SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ७पनाह माओq3 8-ममहोत्सव (. १८६-१८७) * 3 जम्मणभवणं विउव्विऊण संवट्टगपवणं विउव्वंति, ततो तस्स भगवंतस्स जम्मणभवणस्स आजोयणं सव्वतो समंता तणकट्ठकंटककक्करसक्कराइ तमाहुणिय आहुणिय एगते पक्खिवंति, ततो खिप्पमेव पच्चुवसमंति, ततो भगवतो तित्थगरस्स जणणीसहिअस्स पणामं काऊण नाइदूरे निविट्ठाओ परिगायमाणीओ चिटुंति । तओ उड्डलोगवत्थव्वाओ अट्ठ दिसाकुमारीओ, तंजहामेघंकरा मेघवती, सुमेघा मेघमालिनी । तोयधारा विचित्ता य, वारिसेणा वलाहया ॥१॥ 5 एयाओऽवि तेणेव विहिणा आगंतूण अब्भवद्दलयं विउव्वित्ता आजोयणं भगवओ जम्मणभवणस्स णच्चोदयं णाइमट्टियं पफुसियपविरलं रयरेणुविणासणं सुरभिगंधोदयवासं वासित्ता पुष्फवद्दलयं विउव्वित्ता जलथलयभासरप्पभूयस्स बिंटट्ठाइस्स दसद्धवण्णस्स कुसुमस्स जाणुस्सेधपमाणमेत्तं पुष्फवासं वासंति, तं चेव जाव आगायमाणीओ चिटुंति । तओ पुरच्छिमरुयगवत्थव्वाओ अट्ठ વિકુર્વે છે. ત્યાર પછી પ્રભુના તે જન્મભવનની ચારેબાજુથી એક યોજનસુધી તણખલા-કાષ્ઠ– 10 કાંટા-કાંકરા-કાંકરી વગેરે સર્વ વસ્તુઓને ભેગા કરી એકાંત સ્થાનમાં નાંખે છે. ત્યાર પછી તરત જ ભવનની ચારે બાજુ એકયોજન સુધી ઉડતી ધૂળાદિને શાંત કરે છે. પછી માતાસહિત પ્રભુને પ્રણામ કરી નજીકમાં પ્રભુની સ્તુતિ કરતી ઊભી રહે છે. પછી ઊર્ધ્વલોકમાં રહેનારી मा हिशमारीमी, मना नामो प्रभा - भे४२, भेषवती, सुमेधा, मेघमालिनी, તોયધારા, વિચિત્રા, વારિષેણા અને બલાહકા ના ___15 . तसो ५५ ते ४ विष43 भावाने पाहणोने (अब्भवद्दलयं) विवान प्रभुन ४न्ममवननी ચારેબાજુ એક યોજન સુધીના માંડલામાં અતિ પાણીવાળી નહિ, માટી વિનાની, છૂટી છવાઈ, રજ અને રેણુનો નાશ કરનારી સુરભિગંધવાળા પાણીની વર્ષાને વરસાવી પુષ્પવૃષ્ટિને કરનારા વાદળો વિકર્વીને જલમાં અને સ્થાનમાં ઉત્પન્ન થનાર, દેદીપ્યમાન, ડીંટીયા પર ઊભા રહેનારા मेवा शाfun (=jAqfarm) पुष्पोनी नुनी याप्रमा(नु सुधा) पुष्पवर्षाने 20 વરસાવે છે. આ આઠ દિશાકુમારીઓ પણ પૂર્વની દિશાકુમારીઓની જેમ પ્રભુને વંદન કરી નજીકમાં સ્તુતિ કરતી ઊભી રહે છે. - ત્યાર પછી પૂર્વકપર્વત ઉપર રહેનારી (રુચક નામના તેરમાં દ્વીપમાં ચારે દિશાઓમાં અને २. जन्मभवनं विकुळ संवर्तकपवनं विकुर्वन्ति, ततस्तस्य भगवतः जन्मभवनस्यायोजनं सर्वतः समन्तात् तृणकाष्ठकण्टककर्करशर्करादि तत् आधूय आधूयैकान्ते प्रक्षिपन्ति, ततः क्षिप्रमेव प्रत्युपशमयन्ति, 25 ततो भगवते तीर्थकराय जननीसहिताय प्रणामं कृत्वा नातिदूरे निविष्टाः परिगायन्त्यस्तिष्ठन्ति । तत ऊर्ध्वलोकवास्तव्या अष्ट दिक्कुमार्यः, तद्यथा-मेघङ्करा मेघवती, सुमेघा मेघमालिनी । तोयधारा विचित्रा च, वारिषेणा बलाहका ॥१॥ एता अपि तेनैव विधिनाऽऽगत्याभ्रवर्दलं विकुर्वयित्वा आयोजनं भगवतो जन्मभवनात् नात्युदकं नातिमृत्तिकं विरलशीकरं (फुसारं) रजोरेणुविनाशनं सुरभिगन्धोदकवर्षी वर्षयित्वा पुष्पवर्दलं विकुळ जलस्थलजभास्वरप्रभूतस्य वृन्तस्थायिनः दशार्धवर्णस्य कुसुमस्य जानूत्सेधप्रमाणमात्रां 30 पुष्पवर्षां वर्षयन्ति, तदेव यावद् आगायन्त्यस्तिष्ठन्ति । ततः पूर्वदिग्रुचकवास्तव्या अष्टौ ★ खिप्पा०. + तह चेव.
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy