SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ १०* आवश्यनियुक्ति रिभद्रीयवृत्ति समाषांतर (भाग-२) हदि ! सुणंतु बहवे भवणवइ-वाणमंतरजोइसिअवेमाणिआ देवा य देवीओ य जे णं देवाणुप्पिआ ! भगवओ तित्थगरस्स तित्थगरमाऊए वा असुभं मणं संपधारेति, तस्स णं अज्जयमंजरीविव सत्तहा मुद्धाणं फुट्टउत्तिकटु घोसणं घोसावेइ, ततो णं भवणवइवाणमंतरजोइसियवेमाणिआ देवा भगवओ तित्थगरस्स जम्मणमहिमं काऊण गता नंदीसरवरदीवं, तत्थ अट्ठाहिआमहिमाओ काऊण सए सए आलए पडिगतत्ति । __जमणेत्ति गयं, इदानीं नामद्वार, तत्र भगवती नामनिबन्धनं चतुर्विंशतिस्तवे वक्ष्यमाणं 'ऊरुसु उसभलंछण उसभं सुमिणमि तेण उसभजिणो' इत्यादि, इह तु वंशनामनिबन्धनमभिधातुकाम आह देसूणगं च वरिसं सक्कागमणं च वंसठवणा य। आहारमंगुलीए ठवंति देवा मणुण्णं तु ॥१८९॥ 10 व्याख्या-देशोनं च वर्षं भगवतो जातस्य तावत् पुनः शक्रागमनं च संजातं, त्तेन वंशस्थापना च कृता भगवत इति, सोऽयं ऋषभनाथः, अस्य गृहावासे असंस्कृत आसीदाहार इति । किं च-सर्वतीर्थकरा एव बालभावे वर्तमाना न स्तन्योपयोगं कुर्वन्ति, किन्त्वाहाराभिलाषे ? " हेवानुप्रिय भवनपति-यंत२–४योति भने वैमानि ४१-४वामी ! तमे सौ सicमणो જે વ્યક્તિ તીર્થકરને વિષે કે તેમની માતાને વિષે અશુભ મન કરશે તેના મસ્તકના અજ્જનક 15 (વનસ્પતિ વિશેષ)ની મંજરીની જેમ સાત ટુકડા થાઓ (અર્થાત્ જેમ અજ્જનકની મંજરી અનેક પ્રકારે ફૂટેલી ખીલે છે. તેમ મસ્તકના પણ સાત ટુકડા થાઓ.) ત્યારપછી ભવનપતિથી લઈ વૈમાનિકના દેવો ભગવાન તીર્થંકરના જન્મમહિમાને કરીને નંદીશ્વરદ્વીપમાં ગયા. ત્યાં અષ્ટાલિકા મહોત્સવને કરી પોતપોતાના સ્થાને પાછા ફર્યા. જન્મદ્વાર પૂર્ણ થયું. ll૧૮૮ાા અવતરણિકા : હવે નામદ્વારની શરૂઆત કરે છે. તેમાં પ્રભુના નામનું કારણ 20 यतुर्विंशतिस्तवनामना अध्ययनमा "ऊरुसु उसभलंछण...." त्या थामोव वाशे. मी તો વંશના નામનું કારણ બતાવે છે કે ગાથાર્થ : (પ્રભુના જન્મને) કંઈક ન્યૂન એવું એકવર્ષ ગયું – શુક્રનું આગમન – વંશની સ્થાપના – દેવો (પ્રભુની) આંગળીમાં મનોજ્ઞ એવા આહારને સ્થાપે છે. ટીકાર્થઃ પ્રભુના જન્મને દેશન્યૂન એવું એકવર્ષ થયું ત્યારે ફરી શકનું આગમન થયું અને 25 તેનાવડે પ્રભુના વંશની સ્થાપના કરાઈ. તે આ ઋષભનાથ પ્રભુ થયા. ગૃહવાસમાં તેમનો આહાર અસંસ્કૃત (તેમના માટે આહાર બનાવવામાં આવતો ન) હતો. (કારણ કે તેમનો આહાર દેવો લાવી આપતા હતા.) વળી, સર્વતીર્થકરો બાલ્યાવસ્થામાં વર્તતા હોય ત્યારે સ્તનપાન કરતા १०. हन्दि श्रृण्वन्तु बहवो भवनपतिव्यन्तरज्योतिष्कवैमानिका देवाश्च देव्यश्च यो देवानुप्रिया ! भगवति तीर्थकरे तीर्थकरमातरि वा अशुभं मनः संप्रधारयति, तस्यार्यमञ्जरीव सप्तधा मूर्धा स्फुटत्वितिकृत्वा 30 घोषणां घोषयति, ततो भवनपतिव्यन्तरज्योतिष्कवैमानिका देवा भगवतस्तीर्थकरस्य जन्ममहिमानं कृत्वा गता नन्दीश्वरवरद्वीपं, तत्राष्टाह्निकामहिमानं कृत्वा स्वके स्वके आलये प्रतिगता इति । जन्मेति गतम्. *संपधारेंति. + ऋषभस्य. + गृहवासे. ++ स्तनो०.
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy