________________
૧૧૨ જ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨)
उववण्णु तओ चइउं सिज्झिस्सइ भारहे वासे ॥४१४॥ गमनिका-अष्ट अन्तकृतो रामाः, अन्तकृत इति ज्ञानावरणीयादिकर्मान्तकृतः, सिद्धि गता इत्यर्थः । एकः पुनः ब्रह्मलोककल्पे उत्पत्स्यते उत्पन्नो वेति क्रिया । ततश्च ब्रह्मलोकाच्च्युत्वा
सेत्स्यति मोक्षं यास्यति भारते वर्ष इति गाथार्थः ॥४१४॥ 5 દ–વિિિત સર્વે વાસુદેવા: વૃત્વથોમિનો રામર્ઝામિન તિ ?, મા
अणिआणकडा रामा सव्वेऽवि अ केसवा निआणकडा ।
उडुंगामी रामा केसव सव्वे अहोगामी ॥४१५॥ गमनिका-अनिदानकृतो रामाः, सर्वे अपि च केशवा निदानकृतः, ऊर्ध्वगामिनो रामाः, केशवाः सर्वे अधोगामिनः । भावार्थः सुगमो, नवरं प्राकृतशैल्या पूर्वापरनिपात: ‘अनिदानकृता 10 રામ:' કૃતિ, મચથી બનવાના રામ રૂતિ પ્રણવ્યું, વેશવાસ્તુ નિદ્રાના રૂતિ થાર્થ: ૪૨.
एवं तावदधिकृतद्वारगाथा 'जिणचक्किदसाराण'मित्यादिलक्षणा प्रपञ्चतो व्याख्यातेति । साम्प्रतं यश्चक्रवर्ती वासुदेवो वा यस्मिन् जिने जिनान्तरे वाऽऽसीत् स प्रतिपाद्यत इत्यनेन संबन्धेन
जिनान्तरागमनं, तत्रापि तावत्प्रसङ्गत एव कालतो जिनान्तराणि निर्दिश्यन्ते15 બ્રહ્મલોકનામના દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી ભરતક્ષેત્રમાં સિદ્ધ થશે.
ટીકાર્ય : આઠ બળદેવો અંતકરનારા = જ્ઞાનાવરણીધાદિકર્મોને અંતકરનારા થયા એટલે કે સિદ્ધિને પામ્યા. એક વળી બ્રહ્મલોકમાં ઉત્પન્ન થશે અથવા થયા. (અહીં ભવિષ્યકાળનો પ્રયોગ “સમવસરણમાં ભરતે પ્રભુને પ્રશ્ન પૂછ્યો તેનો જવાબ પ્રભુ આપી રહ્યા છે કે બળદેવ
ઉત્પન્ન થશે.” આને આશ્રયી કર્યો છે. એ વાત આગળ કરશે.) શેષ સુગમ જ છે. II૪૧૪ 20 અવતરણિકા : શંકા : શા માટે સર્વ વાસુદેવો અધોગામી અને બળદેવો ઊર્ધ્વગામી હોય છે ? 5
ગાથાર્થ : સમાધાન : બધા બળદેવો અનિદાનકૃત અને વાસુદેવો નિદાનકૃત હોય છે. (તેથી) સર્વ બળદેવો ઊર્ધ્વગામી અને વાસુદેવો અધોગામી હોય છે.
ટીકાર્થ : ગાથાર્થ મુજબ છે. પ્રાકૃતશૈલીથી ‘અનિદાનકૃત' શબ્દમાં આગળ-પાછળ નિપાત 25 થયો છે. તેથી અર્થ આ પ્રમાણે જાણવો કે અકૃતનિદાન બળદેવો હોય છે = બળદેવો (પૂર્વભવમાં) નિયાણ કરતા નથી. જયારે વાસુદેવો નિયાણ કરે છે. શેષ સુગમ છે. I૪૧પી.
અવતરણિકા: આ પ્રમાણે ‘નિર્ણવિસરાઈ' ગાથાનો વિસ્તારથી અર્થ કહ્યો. હવે જે ચક્રવર્તી કે વાસુદેવ જે જિનના કાળમાં કે જિનના આંતરામાં થયા તે પ્રતિપાદન કરે છે. આ
સંબંધથી જિનોના આંતરાઓનું આગમન થાય છે. તેમાં પણ પ્રસંગથી જ કાળને આશ્રયી જિનોના 30 આંતરાઓ બતાવાય છે કે
★ उववन्नु तत्थ भोए, भोत्तुं अयरोवमा दस उ॥१॥ तत्तो अ चइत्ताणं इहेव उस्सप्पिणीइ भरहंमि । भवसिद्धिआ अ भयवं सिज्झिस्सइ कण्हतित्थंमि ॥ (सार्धा पाठान्तररूपा).