SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ શૂલપાણિયક્ષનો પૂર્વભવ (નિ. ૪૬૧) ૧૭૯ तावच्चएण ताओ गड्डिओ उत्तीण्णाओ, पच्छा सो पडिओ छिन्नो, सो वाणिअओ तस्स तणपाणि पुरओ छड्डेऊण तं अवहाय गओ । सोऽवि तत्थ वालुगाए जेट्टामूलमासे अतीव उण्हेण तण्हाए छुहाए य परिताविज्जइ, वद्धमाणओ य लोगो तेणंतेण पाणि तणं च वहति, न य तस्स कोइवि देइ, सो गोणो तस्स पओसमावण्णो, अकामतण्हाछुहाए य मरिऊणं तत्थेव गामे अग्गुज्जाणे सूलपाणीजक्खो उप्पण्णो, उवउत्तो पासति तं बलीवद्दसरीरं, ताहे रुसिओ मारिं 5 विउव्वति, सो गामो मरिउमारद्धो, ततो अद्दण्णा कोउगसयाणि करेंति, तहवि ण द्वाति, ताहे भिण्णो गामो अण्णगामेसु संकेतो, तत्थावि न मुंचति, ताहे तेसिं चिंता जाता-अम्हेहिं तत्थ न नज्जइ-कोऽवि देवो वा दाणवो वा विराहिओ, तम्हा तहिं चेव वच्चामो, आगया समाणा ગાડાઓ બધા સામે કિનારે પહોંચાડી દીધા. પરંતુ પોતે પડ્યો. તેના હાડકાં પાંસળા તૂટી ગયા. તેથી તે વેપારી તેની માટે ઘાસચારો પાણી તેની આગળ મૂકીને તેને ત્યાં છોડી આગળ 10 qध्यो . બળદ પણ જેઠ મહિનાના તાપથી તપેલી રેતી ઉપર અતિ ગરમીને કારણે ભૂખ અને તરસથી પીડાય છે. વર્ધમાનક ગામના લોકો જે માર્ગમાં આ બળદ બેઠો હતો તે માર્ગેથી (तेणंतेण) ५५ भने घासयारो 4 माव-814. ४२ छे. परंतु ओ तेने पाए 3 घास. आपतुं नथी. २ ते पण ते ग्रामवासीसी ७५२ (मायो. भनिछामे तृषा-क्षुधाने सन 15 કરવાથી તૃષા–સુધાને કારણે મરીને તે જ ગામના અગ્રનામના ઉદ્યાનમાં શૂલપાણિયક્ષ તરીકે उत्पन्न थयो. અવધિનો ઉપયોગ મૂકીને તે દેવ બળદના શરીરને જુએ છે. ગુસ્સે ભરાયેલો તે દેવ ચારે બાજુ મારિ ફેલાવે છે. જેથી તે ગામમાં લોકો મરવા લાગે છે. અવૃતિને પામેલા લોકો સેંકડો ઉપાયો કરે છે તો પણ મારિ અટકતી નથી. તેથી તે ગામને છોડી બીજા ગામમાં જતાં લોકોને 20 કારણે તે ગામ ભાંગી ગયું – ઉજ્જડ થઈ ગયું. પરંતુ બીજે પણ મારિ પીછો છોડતી નથી. ત્યારે લોકોને ચિંતા થઈ કે “આપણને ખબર પડતી નથી પણ કોઈ દેવ કે દાનવની આશાતના કરી છે તેવું લાગે છે. તેથી ચાલો, આપણે સૌ પાછા તે ગામમાં જઈએ.” આ ગામમાં આવીને ५९. तदीयेन (वीर्येण) ता गन्त्र्य उत्तीर्णाः, पश्चात्स छिन्नः पतितः, स वणिक् तस्य तृणपानीयं पुरतस्त्यक्त्वा तं अपहाय गतः । सोऽपि तत्र वालुकायां ज्येष्ठामूलमासे अतीवोष्णेन तृषया क्षुधा च 25 परिताप्यते, वर्धमानकश्च लोकः तेन मार्गेण पानीयं तृणं च वहति, न च तस्मै कश्चिदपि ददाति, स गौस्तस्य प्रद्वेषमापन्नः, अकामतृषा क्षुधा च मृत्वा तत्रैव ग्रामे अग्रोद्याने (अग्न्युद्याने) शूलपाणिर्यक्ष उत्पन्नः, उपयुक्तः पश्यति तत् बलीवर्दशरीरं, तदा रुष्टो मारिं विकुर्वति, स ग्रामो मर्तुमारब्धः, ततोऽधृतिमुपगताः कौतुकशतानि कुर्वन्ति, तथापि न तिष्ठति (न विरमति), तदा भिन्नो ग्रामः अन्यग्रामेषु संक्रान्तः, तत्रापि न मुञ्चति, तदा तेषां चिन्ता जाता, अस्माभिस्तत्र न ज्ञायते-कोऽपि देवो वा दानवो वा 30 विराद्धः, तस्मात् तत्रैव व्रजामः, आगताः सन्तः
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy