SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ અપાયાદિનું સ્વરૂપ (નિ. ૩) કે ૩૧ शङ्खशब्दधर्मा अत्र घटन्ते न खरकर्कशनिष्ठुरतादयः शार्ङ्गशब्दधर्मा इति मतिविशेष ईहेति । विशिष्टोऽवसायो व्यवसायः, निर्णयो निश्चयोऽवगम इत्यनर्थान्तरं, तं व्यवसायं च, अर्थानामिति वर्त्तते, अवायं ब्रुवत इति संसर्गः, एतदुक्तं भवति शाल एवायं शार्ग एव वा इत्यवधारणात्मकः प्रत्ययोऽवाय इति, चशब्द एवकारार्थः, स चावधारणे, व्यवसायमेवावायं ब्रुवेत इति भावार्थः। धृतिर्धरणं, अर्थानामिति वर्त्तते, परिच्छिन्नस्य वस्तुनोऽविच्युतिस्मृतिवासनारूपं तद्धरणं पुनर्धारणां 5 ब्रुवेत, पुनःशब्दोऽप्येवकारार्थः, स चावधारणे, धरणमेव धारणां ब्रुवत इति, अनेन शास्त्रपारतन्त्र्यमाह, इत्थं तीर्थंकरगणधरा ब्रुवत इति । एवं शब्दमधिकृत्य श्रोत्रेन्द्रियनि बन्धना अवग्रहादयः प्रतिपादिताः, शेषेन्द्रियनिबन्धना अपि रूपादिगोचराः स्थाणुपुरुष-कुष्ठोत्पलसंभृतकरिल्लमांससर्पोत्पलनालादौ इत्थमेव द्रष्टव्याः, एवं मनसोऽपि स्वप्ने शब्दादिविषया નિધુરતા વગેરે શાર્ગ (શિંગડામાંથી બનાવેલું વાદ્ય) શબ્દના ધર્મો ઘટતા નથી” આવા પ્રકારની 10 બુદ્ધિ તે ઇહા કહેવાય છે. કહેવાનો આશય એ છે કે અમુક શબ્દો સાંભળી “આ શબ્દોમાં મધુર આદિ ધર્મો રહેલા છે, માટે શંખના શબ્દો હોવા જોઈએ, પણ ખરકર્કશાદિ ધર્મો ન હોવાથી શાર્ગના શબ્દો લાગતા નથી” આવા પ્રકારની સબૂત પદાર્થને ગ્રહણાભિમુખ અને અસભૂત એવા શાર્ગ શબ્દના ત્યાગને અભિમુખ એવી બુદ્ધિ એ ઇહા કહેવાય છે.) અપાયની વ્યાખ્યા કરે છે કે વિશિષ્ટ એવો જે અવસાય (=બોધ) તે વ્યવસાય, અહીં વ્યવસાય, નિર્ણય, નિશ્ચય 15 કે અવગમ આ બધા સમાનાર્થી શબ્દો છે. અર્થોના આ વ્યવસાયને (તીર્થકરો) અપાય કહે છે. કહેવાનો આશય એ છે કે “આ શબ્દો શંખના જ છે અથવા શાર્ગના જ છે,” આવા પ્રકારનો જ” કાર પૂર્વકનો નિશ્ચયાત્મક બોધ એ અપાય કહેવાય છે. ધારણાની વ્યાખ્યા કરતા કહે છે કે નિશ્ચિત વસ્તુનું અવિશ્રુતિસ્મૃતિવાસનારૂપ ધારણ એ ધારણા કહેવાય છે. મૂલગાથામાં “પુનઃ” શબ્દ જે છે તેનો એવકાર જેવો અર્થ જાણવો અને તે 20 એવકાર અવધારણામાં અર્થાત્ “જ”કાર અર્થમાં જાણવો. તેથી ઉપરોક્ત ધારણને જ ધારણા (તીર્થકરો) કહે છે. અહીં “તીર્થકરો-ગણધરો કહે છે” આવું કહેવા દ્વારા આ શાસ્ત્રનું પાતંત્ર્ય જણાવ્યું છે. (અર્થાત્ “આ શાસ્ત્રરચના સ્વમતિથી નહીં પણ તીર્થકરો-ગણધરોના ઉપદેશાનુસાર કરેલી છે” એવું જણાવ્યું છે.) આ પ્રમાણે શબ્દને આધારે શ્રોત્રેન્દ્રિયથી થતાં અવગ્રહાદિ કહ્યા. આ જ પ્રમાણે શેષ ચક્ષુ 25 વગેરે ઇન્દ્રિયથી થતાં રૂપાદિવિષયક અવગ્રહાદિ “સ્થાણુ કે પુરૂષ”ના દૃષ્ટાંતમાં જાણવા. (અર્થાત્ આ સ્થાણુ (ઝાડનું ટૂંઠું) છે કે પુરુષ છે, અહીં હાથ, પગાદિ અવયવો દેખાય છે પણ શાખાદિ અવયવો દેખાતો નથી, એટલે આ પુરુષ હોવો જોઈએ પણ સ્થાણુ નહીં, આવા પ્રકારનો મતિવિશેષ “ઇહા, આ રીતે અપાયાદિ જાણવા.) ધ્રાણેન્દ્રિયને આશ્રયી ગંધવિષયક અવગ્રહાદિ કુષ્ઠ (ગંધદ્રવ્યવિશેષ) કે ઉત્પલના દૃષ્ટાંતમાં 30 "ાણવા, રસનેન્દ્રિયનું દૃષ્ટાંત સંભૂતકરિલ્લ (ભરેલાં કારેલાં) કે માંસ, સ્પર્શેન્દ્રિયમાં સર્પ કે ५०. चक्षुरादीनां क्रमशो दृष्टान्तदर्शनात् कोष्ठपुटाख्यो गन्धद्रव्यविशेषः । । बन्धनावग्र०
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy