________________
૩૦૬ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨)
बलिपविसणसमकालं पुव्वद्दारेण ठाति परिकहणा ।
तिगुणं पुरओ पाडण तस्सद्धं अवडियं देवा ॥ ५८६।। व्याख्या-पूर्वद्वारेणेति व्यवहित उपन्यासः, बलेः प्रवेशनं पूर्वद्वारेण, बलिप्रवेशनसमकालं 'तिष्ठति' उपरमते धर्मकथेति, 'तिगुणं पुरओ पाडण' प्रविश्य राजादिर्बलिव्यग्रदेहो भगवन्तं त्रिः 5 प्रदक्षिणीकृत्य तं बलिं तत्पादान्तिके पुरतः पातयति, तस्य चार्द्धमपतितं देवाः गृह्णन्ति, इति गाथार्थः ॥५८६॥
अद्धद्धं अहिवइणो अवसेसं हवइ पागयजणस्स ।
सव्वामयप्पसमणी कुप्पइ णऽण्णो य छम्मासे ॥५८७॥ व्याख्या-शेषार्द्धस्य अर्द्ध-अर्द्धार्द्धं तदधिपतेर्भवति राज्ञ इत्यर्थः, अवशेषं यद्बलेरास्ते 10 तद्भवति कस्य ?, प्रकृतिषु भवः प्राकृतो-जनस्तस्य, स चेत्थंसामो भवति-ततः सिक्थेनापि
शिरसि प्रक्षिप्तेन रोगः खलूपशमं याति, अपूर्वश्च षण्मासान् यावन्न भवतीति, आह चसर्वामयप्रशमनः, कुप्यति नान्यश्च षण्मासं यावत् । प्राकृतशैल्या स्त्रीलिङ्गनिर्देश इति गाथार्थः, अपरे त्वनन्तरोक्तद्वारद्वयमप्येकद्वारीकृत्य व्याचक्षते, तथापि अविरोध इति ॥५८७॥ द्वारम् ॥
इत्थं बलौ प्रक्षिप्ते भगवान् प्रथमात् प्राकारान्तरात् उत्तरद्वारेण निर्गत्य उत्तरपूर्वायां दिशि 15 ગાથાર્થ ઃ પૂર્વકારથી બલિનું પ્રવેશ થાય છે, તે સમયે પરિકથના અટકે છે. ત્રણ પ્રદક્ષિણા – ભગવાનની આગળ બલિનું પાડવું – બલિનું અડધું નહિ પડેલું છતું દેવો ગ્રહણ કરે છે.
ટીકાર્થ : મૂળગાથામાં લખેલ ‘પૂર્વારે' શબ્દનો અન્ય સ્થાને ઉપન્યાસ કરવો. જેથી પૂર્વદ્વારથી બલિનો પ્રવેશ થાય છે. બલિના પ્રવેશ સમયે જ ધર્મકથા થંભે છે. હાથમાં બલિ
લઈને રાજાદિ ભગવાનને ત્રણ પ્રદક્ષિણા આપીને બલિને ભગવાનના ચરણો પાસે સામેથી નાંખે 20 છે અને પડતા પહેલા જ બલિમાંથી અડધો ભાગ દેવો ગ્રહણ કરે છે. ૫૮૬ll
ગાથાર્થ : અડધાનો અડધો ભાગ રાજાનો અને શેષ બલિ સામાન્યજનની હોય છે. આ બલિ સર્વરોગોને શાંત કરનારી હોય છે તથા છ મહિના સુધી અન્ય રોગો થતાં નથી.
ટીકાર્થ : શેષ અડધાનો અડધો ભાગ રાજાને પ્રાપ્ત થાય છે. તથા બલિનું જે અવશેષ બાકી રહ્યું, તે સામાન્યજનને પ્રાપ્ત થાય છે. તે બલિનું સામર્થ્ય આ પ્રમાણે છે – તે બલિનો 25 એક દાણો પણ મસ્તકે નાખવાથી રોગ (વર્તમાન રોગ હોય તો તે) નાશ પામે
મહિના સુધી તે વ્યક્તિને નવો રોગ થતો નથી. જો કે સંસ્કૃતમાં “બલિ' શબ્દ પુલ્લિગ છે અને મૂળગાથામાં તેનું “સવ્વામયપ્પસમણી” વિશેષણ સ્ત્રીલિંગમાં છે તે પ્રાકૃત હોવાને કારણે છે. કેટલાક આચાર્યો દેવમાલ્ય અને માલ્યાનયનરૂપ બંને દ્વાર એક જ છે એમ કહે છે. તેમાં પણ
કોઈ વિરોધ નથી. પ૮૭ll. 30 અવતરણિકા : આ રીતે બલિનો પ્રક્ષેપ (ઉછાળ્યા) પછી ભગવાન પ્રથમ પ્રાકારમાંથી