________________
૮૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ - ભાષાંતર (ભાગ-૨) क्रियायां, भक्तिगतो भगवति श्रुते वा, अधीतवान् स गुरुसकाश इत्युपन्यस्तगाथार्थः ॥३२-३७॥
अह अण्णया कयाई गिम्हे उण्हेण परिगयसरीरो ।
अण्हाणएण चइओ इमं कुलिंगं विचिंतेइ ॥३५०॥ गमनिका-'अथ' इत्यानन्तर्ये 'कदाचिद्' एकस्मिन्काले ग्रीष्मे उष्णेन परिगतशरीरः 5 'अस्नानेनेति' अस्नानपरीषहेण त्याजितः संयमात् ‘एतत्कुलिङ्गं' वक्ष्यमाणं विचिन्तयतीति गाथार्थः રૂ |
मेरुगिरीसमभारे न हुमि समत्थो मुहुत्तमवि वोढुं ।
सामण्णए गुणे गुणरहिओ संसारमणुकंखी ॥३५१॥ गमनिका-मेरुगिरिणा समो भारो येषां ते तथाविधास्तान् नैव समर्थो मुहूर्त्तमपि वोढुं, 10 વાન?, શ્રમનાતે શ્રીમUT:, તે તે ? TUTI: વિશિષ્ટક્ષાન્યસ્તાન, સુતો ?, તો
धृत्यादिगुणरहितोऽहं संसारानुकाङ्क्षीति गाथार्थः ॥ ततश्च किं मम युज्यते ?, गृहस्थत्वं तावदनुचितं, श्रमणगुणानुपालनमप्यशक्यं ॥३५१॥ ક્રિયામાં પ્રયત્નશીલ, પ્રભુ વિષે અથવા શ્રત વિષે ભક્તિવાળા તે સામાયિકથી લઈ અગિયાર
અંગો સુધી ગુરુ પાસે ભણ્યા. ૩૬-૩૭ી 15 ગાથાર્થ : હવે ક્યારેક ગ્રીષ્મઋતુમાં ગરમીથી ઘેરાયેલા શરીરવાળો, અસ્નાનપરિષહના
કારણે (સંયમથી) ત્યજાયેલો (અર્થાત્ અસ્નાન પરિષહ જીતી ન શકવાથી સંયમના પરિણામથી પતિત થયેલો) મરીચિ આ પ્રમાણેના કુલિંગને વિચારે છે.
ટીકાર્થ : ગાથાર્થ મુજબ છે. ‘નથ’ શબ્દ “આનન્તર્ય' અર્થમાં છે અર્થાત્ “હવે પછી’ એવા અર્થમાં છે.ll૩૫oll
ગાથાર્થઃ ગુણરહિત, સંસારને ઈચ્છનારો હું મેગિરિને સમાન ભારવાળા ગ્રામય ગુણોને મુહૂર્ત માત્ર પણ વહન કરવા સમર્થ નથી.
ટીકાર્થ : મેરુપર્વત સમાન ભાર છે જેઓનો તે તેવા પ્રકારના એટલે કે મેરગિરિસમભાર કહેવાય. આવા તેઓને હું મુહૂર્ત જેટલા કાળ સુધી પણ વહન કરવા સમર્થ નથી. તેઓને એટલે
કોને ? તે કહે છે – શ્રમણોના આ તે શ્રામણા (શ્રામણ્ય) અર્થાત્ શ્રમણોસંબંધી જે હોય તે 25 શ્રામણા કહેવાય. તે શ્રામણો તરીકે કોણ છે ? તે કહે છે – વિશિષ્ટક્ષમા વિગેરે ગુણો, એ
શ્રામણા તરીકે છે. આવા શ્રામણ (શ્રામણ્ય) ગુણોને (વહન કરવા હું સમર્થ નથી.) શા માટે? તે કહે છે – કારણ કે હું ધૃતિ વિગેરે ગુણોથી રહિત હોવાથી સંસારની ઇચ્છાવાળો છું. (ભાવાર્થ : ધૃતિ વગેરે ગુણોથી રહિત એવો હું (મરીચિ) સંસારની ઇચ્છાવાળો હોવાથી આ
ક્ષત્તિ વગેરે ગુણોને મુહૂર્તમાત્ર પણ વહન કરવા સમર્થ નથી.) તેથી મારે શું કરવું ઘટે ? 30 ગૃહસ્થપણું અનુચિત છે અને શ્રમણગુણોનું અનુપાલન અશક્ય છે.//૩૫૧/l