SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ એક આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) सूक्ष्मत्वाद्बहुत्वाच्च अनन्तगुणवृद्ध्या वर्धमानानि षट्सु दिक्षु लोकान्तमाप्नुवन्ति, अन्यानि च तत्पराघातवासितानि वासनाविशेषात् समस्तं लोकमापूरयन्ति, इह च चतुःसमयग्रहणात् त्रिपञ्चसमयग्रहणमपि प्रत्येतव्यं, तुलादिमध्यग्रहणवत्, तत्र कथं पुनस्त्रिभिः समयैः लोको भाषया निरन्तरमेव भवति स्पृष्ट इति ?, उच्यते, लोकमध्यस्थवक्तृपुरुषनिसृष्टानि, यतस्तानि 5 प्रथमसमय एव षट्सु दिक्षु लोकान्तमनुधावन्ति, जीवसूक्ष्मपुद्गलयोः 'अनुश्रेणि गति: ' (तत्त्वार्थ० अ० २ सूत्र २७) इति वचनात्, द्वितीयसमये तु त एव हि षट् दण्डाश्चतुर्दिशमैकैकशो विवर्धमानाः षट् मन्थानो भवन्ति, तृतीयसमये तु पृथक् पृथक् तदन्तरालपूरणात् पूर्णो भवति लोक इति, एवं त्रिभिः समयैर्भाषया लोकः स्पृष्टो भवति, यदा तु लोकान्तस्थितो वा भाषको वक्ति, चतसृणां दिशामन्यतमस्यों दिशि नाड्या बहिरवस्थितस्तदा चतुर्भिः 10 समयैरापूर्यत इति, कथम् ?, एकसमयेन अन्तर्नाडीमनुप्रविशति, त्रयोऽन्ये पूर्ववद्र्ष्टव्याः, यदा त् विदिग्व्यवस्थितो वक्ति, तदा पुद्गलानामनुश्रेणिगमनात् समयद्वयेनान्तोंडीमनुप्रविशति, આ ભેદાયેલા દ્રવ્યો સૂક્ષ્મ અને ઘણા હોવાથી અનંતગુણ–વૃદ્ધિવડે (એટલે કે પોતાનાવડે અન્યને વાસિત કરવા દ્વારા) વધતા જતા છએ દિશામાં લોકાન્ત સુધી જાય છે અને તે દ્રવ્યોના પરાઘાત = સંપર્કથી વાસિત અન્ય દ્રવ્યો વાસના વિશેષને કારણે એ દિશાના અપાન્તરાલને પૂરવા 15 દ્વારા લોકને પૂરી નાંખે છે. આવા દ્રવ્યો ચાર સમયમાં સંપૂર્ણ લોકને વ્યાપી જાય છે. અહીં ગ્રહણ કરેલા ચાર સમયથી ત્રણ અને પાંચ સમય પણ ગ્રહણ કરેલા જાણવા. જેમ તુલાને (ત્રાજવાને) મધ્યમાંથી ગ્રહણ કરતા આજુબાજુના બંને ત્રાજયાં પણ આવી જાય તેમ અહીં પણ જાણવું. શંકા : ત્રણ સમયે ભાષાવડે સંપૂર્ણ લોક કેવી રીતે વ્યાપ્ત બને ? ' સમાધાન: લોકના મધ્યભાગમાં રહેલ વક્તા દ્વારા નીકળેલા દ્રવ્યો પ્રથમ સમયે છએ દિશામાં 20 લોકાન્ત સુધી જાય છે, કારણ કે જીવ અને સૂક્ષ્મપુદ્ગલો અનુશ્રેણિમાં અર્થાત્ સીધી શ્રેણિમાં ગતિ કરે છે. બીજા સમયે તે જ છ દંડો ચારે દિશામાં દરેકે દરેક વધતા જતા છ મંથાન કરે છે. ત્રીજા સમયે જુદા જુદા મંથનોના અપાન્તરાલોને (મધ્યભાગને) પૂરવા દ્વારા તે દ્રવ્યો સંપૂર્ણ લોકને સ્પર્શે છે. આ રીતે ત્રણ સમયમાં ભાષા સંપૂર્ણ લોકને સ્પર્શે છે. (શંકા : ચાર સમયે લોક કેવી રીતે પૂરાય ?) 25 સમાધાન : જયારે કોઈ વ્યક્તિ લોકના અંતમાં ઊભેલો હોય અથવા ચારમાંથી કોઈ એક દિશામાં ત્રિસ) નાડીની બહાર રહેલો છતો જ્યારે બોલે ત્યારે પ્રથમ સમયે દ્રવ્યો અંતર્નાડીમાં પ્રવેશ કરે છે. અને બાકીના સમયો ઉપર કહ્યા પ્રમાણે જાણવા. એ જ રીતે જ્યારે વક્તા વિદિશામાં ઊભો રહેલો છતો બોલે ત્યારે પુદ્ગલોનું અનુશ્રેણિમાં ગમન થતું હોવાથી પ્રથમ સમયે વિદિશામાંથી દિશામાં આવી બીજા સમયે નાડીમાં પ્રવેશ કરે. શેષ ત્રણ સમય પૂર્વપ્રમાણે જાણવા. આ રીતે ત્રણ, 30 ७. ज्ञायतेऽनेन त्रसाणां गतिर्व्यवस्थितिश्च नाड्या बहिः, जन्माद्यभावश्च नरलोकरीत्या नराणामिव न तत्रेति चानुमीयते । ८. तथास्वाभाव्यादेव अनुकूलसामग्र्यभावाद्वा बहिर्नाड्या न श्रेण्यारम्भ इति । ९. વ્યાવરિજી વિવિત્ર, અન્યથા વ્યવસ્થાનામવાન્ + વા?-૨-૩-૪ |
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy