________________
ભરતની પ્રભુને તીર્થંકરાદિ માટેની પૃચ્છા (નિ. ૩૬૭) : ૯૯ आर्यान् वेदान् कृतवांश्च भरत एव तत्स्वाध्यायनिमित्तमिति, तीर्थकृत्स्तुतिरूपान् श्रावकधर्मप्रतिपादकांश्च, अनार्यास्तु पश्चात् सुलसायाज्ञवल्क्यादिभिः कृता इति । पुच्छत्ति भरतो भगवन्तमष्टापदसमवसृतमेव पृष्टवान् यादृग्भूता यूयं एवंविधास्तीर्थकृतः कियन्तः खल्विह भविष्यन्तीत्यादि । 'णिव्वाणं 'ति भगवानष्टापदे निर्वाणं प्राप्तः, देवैरग्निकुण्डानि कृतानि, स्तूपाः कृताः, जिनगृहं भरतश्चकार, कपिलो मरीचिसकाशे निष्क्रान्तः, भरतस्य दीक्षा च संवृत्ते 5 સમુદ્રાવાર્થ: રૂ૬૬॥
अवयवार्थ उच्यते- आद्यावयवद्वयं व्याख्यातमेव, पृच्छावयवार्थं तु 'पुणरवि' गाथेत्यादिना
आह
पुणरवि अ समोसरणे पुच्छीअ जिणं तु चक्किणो भरहे । अप्पुट्ठो अ दसारे तित्थयरो को इहं भरहे ? || ३६७॥
गमनिका—पुनरपि च समवसरणे पृष्टवांश्च जिनं तु चक्रवर्त्तिनः भरतः, चक्रवर्त्तिन इत्युपलक्षणं तीर्थकृतश्चेति, भरतविशेषणं वा चक्री भरतस्तीर्थकरादीन् पृष्टवान् । पाठान्तरं वा 'पुच्छीय जिणे य चक्किणो भरहे' पृष्टवान् जिनान् चक्रवर्त्तिनश्च भरतः, चशब्दस्य व्यवहितः શ્રાવકોના સ્વાધ્યાય માટે ભરતે જ તીર્થંકરની સ્તુતિરૂપ અને શ્રાવકધર્મનું પ્રતિપાદન કરનાર આર્યવેદોની રચના કરી. જ્યારે અનાર્યવેદો (જે હાલ પ્રચલિત છે તે) પાછળથી સુલસા– 15 યાજ્ઞવલ્કય વગેરેઓવડે કરાયા. ‘પૃચ્છા’ અષ્ટાપદ ઉપર રહેલા ભગવાનને ભરતે પૂછ્યું, “જેવા તમે છો એવા તીર્થંકર અહીં કેટલા થશે ?.” વગેરે પૃચ્છા. ‘નિર્વાણ’ ભગવાન અષ્ટાપદ ઉપર નિર્વાણ પામ્યા. દેવોવડે અગ્નિકુંડો (ચિતાઓ) બનાવાયા, સ્તૂપો બનાવાયા, ભરતે ત્યાં જિનમંદિરો બનાવ્યા. કપિલ મરીચિ પાસે દીક્ષિત થયો અને ભરતની દીક્ષા થઈ. આ સંક્ષેપાર્થ કહ્યો.
॥૩૬॥
10
20
અવતરણિકા : હવે વિસ્તારાર્થ કહે છે. તેમાં ‘માહનોને દાન અને વેદોની રચના' આ બે દ્વારો કહેવાયા. હવે પૃચ્છા દ્વાર કહે છે
ગાથાર્થ : ભરતે ફરીવાર સમોવસરણમાં જિનેશ્વરને પૂછ્યું, “આ ભરતક્ષેત્રમાં ચક્રવર્તીઓ (અને તીર્થંકરો) કેટલા થશે ? તથા (નહિ પૂછાયેલા ભગવાને વાસુદેવો પણ કહ્યા.) આ ભરતમાં (આ પર્ષદામાં) તીર્થંકર કોઈ છે ?”
25
ટીકાર્થ : ભરતે ફરીવાર સમવસરણમાં જિનને ચક્રવર્તીઓને (ચક્રવર્તીઓ કેટલા થશે ?) પૂછ્યા. અહીં ‘ચક્રવર્તીઓને' શબ્દ ઉપલક્ષણ છે તેથી ‘અને તીર્થંકરોને' એ શબ્દ પણ જાણી લેવો. (તેથી અર્થ આ પ્રમાણે જાણવો, ‘ભરતે જિનને ચક્રવર્તીઓ અને તીર્થંકરો સંબંધી પૃચ્છા કરી.) અથવા ‘ચક્રી’ શબ્દ ભરતનું વિશેષણ કરવું. તેથી અર્થ આ પ્રમાણે - → ચક્રી એવા ભરતે તીર્થંકરોને (તીર્થંકરો કેટલા થશે ? એ પ્રમાણે) પૂછ્યા. અથવા પાઠાન્તર જાણવો કે “પુજ્કીય 30 નિળે ય વાિળો મરહે” અર્થાત્ ભરતે ચક્રવર્તીઓ અને તીર્થંકરો સંબંધી પૃચ્છા કરી. આ
* સવમૈં ।