________________
पुर
२५४ * आवश्य:नियुत्ति . रमद्रीयवृत्ति • समाषांतर ((भाग-२) नाम अस्सवाणियओ, तेण कुंडपुरे सामी दिछिल्लओ, तेण मोयाविओ । ततो सामी वयगामंति गोउलं गओ, तत्थ य तद्दिवसं छणो, सव्वत्थ परमण्णं उवक्खडियं, चिरं च तस्स देवस्स ठियस्स उवसग्गे काउं सामी चिंतेइ-गया छम्मासा, सो गतोत्ति अतिगओ जाव असणाओ करेति, ततो
सामी उवउत्तो पासति, ताहे अद्धर्हिडिए नियत्तो, बाहिं पडिमं ठिओ, सो य सामि ओहिणा 5 आभोएति-किं भग्गपरिणामो न वत्ति ?, ताहे सामी तहेव सुद्धपरिणामो, ताहे दळु आउट्टो, न
तीरइ खोभेउं, जो छहिं मासेहिं न चलिओ एस दीहेणावि कालेण न सक्का चालेलं, ताहे पादेसु पडिओ भणति-सच्चं जं सक्को भणति, सव्वं खामेइ-भगवं ! अहं भग्गपतिण्णो तुम्हे समत्तपतिण्णा
वच्चह हिंडह न करेमि किंचि इच्छा न किंचि वत्तव्वो ।
तत्थेव वच्छवाली थेरी परमन्नवसुहारा ॥५१२॥ પૂર્વે ભગવાનને જોયા હતા. તેથી તે અહીં ભગવાનને છોડાવે છે. ત્યાર પછી વ્રજગામના ગોકુળમાં ભગવાન જાય છે. ત્યાં તે દિવસે મહોત્સવ હતો. સર્વત્ર ખીર રાંધવામાં આવી હતી. ઘણાં કાળથી દેવ ઉપસર્ગ કરીને રહેલો હતો. સ્વામીએ વિચાર્યું કે “છમાસ પૂર્ણ થયા, તે ગયો”
એમ સમજી પ્રભુ ગોકુળમાં ભિક્ષામાટે નીકળ્યા પરંતુ સર્વત્ર દેવ અનેષણાને કરે છે. તેથી સ્વામી 15 ઉપયોગ મૂકીને જૂએ છે કે દેવનો ઉપસર્ગ છે એમ જાણી અર્ધથી પાછા ફર્યા અને બહાર આવી પ્રતિમામાં રહ્યા.
તે દેવ સ્વામીને અવધિથી જુએ છે કે “ભગવાનના પરિણામ પડ્યા કે નહિ ?” પરંતુ સ્વામી તે સમયે પણ શુદ્ધ પરિણામવાળા હોય છે. ત્યારે ભગવાનને શુદ્ધ પરિણામવાળા જોઈને
તે શાંત થયો. તે ભગવાનને ક્ષોભ પમાડવા સમર્થ બનતો નથી. તે વિચારે છે કે “જેઓ છ– 20 છ મહિનાથી ઉપસર્ગો કરવા છતાં ચલિત થયા નથી તેમને હવે દીર્ઘકાળે પણ ચલિત કરવા
शय नथी." अम वियारी ५मा ५3सो छतो 53 छ – “शये ४ युं ते सत्य छे." पोते કરેલા સર્વઅપરાધોને ખમાવતા તે કહે છે – “ભગવદ્ ! ભગ્નપ્રતિજ્ઞાવાળો થયો અને તમે समाप्ततिशय थया.” (अर्थात् भारी प्रतिज्ञा तूटी, तमारी पूरी 26.) ॥५११॥
ગાથાર્થ : જાઓ સ્વેચ્છાએ વિચરો, હવે હું ઉપસર્ગ કરીશ નહિ – હું કંઈપણ કહેવા યોગ્ય 25 नथी - त्यां४ वत्सालिस्थविरीमे ५२मान्नव प्रभुने पा२j शव्यु - वसुधा। थई.
___ ४१. नामा अश्ववणिक्, तेन कुण्डपुरे स्वामी दृष्टः, तेन मोचितः । ततः स्वामी व्रजग्राममिति गोकुलं गतः, तत्र च तस्मिन् दिवसे क्षणः, सर्वत्र परमानमुपस्कतं, तस्मिन देवे च चिरमपसर्गान्कत्वा स्थिते स्वामी चिन्तयति-गताः षण्मासाः स गत इति अतिगतो यावदनेषणाः करोति, ततः स्वाम्युपयुक्त पश्यति,
तदाऽर्धहिण्डितो निर्गतः, बहिः प्रतिमया स्थितः, स च स्वामिनमवधिनाऽऽभोगयति-किं भग्नपरिणामो 30 नवेति, तदा स्वामी तथैव शुद्धपरिणामः, तदा दृष्ट्वाऽऽवृत्तः, न शक्यते क्षोभयितुं, यः षड्भिर्मासैन
चलित एष दीर्घेणापि कालेन न शक्यश्चालयितं, तदा पादयोः पतितो भणति-सत्यं यच्छक्रो भणति, सर्वं क्षमयति-भगवन्तः ! अहं भग्नप्रतिज्ञो यूयं समाप्तप्रतिज्ञाः ।