________________
૨૫૨ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) धोडीए तओ सो गहितो भणति, मा ममं हणह, अहं किं जाणामि ?, आयरिएण अहं पेसिओ, कहिं सो ?, एस बाहि अमुए उज्जाणे, तत्थ हम्मति, वज्झति य, मारेज्जउत्ति य वज्झो णीणिओ, तत्थ भूइलो नाम इंदजालिओ, तेण सामी कुंडग्गामे दिट्ठओ, ताहे सो मोएइ, साहइ य-जहा एस सिद्धत्थरायपुत्तो, मुक्को खामिओ य, खुडुओ मग्गिओ, न दिट्ठो, नायं जहा से देवो उवसग्गं करे
मोसलि संधि, सुमागह मोएई रट्ठिओ पिउवयंसो ।
तोसलि य सत्तरज्जू वावत्ति तोसलीमोक्खो ॥५१०॥ ततो भगवं मोसलिं गओ, तत्थवि बाहिं पडिमं ठिओ, तत्थवि सो देवो खुडुगरूवं विउव्वित्ता संधिमग्गं सोहेइ पडिलेहेइ य, सामिस्स पासे सव्वाणि उवगरणाणि विउव्वइ, ताहे सो
ચારે બાજુ જે વાડ કરેલી હોય તેમાં ચોરી કરવા અંદર જઈ શકાય તે માટે) ખાતર (સિંધ) પાડે 10 છે. આ રીતે ખાતર પાડતા જયારે બાળક પકડાય છે ત્યારે તે કહે છે કે “મને નહિ મારો, હું શું જાણતો તો ? મને તો આચાર્ય મોકલ્યો છે.”
તે ક્યાં છે?” આ ગામની બહાર અમુક ઉદ્યાનમાં રહેલા છે.” તેથી લોકો ત્યાં જઈ ભગવાનને મારે છે, બાંધે છે અને “મારી નાંખો” એમ વિચારી વધ્ય તરીકે રાજસભામાં લાવે
છે. ત્યાં ભૂતિલનામનો ઇન્દ્રજાળિયો હતો. તેણે સ્વામીને પૂર્વે કુંડગામમાં જોયા હતા. તે ભગવાનને 15 છોડાવે છે અને લોકોને કહે છે કે “આ સિદ્ધાર્થરાજાના પુત્ર છે. તેથી લોકો પ્રભુને છોડી દે
છે અને ક્ષમા માગે છે. ત્યાર પછી તે બાળકને ગોતે છે પરંતુ મળતો નથી. તેથી લોકોને ખબર પડે છે કે દેવ ભગવાનને ઉપસર્ગ કરે છે. /૫૦૯
ગાથાર્થ : મોસલિ – ખાતર – સુમાગધનામનો પિતાનો મિત્ર રાષ્ટ્રિક (ભગવાનને) છોડાવે છે – તોસલિગામ – સાત વાર દોરડાનું તૂટી જવું – તોસલિ – મોક્ષ.
ટીકાર્થ : ત્યાર પછી ભગવાન મોલિગામમાં ગયા. ગામની બહાર પ્રતિમા ધારણ કરી. ત્યાં પણ તે દેવ બાળકના રૂપને કરીને સંધિમાર્ગને શોધે છે. (અર્થાત લોકો જોતા હોય ત્યારે ખાતર પાડવાના માર્ગને શોધે છે = કાંટાઓ દૂર કરે છે, અને આવવા-જવાના સ્થાનોનું નિરીક્ષણ કરે છે. તથા ખાતર પાડવા માટેના ઉપકરણો પ્રભુની બાજુમાં સ્થાપે છે. આ રીતે માર્ગ શોધતા
તે બાળકને લોકોએ પકડ્યો અને પૂછ્યું – “તું અહીં આ બધું શું શોધે છે?” ત્યારે તે બાળક 25 રૂ. બાહ્યઃ, તત: સહીતો પતિ- મi afધઈÉવિંદનાને ?, મારાર્થેTદ પ્રષિત:, ક્વ : ?,
एष बहिरमुकस्मिन्नुद्याने, तत्र हन्यते बध्यते च, मार्यतामिति च वध्यो निष्काशितः, तत्र भूतिलो नामेन्द्रजालिकः, तेन स्वामी कुण्डग्रामे दृष्टः, तदा स मोचयति, कथयति च-यथैष सिद्धार्थराजपुत्रो, मुक्तः क्षामितश्च, क्षुल्लको मार्गितः, न दृष्टः, ज्ञातं यथा तस्य देव उपसर्गं करोति । ततो भगवान् मोसलिं गतः,
तत्रापि बहिः प्रतिमया स्थितः, तत्रापि स देवः क्षुल्लकरूपं विकुळ सन्धिमार्ग शोधयति प्रतिलिखति च, 30 स्वामिनः पार्वे सर्वाण्युपकरणानि विकुर्वति, तदा स