________________
૩૨૭
दुसरोना नाभो (नि. १५५ - १५६ ) हमे दुट्टु कयं, ताहे सो जाणति - अहं सव्वस्सहरणो कतो, तं वरं किर हतो मे सीसं छिण्णं, ण य एरिसं विडंबणं पावितोत्ति, एवं बहुकालं हक्कारदंडो अणुर्वैत्तिओ । तस्स य चंदजसा भारिया, तीए समं भोगे भुंजंतस्स अवरं मिथुणं जायं, तस्सवि कालंतरेण अवरं, एवं ते एगवसंमि सत्त कुलगरा उप्पण्णा । पूर्वभवा: खल्वमीषां प्रथमानुयोगतोऽवसेयाः, जन्म पुनरिहैव सर्वेषां द्रष्टव्यम् ।
व्याख्यातं पूर्वभवजन्मद्वारद्वयमिति, इदानीं कुलकरनामप्रतिपादनायाह
पढमित्थ विमलवाहण चक्खुम जसमं चउत्थमभिचंदे | तत्तो अ पसेणइए मरुदेवे चेव नाभी य ॥ १५५ ॥
गमनिका - प्रथमोऽत्र विमलवाहनश्चक्षुष्मान् यशस्वी चतुर्थोऽभिचन्द्रः ततश्च प्रसेनजित् 10
मरुदेवश्चैव नाभिश्चेति, भावार्थ: सुगम एवेति गाथार्थः ॥ १५५ ॥ गतं नामद्वारम् अधुना प्रमाणद्वारावयवार्थाभिधित्सयाऽऽह
व धणुसया य पढमो अट्ठ य सत्तद्धसत्तमाइं च । छच्चेव अद्धछट्ठा पंचसया पण्णवीसं तु ॥ १५६॥
5
સાંભળતા તે અપરાધીને લાગતું કે “આ તો મારું સર્વસ્વ લુટાયું, તેના કરતાં મને મારી નાંખ્યો હોત કે મારું મસ્તક છેલ્લું હોત તો આવી વિડંબના પામ્યો ન હોત” આ પ્રમાણે ઘણા કાળ સુધી હકારદડ પ્રવર્તો.
15
તે વિમલવાહનને ચંદ્રયશા નામની પત્ની હતી. તેણીની સાથે ભોગાને ભોગવતા વિમલાહનને એક યુગલ જન્મ્યું. તેને પણ કાળાન્તરે અન્ય યુગલ જન્મ્યું. આ પ્રમાણે તેના એકવંશમાં સાત કુલકરો ઉત્પન્ન થયાં. આ બધાના પૂર્વભવો પ્રથમાનુયોગમાંથી (પ્રથમાનુયોગ
દૃષ્ટિવાદનો એક વિભાગ, એમ નંદીસૂત્ર ટિપ્પણમાં મલધારીચંદ્રસૂરિજીએ કહ્યું છે.) જાણી 20 લેવા. આ સાતે કુલકરોનો જન્મ અહીં જ દક્ષિણાર્ધભરતમાં જાણવો. ૧૫૪
અવતરણિકા : પૂર્વભવ અને જન્મ એમ બે દ્વારોનું વ્યાખ્યાન કર્યું. હવે કુલકોના નામ બતાવે છે
गाथार्थ : सहीं प्रथम विभतवाहन, यक्षुष्मान्, यशस्वी, योथा अमियंद्र, पछी प्रसेनभित् મરુદેવ અને નાભિ (આ પ્રમાણે સાત કુલકરો થયા.)
टीडार्थ : गाथाना अर्थ ४ ४ छे ॥ १५५ ॥ हवे प्रभासाद्वार जतावे छे
25
ગાથાર્થ : નવસો ધનુષ્યની કાયાવાળો પ્રથમ, બીજાને આઠસો ધનુષપ્રમાણ કાયા, ત્રીજાને સાતસો, ચોથાને સાડાસાતસો, છસો પાંચમાને, સાડાપાંચસો છઠ્ઠાને, સાતમાને પાંચસો પચ્ચીસ ५०. हा त्वया दुष्ठ कृतं, तदा स जानीते - अहं सर्वस्वहरणीकृतः (स्याम्), तदा वरं किल हतः शिरो मे छिन्नं, न चेदृशं विटम्बनां प्रापित इति, एवं बहुकालं हाकारदण्डोऽनुवर्त्तितः । तस्य 30 च चन्द्रयशा भार्या, तया समं भोगान्भुञ्जतोऽपरं मिथुनकं ( युग्मं ) जातं, तस्यापि कालान्तरेनापरं, एवं ते एकवंशे सप्त कुलकरा उत्पन्नाः । * पडितोत्ति । ★ पण्णवीसा य ।