________________
વાસુદેવોના શરી૨વર્ણાદિનું નિરૂપણ (નિ. ૪૦૨-૪૦૪) : ૧૦૯
निगदसिद्धा ॥
एवं तावच्चक्रवर्तिनोऽप्यधिकृत्य व्याख्याता प्रतिद्वारगाथा, इदानीं वासुदेवबलदेवाङ्गीकरणतो व्याख्यायते - एतेषामपि च पूर्वभववक्तव्यतानिबद्धं च्यवनादि प्रथमानुयोगत एवावसेयं, साम्प्रतं वासुदेवादीनां वर्णप्रमाणप्रतिपादनायाह
aur वासुदेवा सव्वे नीला बला य सुक्किलया । एएसि देहमाणं वच्छामि अहाणुपुव्वी ||४०२ ॥
पढमो धणूणसीई १ सत्तरि २ सट्ठी ३ अ पण्ण ४ पणयाला ५ । अउणतीसं च धणू ६ छ्व्वीसा ७ सोलस ८ दसेव ९ ॥ ४०३॥ गाथाद्वयं निगदसिद्धं ॥
नामानि प्रागभिहितान्येव । साम्प्रतं वासुदेवादीनां गोत्रप्रतिपादनायाहबलदेववासुदेवा अट्ठेव हवंति गोयमसगुत्ता ।
नारायणपउमा पुण कासवगत्ता मुणेअव्वा ||४०४॥
निगदसिद्धा ||
वासुदेवबलदेवानां यथोपन्यासमायुः प्रतिपादनायाह
ગાથાર્થ : પ્રથમ વાસુદેવનું દેહમાન એંશીધનુષ – (પછી ક્રમશઃ) સીત્તેર સાઠ પચાસ પીસ્તાલીશ – ઓગણત્રીસધનુષ – છવ્વીસ – સોળ અને દસધનુષ.
B
ટીકાર્થ : ગાથાર્થ મુજબ છે. ૪૦૧।
અવતરણિકા : આ પ્રમાણે ચક્રવર્તીઓને આશ્રયી પ્રતિદ્વારગાથા કહેવાઈ. હવે વાસુદેવ– બળદેવને આશ્રયી વ્યાખ્યાન કરાય છે આ લોકોના પણ પૂર્વભવસંબંધી ચ્યવનાદિ દ્વારો પ્રથમ–અનુયોગમાંથી જાણી લેવા. હવે વાસુદેવાદિના વર્ણ અને પ્રમાણને કહે છે ♦
ગાથાર્થ : વર્ણથી સર્વ વાસુદેવો નીલવર્ણવાળા અને બળદેવો શુક્લવર્ણવાળા હોય છે. હવે 20 પછી ક્રમશઃ તેઓના દેહમાનને કહીશ.
-
જાણવા.
चउरासीई १ बिसत्तरि २ सट्ठी ३ तीसा य ४ दस ५ य लक्खाई ।
15
ટીકાર્થ : ગાથાર્થ મુજબ જ છે. અવતરણિકા : હવે તેમનાં ક્રમશઃ આયુષ્ય બતાવતા કહે છે
૪૦૪
ગાથાર્થ : ચોરાશી
– બહોત્તેર
ટીકાર્થ : ગાથાર્થ મુજબ છે. II૪૦૨-૪૦૩
:
:
અવતરણિકા : હવે નામદ્વારનો અવસર છે જે પૂર્વે કહેવાઈ ગયેલો છે. તેથી હવે તેમના 25 ગોત્રને કહેવા માટે કહે છે
ગાથાર્થ : આઠ બળદેવ અને વાસુદેવો ગૌતમગોત્રના તથા નારાયણ–પદ્મ કાશ્યપગોત્રના
--
સાઠ • ત્રીસ
-
—-
-
5
10
અને દસલાખ, પાસઠહજાર
-
30