________________
૧૩૬ * આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૨)
३९
कैयगेण ते कूडलेहा रण्णो उवट्ठाविया, ताहे राया जत्तं गिण्हइ, तं विस्सभूइणा सुयं, ताहे भणति - म जीवमाणे तुब्भे किं निग्गच्छह ?, ताहे सो गओ, ताहे चेव इमो अइगओ, सो गतो तं पच्चतं, जाव न किंचि पिच्छ्इ अहुमरेंतं, ताहे आहिंडित्ता जाहे नत्थि कोई जो आणं अइक्कमति, हे पुणरवि पुप्फकरंडयं उज्जाणमागओ, तत्थ दारवाला दंडगहियग्गहत्था भांति - मा अईह सामी !, 5 सो भणति - किं निमित्तं ?, एत्थ विसाहनन्दी कुमारो रमइ, ततो एयं सोऊण कुविओ विस्सभूई, तेण नायं - अहं कयगेण निग्गच्छाविओत्ति, तत्थ कविठ्ठलता अणेगफलभरसमोणया, सा मुट्ठिपहारेण आहया, ताहे तेहिं कविट्ठेहिं भूमी अत्थुआ, ते भणति एवं अहं तुज्झं सीसाणि पाडितो जइ अहं महल्लपिउओ गोरखं न करेंतो, अहं भे छम्मेण नीणिओ, तम्हा अलाहि भोगेहिं,
ओ निग्गओ भोगा अवमाणमूलन्ति, अज्जसंभूआणं थेराणं अंतिए पव्वइओ, तं पव्वइयं सोउं 10 भाटे) तैयार थाय छे. आ वात विश्वभूतिखे सांभणी त्यारे ते उडे छे, “हुं धुं छं जने छतां તમે શા માટે જાઓ છો ?” તે યુદ્ધ માટે ગયો. (જેવો તે ઉદ્યાનમાંથી બહાર ગયો કે) તરત આ વિશાખાનંદી ઉદ્યાનમાં પ્રવેશ્યો.
વિશ્વભૂતિ શત્રુરાજાને જીતવા તેની સામે ગયો. પરંતુ ત્યાં કોઈ ઉપદ્રવ કરનારને જોતો નથી. ચારે—બાજુ ફરીને, જ્યારે કોઈ રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર નહોતું, ત્યારે ફરી 15 પાછો પુષ્પ–કદંડક ઉદ્યાનમાં આવ્યો. ત્યાં હાથમાં દંડ પકડીને ઊભેલા દ્વારપાલો કહે છે "3. स्वामी ! हवे तमे अंदर प्रवेश उरता नहि." त्यारे विश्वभूति पूछे, छे “शा माटे ?” “नहीं વિશાખાનંદી કુમાર ક્રીડા કરી રહ્યા છે'' એ પ્રમાણે દ્વારપાલો પાસેથી સાંભળી વિશ્વભૂતિ ગુસ્સે થયો. તેણે જાણી લીધું કે બનાવટી ઘટનાથી મને આ ઉદ્યાનમાંથી બહાર કાઢવામાં આવ્યો છે.
નજીકમાં જ કોઠાના ફળની લતાઓ રહેલી હતી. જે અનેક ફળોના ભારથી નમેલી હતી. 20 તેણે તેના પર એક મુઠ્ઠીનો પ્રહાર કર્યો. તેનાથી એટલા બધા કોઠાના ફળ પડ્યા કે આખી જમીન તેનાથી ઢંકાઈ ગઈ અને તેણે દ્વારપાલોને કહ્યું, “આ પ્રમાણે તમારા પણ મસ્તકો પાડી નાખત, જો હું મોટા કાકાનું (વિશ્વનંદીરાજાનું) ગૌરવ ન કરતો હોત. હું તમારાવડે કપટથી આ ઉદ્યાનમાંથી બહાર કઢાયો છું તેથી ભોગોવડે સર્યું.' ભોગો અપમાનનું મૂળ છે એમ વિચારી ત્યાંથી વિશ્વભૂતિ નીકળી ગયો અને આર્યસંભૂતિ સ્થવિર પાસે દીક્ષા લીધી.
३९. कृतकेन ते कूटलेखा राज्ञे उपस्थिताः, तदा राजा यात्रां गृह्णाति, तत् विश्वभूतिना श्रुतं तदा भणति - मयि जीवति यूयं किं निर्गच्छत, तदा स गतः, तदैवायं (विशाखनन्दी ) अतिगतः, स गतः तं प्रत्यन्तं, यावन्न कञ्चित्पश्यति उपद्रवन्तं, तदाऽऽहिण्ड्य यदा नास्ति कोऽपि य आज्ञामतिक्रामति, तदा पुनरपि पुष्पकरण्डकमुद्यानमागतः, तत्र द्वारपाला गृहीतदण्डाग्रहस्ता भणन्ति मा अतियासीः स्वामिन् ! स भणति - किंनिमित्तम् ? अत्र विशाखनन्दी कुमारो रमते, तत एतत् श्रुत्वा कुपितो विश्वभूतिः, तेन ज्ञातं30 अहं कृतकेन निर्गमित इति, तत्र कपित्थलता अनेकफलभरसमवनता, सा मुष्टिप्रहरेणाहता, तदा तैः पथैर्भूमिरास्तृता, तान् भणति एवमहं युष्माकं शिरांस्यपातयिष्यं यद्यहं पितृव्यस्य गौरवं नाकरिष्यम्, अहं भवद्भिश्छद्मना नीतः, तस्मादलं भोगैः, ततो निर्गतो भोगा अपमानमूलमिति, आर्यसंभूतानां स्थविराणामन्तिके प्रव्रजितः तं प्रव्रजितं श्रुत्वा + उडुमतं.
25