________________
૨૭૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૨) पारणककालमानप्रतिपादनायाह
तिणि सए दिवसाणं अउणावण्णं तु पारणाकालो ।
उक्कुडुयनिसेज्जाणं ठियपडिमाणं सए बहुए ॥५३५॥ व्याख्या-त्रीणि शतानि दिवसानामेकोनपञ्चाशदधिकानि तु पारणकालो भगवत इति, 5 तथा 'उत्कुटुकनिषद्यानां' स्थितप्रतिमानां शतानि बहूनीति गाथार्थः ॥५३५॥
पव्वज्जाए पढमं दिवसं एत्थं तु पक्खिवित्ता णं ।
संकलियंमि उ संते जं लद्धं तं निसामेह ॥५३६॥ व्याख्या-प्रव्रज्यायाः सम्बन्धिभूतं दिवसं प्रथमम् ‘एत्थं तु' अत्रैवोक्तलक्षणे दिवसगणे प्रक्षिप्य संकलिते तु सति यल्लब्धं तत् 'निशामयत' शृणुतेति गाथार्थः ॥५३६॥
बारस चेव य वासा मासा छच्चेव अद्धमासो य ।
वीरवरस्स भगवओ एसो छउमत्थपरियाओ ॥५३७॥ व्याख्या-द्वादश चैव वर्षाणि मासाः षडेवार्धमासश्च वीरवरस्य भगवतः एष छद्मस्थपर्याय इति गाथार्थः ॥५३७॥
एवं तवोगुणरओ अणुपुव्वेणं मुणी विहरमाणो ।
घोरं परीसहचमु अहियासित्ता महावीरो ॥५३८।। व्याख्या-'एवम्' उक्तेन प्रकारेण तपोगुणेषु रत:-तपोगुणरतः 'अनुपूर्वेण' क्रमेण मन्यते जगतस्त्रिकालावस्थामिति मुनिः विहरन् ‘घोरां' रौद्रां 'परीषहचमूं' परीषहसेनामधिसह्य महावीर इति गाथार्थः ॥५३८॥
10
15
20
25
અવતરણિકા : પારણાનું કાળમાનપ્રતિપાદન કરવા માટે કહે છે કે
ગાથાર્થ : ભગવાનને ત્રણસો ઓગણપચાસ દિવસ પારણા થયા. તથા ઉત્કટુકનિષદ્યારૂપ સેંકડો સ્થિતપ્રતિમાઓ થઈ.
ટીકાર્થ : ગાથાર્થ મુજબ છે. /પ૩પ
ગાથાર્થ : પ્રવ્રજ્યાના પ્રથમદિવસને ઉપરોક્ત બતાવેલા દિવસોમાં નાંખીને, બધા ભેગા કરતાં જેટલા દિવસ થાય છે તે તમે સાંભળો.
टार्थ : गाथार्थ भ०४५ छ. ॥५ ॥ ગાથાર્થ : બારવર્ષ અને સાડા છ મહિના પ્રભુવીરનો છપસ્થપર્યાય હતો. ટીકાર્થ : ગાથાર્થ મુજબ છે. ll૫૩૭ll
ગાથાર્થ : આ પ્રમાણે તપગુણમાં રક્ત મુનિ મહાવીર ઘોર પરિષહરૂપી સેનાને સહન કરીને અનુક્રમે વિહાર કરતા (મહસેનવનમાં પહોંચ્યા.)
ટીકાર્થ : ગાથાર્થ મુજબ જ છે. મુનિ=જગતની ત્રણે કાળની અવસ્થાને જાણે તે. પ૩૮
30