SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ १८८* मावश्यनियुजित • ४२मद्रीयवृत्ति • समापांतर (11-२) अविरहिओ अच्छड़, ताहे सो लोगो भणइ-एत्थ अच्छंदओ नाम जाणओ, सिद्धत्थो भणति-सो ण किंचि जाणइ, ताहे लोगो गंतुं भणइ-तुमं न किंचि जाणसि, देवज्जओ जाणइ, सो लोयमज्झे अप्पाणं ठावेउकामो भणति-एह जामो, जइ मज्झ पुरओ जाणइ तो जाणइ, ताहे लोगेण परिवारिओ एइ, भगवओ पुरओ ठिओ तणं गहाय भणति-एयं तणं किं छिंदिहिति नवत्ति, सो चिंतेइ-जइ भणति-न छिज्जिहि इति ता णं छिंदिस्सं, अह भणइ-छिज्जिहित्ति, तो न छिंदिस्सं, ततो सिद्धत्थेण भणिअं-न छिज्जिहित्ति, सो छिदिउमाढत्तो, सक्केण य उवओगो दिण्णो, वज्जं पक्खित्तं, अच्छंदगस्स अंगुलीओ दसवि भूमीए पडिआओ, ताहे लोगेण खिसिओ, सिद्धत्थो य से रुटे । अमुमेवार्थं समासतोऽभिधित्सुराह 10 २६॥ छे. त्यारे. दोडो भगवानने (सिद्धार्थने) 53 छ 3 "२॥ ॥ममा २१८७६, नामनी में જ્ઞાની રહે છે જે સર્વવાતોને જાણે છે.” ત્યારે સિદ્ધાર્થ કહે છે “તે કશું જાણતો નથી.” લોકોએ આ વાત જઈને અચ્છેદકને કરી કે “તમે કશું જાણતા નથી દેવાર્ય બધું જાણે છે.” આ સાંભળી લોકોમાં પોતાની પ્રતિષ્ઠા થાય તે ઇચ્છાથી તે અચ્છેદકે કહ્યું, “ચાલો, એની પાસે જઈએ, જો મારી સામે જાણે તો જાણકાર 15 કહેવાય” (અર્થાત્ મારા પૂછેલા પ્રશ્નોના જવાબ આપે તો સાચી જ્ઞાની કહેવાય.) આમ કહી લોકોથી પરિવરેલો (લોકોની સાથે) તે ઉદ્યાનમાં આવે છે. ભગવાન સન્મુખ ઊભો રહી તણખલું હાથમાં લઈ કહે છે, “બોલો, આ તૃણને હું છેદીશ કે નહિ છેદું? તે અચ્છેદક મનમાં વિચારે છે કે “જો કહેશે કે નહિ છેદો તો હું તેને છેદીશ, અને જો કહે કે છેડશો, તો નહિ છે.” સિદ્ધાર્થે કહ્યું, “તે તૃણ નહિ છેદાય.” ત્યારે તે અચ્છેદક 20 તે તૃણને તોડવા લાગ્યો. શકે અવધિનો ઉપયોગ મૂક્યો અને વજ ફેંક્યુ. જેથી અછંદકની દસે આંગળીઓ કપાઈને ભૂમિ ઉપર પડી. તેથી લોકોએ તેની મશ્કરી કરી અને સિદ્ધાર્થ તેની ઉપર ગુસ્સે ભરાયો. અવતરણિકા : ઉપરના અર્થને જ સંક્ષેપથી આગળ જણાવે છે ? ६८. अविरहितः तिष्ठति, तदा स लोको भणति-अत्र यथाच्छन्दको नाम ज्ञायकः, सिद्धार्थो भणति25 स न किञ्चिद् जानाति, तदा लोको गत्वा भणति-त्वं न किञ्चित् जानासि, देवार्यको जानाति, स लोकमध्ये आत्मानं स्थापयितुकामो भणति-एत यामः, यदि मम पुरतो जानाति तदा जानाति, तदा लोकेन परिवारित एति, भगवतः पुरतः स्थितः तृणं गृहीत्वा भणति-एतत् तृणं किं छेत्स्यते नवेति, स चिन्तयति-- यदि भणति-न छेत्स्यते इति तदैतत् छेत्स्यामि, अथ भणति-छेन्स्यते इति तदा न छेत्स्यामि, ततः सिद्धार्थेन भणितम्-न छेत्स्यतीति, स छेत्तुमारब्धः, शक्रेण च उपयोगो दत्तः, वज्रं प्रक्षिप्तं, अच्छन्दकस्याङ्गुल्यो 30 दशापि भूमौ पतिताः, तदा लोकेन हीलितः, सिद्धार्थश्च तस्मै रुष्टः ।
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy