SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ * આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ- સભાષાંતર (ભાગ-૨) धर्मस्य शान्तेश्च अनयोरन्तरं तस्मिन् जिनान्तरे चक्रवर्त्तिद्वयं भविष्यत्यभवद्वेति गाथार्थः ॥ द्वितीयगाथागमनिका - शान्तिः कुन्थुश्चारः, एते त्रयोऽप्यशोकाद्यष्टमहाप्रातिहार्यादिरूपां पूजामर्हन्तीत्यर्हन्तश्चैव चक्रवर्त्तिनश्च तथा अरमल्लयन्तरे तु भवति सुभूमश्च कौरव्यः, तुशब्दोऽन्तरविशेषणे, नान्तरमात्रे, किन्तु पुरुषपुण्डरीकदत्तवासुदेवद्वयमध्य इति गाथार्थः ॥ 5 तृतीयगाथागमनिका - मुनिसुव्रते तीर्थकरे नमौ च भवतः द्वौ, कौ द्वौ ?, पद्मनाभहरिषेणौ 'नमिनेमिसु जयनामो अरिट्ठपासंतरे बंभो' त्ति नमिश्च नेमी च नमिनेमिनौ, अन्तरग्रहणमभिसंबध्यते, ततश्च नमिनेम्यन्तरे जयनामाऽभवत्, अरिष्टग्रहणाद् अरिष्टनेमिः, पार्श्वेति पार्श्वस्वामी, अनयोरन्तरे ब्रह्मदत्तो भविष्यत्यभवद्वेति गाथार्थः ॥ ४१६ ४१७-४१८॥ इदानीं वासुदेवो यो यत्तीर्थकरकालेऽन्तरे वा खल्वासीत् असौ प्रतिपाद्यतेपंच रहंते वदंति केसवा पंच आणुपुव्वी । सिज्जंस तिविट्ठाई धम्म पुरिससीहपेरंता ॥४१९॥ अरमल्लिअंतरे दुण्णि केसवा पुरिसपुंडरिअदत्ता । मुणिसुव्वयनमिअंतरि नारायण कण्हु नेमिंमि ॥४२० ॥ 10 गमनिका - पञ्च अर्हतः वन्दन्ते केशवाः, एतदुक्तं भवति पञ्च केशवा अर्हतो वन्दन्ते, 15 ચક્રવર્તીઓ ધર્મનાથ અને શાંતિનાથ પ્રભુના આંતરામાં થશે અથવા થયા. II૪૧૬॥ બીજી ગાથાની વ્યાખ્યા—શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ આ ત્રણે અરિહંતો અને ચક્રવર્તી થયા. તેમાં અષ્ટમહાપ્રાતિહાર્યાદિરૂપ પૂજાને જે યોગ્ય હોય તે અરિહંત કહેવાય. તથા અર–મલ્લિનાથની વચ્ચે સુભૂમ ચક્રવર્તી થયો. તેમાં અહીં મૂળગાથામાં ‘તુ’ શબ્દથી એટલું જાણવું કે માત્ર તીર્થંકરોના આંતરામાં જ થયો એમ નહીં, પરંતુ પુરુષપુંડરિક અને દત્તવાસુદેવની વચ્ચે સુભૂમ થયો. 20 (અર્થાત્ અરનાથતીર્થંકર પછી પુરુષપુંડરિક વાસુદેવ, પછી સુભૂમચક્રી, પછી દત્તવાસુદેવ, પછી મલ્લિનાથભગવાન થયા.) ૪૧૭ણા ત્રીજી ગાથાની વ્યાખ્યા—મુનિસુવ્રત અને નમિનાથની વચ્ચે બે જણા થયા. કોણ બે જણા ? તે કહે છે - પદ્મનાભ અને હરિષેણ થયા. નમિ-નૈમિની વચ્ચે જયનામનો ચક્રવર્તી થયો. મૂળમાં રહેલ અરિષ્ટશબ્દથી અરિષ્ટનેમિ અને પાર્શ્વશબ્દથી પાર્થસ્વામી સમજવા. તેમનાં આંતરે બ્રહ્મદત્તચક્રવર્તી થશે અથવા થયો. ૪૧૮૫ 25 અવતરણિકા : હવે જે વાસુદેવ જે તીર્થંકરના કાળમાં કે વચ્ચે થયા તે કહેવાય છે → ગાથાર્થ : ત્રિપૃષ્ઠથી લઈ પુરુષસિંહ સુધીના પાંચ વાસુદેવો શ્રેયાંસનાથથી લઈ ધર્મનાથ સુધીના અરિહંતોને ક્રમશઃ વંદન કરે છે. ગાથાર્થ : અરનાથ અને મલ્લિનાથ વચ્ચે પુરુષપુંડરીક અને દત્ત નામના બે વાસુદેવ થયા. મુનિ-સુવ્રતસ્વામી અને નિમનાથના આંતરે નારાયણ થયા. તથા નેમિનાથની હાજરીમાં 30 કૃષ્ણવાસુદેવ થયા. ટીકાર્થ : પાંચ વાસુદેવો અરિહંતોને વંદન કરે છે. અહીં ‘વંદન કરે છે’ એવું જે કહ્યું તે
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy