________________
ચક્રવર્તીઓને આશ્રયી અંતરકાળ (નિ. ૪૧૬-૪૧૮) : ૧૧૫ नेमीओ पासजिणो पासजिणाओ य होइ वीरजिणो ।
अड्डाइज्जसएहिं गएहिं चरमो समुप्पण्णो ॥१७॥ इयमत्र स्थापना-उसभाओ कोडिलक्ख ५० अजिओ, कोडिलक्ख ३० संभवो, कोडिलक्ख १० अभिनंदणो, कोडिलक्ख ९ सुमती, कोडीओ नउईओ सहस्सेहिं ९० पउमप्यहो, कोडीनवसहस्सेहिं ९ सुपासो, कोडीनवसएहिं ९ चंदप्पभो, कोडीओ णउइओ ९० पुष्फदंतो, 5 कोडीओ णवहि उ ९ सीअलो, कोडीऊणा १०० सा. ६६२६००० वरिसाइं सेज्जंसो, सागरोपमा ५४ वासुपुज्जो, तीससागराइं ३० विमलो, सागरोवमाइं ९ अणंतो, सागरोवमाइं ४ धम्मो, सागरोवमाइं ३ ऊणाई पलिओवमचउभागेहिं तिहिं संती, पलिअद्धं १/२ कुंथू, पलियचउब्भाओ ऊणओ वासकोडीसहस्सेण अरो, वासकोडीसहस्सं मल्ली, वरिसलक्खचउपण्णा मुणिसुव्वओ, बरिसलक्ख ६ नमी, वरिसलक्ख ५ अरिट्ठनेमी, वरिससहस्सा ८३७५० पासो, वाससयाई २५० 10 वन्दमायो । जिणंतराइं॥ साम्प्रतं चक्रवर्तिनोऽधिकृत्य जिनान्तराण्येव प्रतिपाद्यन्ते-तत्र
उसभे भरहो अजिए सगरो मघवं सणंकुमारो अ । धम्मस्स य संतिस्स य जिणंतरे चक्कवट्टिदुगं ॥४१६॥ संती कुंथू अ अरो अरहंता चेव चक्कवट्टी अ ।
15 अरमल्लीअंतरे उ हवइ सुभूमो अ कोरव्वो ॥४१७॥ मुणिसुव्वए नमिमि अ हुंति दुवे पउमनाभहरिसेणा ।
नमिनेमिसु जयनामो अरिट्टपासंतरे बंभो ॥४१८॥ इह च असंमोहार्थं सर्वेषामेव जिनचक्रवर्त्तिवासुदेवानां यो यस्मिन् जिनकालेऽन्तरे वा
ગાથાર્થ ? ત્યાર પછી પાંચલાખ વર્ષે નેમિનાથ ઉત્પન્ન થયા. નેમિનાથ પછી ત્યાંસી હજાર 20 સાતસોપચાસ વર્ષે પાર્શ્વનાથ ભગવાન થયા. પાર્શ્વનાથ પછી અઢીસો વર્ષે છેલ્લા વીરસ્વામી उत्पन्न थ.
ટીકાર્થ : (ગાથાર્થ મુજબ હોવાથી ટીકાર્થ લખાતો નથી.) ૧ થી ૧૭
અવતરણિકા : હવે ચકવર્તીઓને આશ્રયી જિનેશ્વરોના અંતરો જ કહેવાય છે (અર્થાત્ કયા જિનના કાળ આંતરામાં કયા ચક્રવર્તી થયા તે કહે છે) ;
25 ગાથાર્થ : ઋષભદેવના સમયમાં ભરત ચક્રવર્તી, અજિતનાથના કાળમાં સગર, મઘવાન અને સનકુમાર આ બે ચક્રવર્તી ધર્મનાથ અને શાંતિનાથપ્રભુના આંતરે (મધ્યમાં) થયા.
ગાથાર્થ ઃ શાંતિનાથ -- કુંથુનાથ અને અરનાથ અરિહંત અને ચક્રવર્તી હતા. અરનાથ અને મલ્લિનાથની વચ્ચે કૌરવ્ય સુભૂમચક્રવર્તી થયો.
ગાથાર્થ : મુનિસુવ્રતસ્વામીના કાળમાં પદ્મનાભ અને નમિનાથના કાળમાં હરિષેણ ચક્રવર્તી 30 થયા. નમિનાથ અને નેમિનાથની વચ્ચે જય નામનો ચક્રવર્તી, નેમિ-પાર્શ્વની વચ્ચે બ્રહ્મદત્ત થયા.
ટી પાર્થ : અહીં રપષ્ટતા માટે સર્વજિન-ચક્રવર્તી અને વાસુદેવોમાં જે વકવર્તી કે વાસુદેવ