________________
૩૪૨ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) थेराणं अंतिए पव्वइओ सिद्धो । अमुमेवार्थं उपसंहरन् गाथाद्वयमाह
विज्जसुअस्स य गेहे किमिकुट्ठोव(अंजइं दर्छ। बिंति य ते विज्जसुयं करेहि एअस्स तेगिच्छं ॥१७३।। तिल्लं तेगिच्छसुओ कंबलगं चंदणं च वाणियओ।
दाउँ अभिणिक्खंतो तेणेव भवेण अंतगडो ॥१७४।। गमनिका-वैद्यसुतस्य च गेहे कृमिकुष्ठोपद्रुतं मुनिं दृष्ट्वा वदन्ति च ते वैद्यसुतं-कुरु अस्य चिकित्सा, तैलं चिकित्सकसुतः कम्बलक चन्दनं च वणिग् दत्त्वा अभिनिष्क्रान्तः, तेनैव भवेन
अन्तकृत्, भावार्थः स्पष्ट एव, क्वचित् क्रियाध्याहारः स्वबुद्ध्या कार्य इति गाथाद्वयार्थः ॥१७३10 ૬૭૪
कथानकशेषमुच्यते-इमेवि घेत्तूण ताणि ओसहाणि गता तस्स साहुणो पासं जत्थ सो उज्जाणे पडिमं ठिओ, ते तं पडिमं ठिअं वंदिऊण अणुण्णवेंति-अणुजाणह भगवं ! अम्हे तुम्हें धम्मविग्धं काउं उवटुिआ, ताहे तेण तेल्लेण सो साहू अब्भंगिओ, तं च तिल्लं रोमकूवेहि सव्व
અવતરણિકા : ઉપરોક્ત અર્થનો જ ઉપસંહાર કરતા બે ગાથા બતાવે છે છે 15 ગાથાર્થ : વૈદ્યપુત્રના ઘરે કોઈ રોગથી ઉપદ્રવિત સાધુને જોઈ ચાર મિત્રો વૈદ્યપુત્રને કહે છે, “તું આ સાધુની ચિકિત્સા કર.”
ગાથાર્થ : વૈદ્યપુત્રએ તેલ આપ્યું, વાણિયાએ કંબલ અને ગોશીષચંદન આપીને પ્રવજ્યા ગ્રહણ કરી અને તે જ ભવે અન્તને કરનારો (સિદ્ધ) થયો.
ટીકાર્થ : ગાથાર્થ મુજબ છે. માત્ર ગાથામાં ક્રિયાપદ નથી. તેથી જયાં જયાં ક્રિયાપદનાં 20 જરૂર પડે ત્યાં પોતાની બુદ્ધિથી ક્રિયાપદ બહારથી લાવવું. (ક્રિયાપદો તે સ્થાને જોડી આપ્યા છે. } // ૧૭૩-૧૭૪ll
કથાનકશેષને કહે છે : તે બધા ઔષધોને ગ્રહણ કરી તે સાધુ પાસે ત્યાં ગયા જયાં તે સાધુ ઉદ્યાનમાં પ્રતિમાને (અભિગ્રહવિશેષને) ધારણ કરી ઊભા હતા. પ્રતિમામાં રહેલા તે
સાધુને નમસ્કાર કરી અનુજ્ઞા માંગી “હે પ્રભુ ! આપ અમને અનુજ્ઞા આપો, અમે આપને 25 ધર્મવિગ્ન કરવા ઉપસ્થિત થયા છે. (અર્થાત્ અમે જયાં સુધી આપની ચિકિત્સા કરીશું ત્યાં સુધી
આપને – આપના ધ્યાનમાં ભંગ થશે તેથી ક્ષમા કરશો.) આ રીતે અનુજ્ઞા માંગ્યા પછી વૈદ્યપુત્ર તે તેલથી સાધુને માલિશ કરી. તે બધું તેલ રુંવાટીવડે શરીરમાં અંદર ઉતાર્યું.
જેવું તે તેલ અંદર ઉતર્યું કે બધા કૃમિઓ સંક્ષોભ પામ્યા. કૃમિઓના હલનચલનથી સાધુને
५५. इमेऽपि गृहीत्वा तान्यौषधानि गतास्तस्य साधोः पाश्र्वं यत्र स उद्याने प्रतिमया स्थितः, ते तं 30 प्रतिमया स्थितं वन्दित्वाऽनुज्ञापयन्ति-अनुजानीहि भगवन् ! वयं तव धर्मविघ्नं कर्तुमुपस्थिताः, तदा तेन
તૈલૅન સ સાથુરખ્યત:, તથ્વ તૈનં રોમજૂર્વ: (૦૨૬) સર્વ + યર્તિા + વન્દ્રને ચા * રોમ . .