SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ 5 व्याख्या- किं 'पञ्च भूतानि' पृथिव्यादीनि सन्ति न सन्तीति वा मन्यसे, व्याख्यान्तरं पूर्ववत् । संशयश्च तवायं विरुद्धवेदपदश्रुतिसमुत्थो वर्त्तते, शेषं पूर्ववत्, तानि चामूनि वेदपदानि वर्त्तन्ते'स्वप्नोपमं वै सकलमित्येष ब्रह्मविधिरञ्जसा विज्ञेय' इत्यादीनि, तथा ' द्यावा पृथिवीं' इत्यादीनि च, तथा ' पृथ्वी देवता आपो देवता' इत्यादीनि च एतेषां चायमर्थः तव प्रतिभासते - 'स्वप्नोपमं' स्वप्नसदृशं वै निपातोऽवधारणे 'सकलम्' अशेषं जगत् 'एष ब्रह्मविधिः ' एष परमार्थप्रकार इत्यर्थः 10 ‘અન્નસા' પ્રમુખેન ન્યાયેન ‘વિજ્ઞેયો' વિજ્ઞાતવ્યો ભાવ્ય નૃત્યર્થઃ, તતામૂનિ નિ ભૂતનિદ્વવપરાળ, शेषाणि तु सत्ताप्रतिपादकानीति, अतः संशयः, तथा भूताभाव एव च युक्त्युपपन्नः, चित्तविभ्रमः, तेषां प्रमाणतोऽग्रहणात्, तथाहि - चक्षुरादिविज्ञानस्य आलम्बनं परमाणवो वा स्युः પરમાણુસમૂહો વા ?, ન તાવવળવો, વિજ્ઞાને અપ્રતિમાસનાત્, નાપિ તત્સમૂહો, પ્રાન્તવાદ્, 15 ૩૩૪ : આવશ્યકનિર્યુક્તિ♦ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૨) नामेण य गोत्तेण य सव्वण्णू सव्वदरिसीणं ॥६११॥ વ્યારબા—પૂર્વવત્ । किं मणि पंच भूया अत्थि नत्थित्ति संसओ तुझं । वेपयाण य अत्थं ण जाणसी तेसिमो अत्थो ॥६१२ ॥ 30 બ્રાહ્મણ) નામથી અને ગોત્રથી બોલાવાયો. ટીકાર્થ : ગાથાર્થ મુજબ છે. ૬૧૧॥ ગાથાર્થ : તું એવું કેમ માને છે કે પંચ ભૂતો છે કે નહિ ? આવા પ્રકારનો તારો સંશય છે. તું વેદપદોના અર્થને જાણતો નથી. તેઓનો આ અર્થ છે. ટીકાર્થ : “શું પૃથ્વી વગેરે પાંચ ભૂતો છે કે નહિ ?” એ પ્રમાણે તું માને છે. વ્યાખ્યાન્તર પૂર્વની જેમ જાણવું (અર્થાત્ શ્લોકના પૂર્વાર્ધની વ્યાખ્યા પૂર્વે ગાથા ૬૦૦માં કિમ્ ના જુદા જુદા 20 અર્થ કરીને જુદી જુદી જે બતાવી તે પ્રમાણે અહીં પણ સમજવી.) તારો આ સંશય વેદના વિરુદ્ધપદોને સાંભળવાથી ઉત્પન્ન થયો છે. શેષ-શ્લોકનો પશ્વાર્ધ પૂર્વની જેમ જાણી લેવો. તે વેદના પદો આ પ્રમાણે છે. - “સ્વપ્નોપમ મૈં સામિત્વેષ બ્રહ્મવિધિજ્ઞસા વિજ્ઞેય' વગેરે તથા ‘“દ્યાવા પૃથિવી...” વગેરે તથા “પૃથ્વી દેવતા આો તેવતા'' વગેરે. આ બધા પદોનો આ અર્થ તારા મનમાં ચાલી રહ્યો છે- સ્વપ્રોપમં એટલે સકલ આ જગત્ 25 સ્વપ્રસદેશ જ છે. વૈ અવધારણાર્થમાં છે. આ પ્રકારનો ૫રમાર્થ પ્રગુણન્યાયથી = દૃઢપણે વિચારવા યોગ્ય છે. આ રીતે આ પદો પંચભૂતનો નિષેધ કરનારા છે. તથા ઘાવા પૃથિવી = સ્વર્ગ પૃથ્વી વગેરે અને પૃથ્વી દેવતા વગેરે પદો પંચભૂતોની સત્તાને જણાવનારા છે. તેથી તને સંશય થયો છે. વળી તારો આ ચિત્તવિભ્રમ છે કે ભૂતોનો અભાવ જ યુક્તિયુક્ત છે કારણ કે તે પંચભૂતો હોવામાં કોઈ પ્રમાણ નથી. તે આ પ્રમાણે-ચક્ષુ આદિના જ્ઞાનનું આલંબન=વિષય પરમાણુઓ છે કે પરમાણુઓનો સમૂહ ? તેમાં અણુઓ એ જ્ઞાનનું આલંબન નથી કારણ કે ચક્ષુથી થતાં જ્ઞાનમાં પરમાણુઓ
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy