________________
૧૧૬ : આવશ્યકનિર્યુક્તિ ♦ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨)
चक्रवर्त्ती वा वासुदेवो वा भविष्यति बभूव वा तस्य अनन्तरव्यावर्णितप्रमाणायुः समन्वितस्य सुखपरिज्ञानार्थमयं प्रतिपादनोपायः
बत्तीसं घरयाइं काऊं तिरियायताहिं रेहाहिं । उड्डाययाहिं काउं पंच घराइं तओ पढमे ॥ १ ॥ पन्नरस जिण निरन्तर सुण्णदुगं ति जिण सुण्णतियगं च । दो जिण सुण्ण जिणिदो सुण्ण जिणो 5 सुण्ण दोण्णि जिणा ॥२॥ बितियपंतिठवणा - दो चक्कि सुण्ण तेरस पण चक्कि सुण्ण चक्कि दो सुणा । चक्कि सुण दु चक्की सुण्णं चक्की दु सुण्णं च ॥३॥ ततियपंतिठवणा-दस सुण्ण पंच केसव पण सुण्णं केसि सुण्ण केसी य । दो सुण्ण केसवोऽवि य सुण्णदुगं सवति सु
॥૪॥
प्रमाणान्यायूंषि चामीषां प्रतिपादितान्येव । तानि पुनर्यथाक्रमं ऊर्ध्वायतरेखाभिरधोऽधोगृहद्वये 10 સ્થાપનીયાનીતિ। તંત્ર દ્યું સ્થાપના સામ્પ્રત પ્રશ્યતે–
25
જે જિનના કાળમાં કે વચ્ચે થશે કે થયા, પૂર્વે વર્ણન કરાયેલ પ્રમાણ આયુથી યુક્ત તે વાસુદેવ કે ચક્રવર્તીનું સુખેથી રિજ્ઞાન થાય તે માટેનો ઉપાય બતાવે છે.
તિર્કી—લાંબી રેખાઓવડે બત્રીસ ઘર કરી, અને ઊર્ધ્વ—લાંબી રેખાઓવડે પાંચ ઘર બનાવી પછી પ્રથમ ઘરમાં (પ્રથમ પંક્તિમાં) ॥૧॥ પંદર જિનેશ્વરો નિરન્તર મૂકવા. (તેના પછી 15 ક્રમશઃ) બે શૂન્ય, ત્રણ જિન, અને ત્રણ શૂન્ય, બે જિન, એક શૂન્ય, એક જિન, એક શૂન્ય, એક જિન, એક શૂન્ય, બે જિન ॥૨॥ બીજી પંક્તિની સ્થાપના બે ચક્રી, તેર શૂન્ય, પાંચ ચક્રી, એક શૂન્ય, એક ચક્રી, બે શૂન્ય, એક ચક્રી, એક શૂન્ય, બે ચક્રી, એક શૂન્ય, એક ચક્રી, અને બે શૂન્ય IIII તૃતીય પંક્તિ સ્થાપના : દશ શૂન્ય, પાંચ વાસુદેવ, પાંચ શૂન્ય, ૧ વાસુદેવ, ૧ શૂન્ય, ૧ વાસુદેવ, બે શૂન્ય, ૧ વાસુદેવ, બે શૂન્ય, વાસુદેવ અને ત્રણ શૂન્ય ॥૪॥
--
20
30
એઓના પ્રમાણો અને આયુષ્ય પ્રતિપાદન કરી દીધા છે. તે ક્રમશઃ છેલ્લી બે પંક્તિમાં સ્થાપવા. તેની સ્થાપના આ પ્રમાણે જાણવી.
તીર્થંકર
ચક્રી
વાસુદેવ
ભરત
સગર
ઋષભ
અજિત
સંભવ
અભિનંદન સુમતિ
પદ્મપ્રભ
સુપાર્શ્વ
ચંદ્રપ્રભ
સુવિધિ
શીતલ
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
-
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
શરીરપ્રમાણ
૫૦૦ (ધનુષમાં)
૪૫૦
૪૦૦
૩૫૦
૩૦૦
૨૫૦
૨૦૦
૧૫૦
૧૦૦
૯૦
આયુષ્ય
૮૪ લાખ પૂર્વ વર્ષ ૭૨ લાખ પૂર્વ વર્ષ
૬૦ લાખ પૂર્વ વર્ષ ૫૦ લાખ પૂર્વ વર્ષ
૪૦ લાખ પૂર્વ વર્ષ
૩૦ લાખ પૂર્વ વર્ષ
૨૦ લાખ પૂર્વ વર્ષ ૧૦ લાખ પૂર્વ વર્ષ
૨ લાખ પૂર્વ વર્ષ ૧ લાખ પૂર્વ વર્ષ