SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ઋષભદેવના પૂર્વભવોનું સંક્ષિપ્ત વર્ણન (નિ. ૧૭૧-૧૭૨) ૩૩૭ प्रायः अवस्थानमासीद्, मरुदेवीति तस्य भार्या, राजा च प्राग्भवे वैरनाभः सन् प्रव्रज्यां गृहीत्वा . तीर्थकरनामगोत्रं कर्म बद्ध्वा मृत्वा सर्वार्थसिद्धिमवाप्य ततस्तस्याः मरुदेव्याः तस्यां विनीतभूमौ सर्वार्थसिद्धाद्विमानादवतीर्य ऋषभनाथः संजातः, तस्योत्तराषाढानक्षत्रमासीत् इति गाथार्थः ॥ १७० ॥ इदानीं यः प्राग्भवे वैरनाभः यथा च तेन सम्यक्त्वमवाप्तं यावतो वा भवान् अवाप्तसम्यक्त्वः संसारं पर्यटितः यथा च तेन तीर्थकरनामगोत्रं कर्म बद्धमित्यमुमर्थमभिधित्सुराह— 5 सत्थवाह घोसण जइगमण अडविवासठाणं च । बहुवोलीणे वासे चिंता घयदाणमासि तया ॥ १७१॥ उत्तरकुरु सोहम्मे महाविदेहे महब्बलो राया । ईसाणे ललियंगो महाविदेहे वइरजंघो ॥१॥ ( . उत्तरकुरु सोहम्मे विदेहि तेगिच्छियस्स तत्थ सुओ (પ્રક્ષિપ્તા) रायसुय सेट्ठिमच्चासत्थाहसुया वयंसा से || १७२॥ अन्या अपि उक्तसंबन्धा एव द्रष्टव्याः तावत् यावत् 'पढमेण पच्छिमेण' गाहा, किंतु यथाऽवसरमसंमोहनिमित्तमुपन्यासं करिष्यामः । प्रथमगाथागमनिका — धनः सार्थवाहो घोषणं હતી. પૂર્વભવમાં વૈરનાભ(વજનાભ)નામના રાજાએ દીક્ષા ગ્રહણ કરી તીર્થંકરનામગોત્રકર્મ બાંધ્યું. 15 ત્યાંથી મરીને સર્વાર્થસિદ્ધિને પામ્યાં. ત્યાંથી આવી વિનીતાનગરીમાં મરુદેવીમાતાની (કુક્ષિમાં) ઋષભનાથ તરીકે ઉત્પન્ન થયા. તે સમયે ઉત્તરાષાઢાનક્ષત્ર હતું ૧૭૦|| અવતરણિકા : હવે, પૂર્વભવમાં જે વૈરનાભ હતા. તેમનાવડે જે રીતે સમ્યક્ત્વ પ્રાપ્ત કરાયું. અથવા પ્રાપ્તસમ્યક્ત્વ એવા તે જેટલા ભવો સંસારમાં ફર્યા, અને જે રીતે તેમનાવડે તીર્થંકરનામકર્મ બંધાયું. તે સઘળી માહિતી કહે છે ગાથાર્થ : ધનસાર્થવાહ – ઘોષણા – યતિગમન – અટવીમાં વર્ષાસ્થાન – વર્ષાકાળ ઘણો - - પસાર થયે છતે ચિંતા ત્યારે ઘીનું દાન કર્યું. (પ્રક્ષિપ્તગાથા) ઉત્તરકુરુ - સૌધર્મ – મહાવિદેહમાં મહાબલરાજા મહાવિદેહમાં વૈરજંઘ. - - ઈશાનદેવલોકમાં 10 લલિતાંગ ગાથાર્થ : ઉત્તરકુરુ—સૌધર્મમહાવિદેહમાં વૈદ્યરાજના પુત્ર – તેમના રાજપુત્ર, શ્રેષ્ઠિપુત્ર, 25 અમાત્યપુત્ર અને સાર્થવાહનો પુત્ર એ ચાર મિત્રો હતા. ટીકાર્થ : અહીંથી લઈ ગાથા નં. ૧૮૨ ‘પમેળ પમેિળ' સુધીની બધી ગાથાઓનો સંબંધ કહેવાઈ ગયેલો જાણવો. છતાં જ્યારે જેનો અવસર આવશે ત્યારે અસંમોહ નિમિત્તે તે તે સંબંધનો ઉપન્યાસ કરીશું. પ્રથમ, દ્વિતીય, તૃતીય ગાથાઓનો ટીકાર્થ ગાથાર્થ મુજબ છે. આ 20 + धणमिहुणसुरमहब्बलललियंगयवइरजंघमिहुणे य । सोहम्मविज्जअच्चुअ चक्की सव्वट्ट उसभे अ 30 ॥१॥ (गाथेयं अव्याख्याता निर्युक्तौ) ★ इयं अन्यकर्त्तृकी सोपयोगा चेति वृत्तिकारा:.
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy