________________
૧૪૨ * આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૨)
४५
गागी, बितिअं भूमिं ओतिण्णो, ततिअं आउहाणि विमुक्काणि, अज्ज णं विणिवाएमित्ति महता अवदालिएण वयणेण उक्खंदं काऊण संपत्तो, ताहे कुमारेण एगेण हत्थेण उवरिल्लो होठो एगेणं हेल्लो गहिओ, ततो णेण जुण्णपडगोविव दुहाकाऊण मुक्को, ताहे लोएण कुट्ठिलयलो कओ, अहासन्निहिआए देवयाए आभरणवत्थकुसुमवरिसं वरिसियं, ताहे सीहो तेण अमरिसेण 5 फुरफुरेंतो अच्छति, एवं नाम अहं कुमारेण जुद्धेण मारिओत्ति, तं च किर कालं भगवओ गोअमासमी रहसारही आसी, तेण भण्णति मा तुमं अमरिसं वहाहि, एस नरसीहो तुमं मियाहिवो, तो जड़ सीहो सीहेण मारिओ को एत्थ अवमाणो ?, ताणि सो वयणाणि महुमिव पिबति, सो मरित्ता नरसु उववण्णो, सो कुमारो तच्चम्मं गहाय सनगरस्स पहावितो, ते गामिल्लए भणतिगच्छह भो तस्स घोडयगीवस्स कहेह जहा अच्छसु वीसत्थो, तेहिं गंतूण सिट्टं, रुट्ठो दूतं विसज्जेइ,
10 रथमांथी नीचे उतर्यो, त्रीभुं शस्त्रो पत्र छोडी हीघा.
હમણાં જ એને હું મારી નાખું એમ વિચારી ઉઘાડેલા મોટા મુખવડે ગર્જના કરતો તે સિંહ વાસુદેવ તરફ કૂઘો. ત્યારે કુમારે એક હાથથી ઉપરના હોઠને અને બીજા હાથથી નીચેના હોઠને પકડ્યો અને જીર્ણવસ્ત્રની જેમ બે ટુકડા કરીને ફેંકી દીધો. આ જોઈ લોકો મોટેથી હર્ષની ચિચિયારીઓ કરવા લાગ્યા. પાસે રહેલા દેવે આભરણ–વસ્ત્ર અને કુસુમવૃષ્ટિ કરી. “આ 15 કુમારે મને યુદ્ધવડે મારી નાંખ્યો” એવા ગુસ્સા સાથે તે સિંહ કંપી રહ્યો હતો. તે સમયે ભગવાનગૌતમસ્વામી રથના સારથિરૂપે હતા. (અર્થાત્ ગૌતમસ્વામીનો જીવ તે ભવમાં થના સારથિ તરીકે હતો.)
તે સારથિએ કહ્યું, “હે સિંહ ! તુ ગુસ્સો કર નહિ, તું સિંહ છે તો આ નરોમાં સિંહ સમાન છે. તેથી જો સિંહે સિંહને માર્યો તેમાં અપમાન શેનું ?'' આ વચનોને તે સિંહ મધની 20 જેમ પીએ છે. તે સિંહ મરીને નરકમાં ઉત્પન્ન થયો. કુમાર તેના ચામડાને લઈ પોતાના નગર તરફ ગયો. જતી વખતે તે ગામના લોકોને કહે છે કે, “જાઓ, તે અશ્વગ્રીવરાજાને કહો કે હવે શાંતિથી રહે.” તેઓએ જઈ રાજાને કહ્યું.
રાજા ગુસ્સે ભરાયો. દૂતને મોકલ્યો અને સંદેશો કહેવડાવ્યો કે, “તમારા પુત્રોને મારી
४५. एकाकी, द्वितीयं भूमिमवतीर्णः, तृतीयमायुधानि विमुक्तानि, अद्य एनं विनिपातयामीति 25 महताऽवदारितेन वदनेनोत्क्रन्दं कृत्वा संप्राप्तः, तदा कुमारेणैकेन हस्तेनोपरितन ओष्ट एकेनाधस्त्यो गृहीतः, ततस्तेन जीर्णपट इव द्विधाकृत्य मुक्तः, तदा लोकेनोत्कृष्टिकलकलः कृतः, यथासन्निहितया देवतयाभरणवस्त्रकुसुमवर्षं वर्षितं, तदा सिंहस्तेनामर्षेण स्फुरंस्तिष्ठति, एवं नामाहं कुमारेण युद्धेन मारितः इति, तस्मिंश्च किल काले भगवतो गौतमस्वामी रथसारथिरासीत्, तेन भण्यते - मा त्वममर्षं वाहीः, एष नरसिंहः त्वं मृगाधिपः, तद्यदि सिंहः सिंहेन मारितः कोऽत्रापमान ? तानि वचनानि स मध्विव पिबति, स 30 मृत्वा नरके उत्पन्नः, स कुमारस्तच्चर्म गृहीत्वा स्वनगराय प्रधावितः, तांश्च ग्रामेयकान् भणति गच्छत भोः तस्मै अश्वग्रीवाय कथयत यथा तिष्ठ विश्वसतः, तैर्गत्वा शिष्टं, रुष्टो दूतं विसृजति, † ते य.