SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ 5 10 15 25 ૧૦૮ * આવશ્યકનિર્યુક્તિ. હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) गाथाद्वयं पठितसिद्धम् ॥ इदानीं चक्रवर्त्तिनां पुरप्रतिपादनायाह जम्मण विणीअ १ उज्झा २ सावत्थी ३ पंच हत्थिणपुरंमि ८ । वाणासि ९ कंपिल्ले १० रायगिहे ११ चेव कंपिल्ले १२ ॥३९७॥ निगदसिद्धा एव ॥ साम्प्रतं चक्रवर्त्तिमातृप्रतिपादनायाह सुमंगला १ जसवई २ भद्दा ३ सहदेवि ४ अइर ५ सिरि ६ देवी ७ । तारा ८ जाला ९ मेरा १० य वप्पगा ११ तह य चूलणी१२ अ ॥ ३९८ ॥ निगदसिद्धा ।। साम्प्रतं चक्रवर्त्तिपितृप्रतिपादनायाह उसभे १ सुमित्तविजए २ समुद्दविजए ३ अ अस्ससेणे अ ४ । तइ वीससेण ५ सूरे ६ सुदंसणे ७ कत्तविरिए ८ अ ॥ ३९९ ॥ पउमुत्तरे ९ महाहरि १० विजए राया ११ तहेव बंभे १२ अ । ओसप्पिणी इमीसे पिउनामा चक्कवट्टीणं ॥ ४००॥ 30 गाथाद्वयं निगदसिद्धमेव ॥ पर्यायः केषाञ्चित् प्रथमानुयोगतोऽवसेयः केषाञ्चित् प्रव्रज्याऽभावात् न विद्यत एवेति । साम्प्रतं चक्रवर्त्तिगतिप्रतिपादनायाह ગાથાર્થ : જન્મભૂમિઓ વિનીતા અયોધ્યા 20 હસ્તિનાપુરમાં – વાણારસી – કંપિલ્લ – રાજગૃહ – અને કંપિલ્લપુર. ટીકાર્ય : ગાથાર્થ મુજબ છે. ૫૩૯૭।। હવે ચક્રવર્તીઓની માતાઓનું નામ જણાવવા કહે છે હ્ર ગાથાર્થ : સુમંગલા—યશવતી ભદ્રા સહદેવી – અચિરા ~ શ્રી - દેવી – તારા જ્વાલા મેરા વપ્રકા અને ચૂલણી. ટીકાર્થ : ગાથાર્થ મુજબ જ છે ।।૩૯૮।। હવે ચક્રવર્તીઓના પિતાના નામો કહેવા કહે છે સુમિત્રવિજય – સમુદ્રવિજય – અશ્વસેન – વિશ્વસેન – સૂર કાર્તવીર્ય – પદ્મોત્તર – મહાહિર ગાથાર્થ : ઋષભ - - સુદર્શન વિજયરાજા અવસર્પિણીના ચક્રવર્તીઓના પિતાઓના નામ જાણવા. તથા બ્રહ્મ આ પ્રમાણે આ ટીકાર્થ : ગાથાર્થ મુજબ જ છે. ૩૯૯-૪૦૦ પર્યાયદ્વારમાં કેટલાકનો પર્યાય પ્રથમ– અનુયોગમાંથી જાણી લેવો અને કેટલાકને પ્રવ્રજ્યાનો અભાવ હોવાથી દીક્ષાપર્યાય નથી. અવતરણિકા : હવે ચક્રવર્તીઓની ગતિ બતાવે છે → ગાથાર્થ : આઠ ચક્રવર્તીઓ મોક્ષમાં ગયા. સુભૂમ અને બ્રહ્મદત્તચક્રવર્તી સાતમી પૃથ્વીમાં (નરકમાં) ગયા. મઘવાન અને સનત્કૃમાર, સનત્કમારનામના દેવલોકમાં ગયા. अव गया मोक्खं सुभुमो बंभो अ सत्तमिं, पुढविं । मधवं सणकुमारो सणकुमारं गया कप्पं ॥ ४०१ ॥ ટીકાર્થ : ગાથાર્થ મુજબ જ છે. II૩૯૫-૩૯૬૫ હવે ચક્રવર્તીઓના નગરોનું પ્રતિપાદન કરે છે - - - - - — - = શ્રાવસ્તી પાંચ (ચક્રવર્તીઓ) www
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy