SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) एसो उ निगमस्सा णिक्खेवो छव्विहो होइ ॥ १४५ ।। गमनिका-नामस्थापने पूर्ववत्, द्रव्य निर्गमः - आगमनोआगमज्ञशरीरेतरव्यतिरिक्तः, स च त्रिधा—सचित्ताचित्तमिश्रभेदभिन्नः, तत्र सचित्तात्सचित्तस्य यथा पृथिव्या अङ्करस्य, सचित्तान्मिश्रस्य यथा - भूमेः पतङ्गस्य, सचित्तादचित्तस्य यथा - भूमेर्बाष्पस्य तथा मिश्रात्सचित्तस्य यथा5. વેહાદ્ધમિસ્ત્ર, મિશ્રમિશ્રસ્ય યથા—શ્રીવેહાદૂર્મસ્ય, મિશ્રાવિત્તસ્ય યથા—àહાર્ વિષ્ઠાયા:, अचित्तात्सचित्तस्य यथा - काष्ठात्कृमिकस्य, अचित्तान्मिश्रस्य यथा - काष्ठाद् घुणस्य, अचित्तादचित्तस्य यथा— काष्ठाद् घूणचूर्णस्य । अथवा द्रव्यात् द्रव्यस्य द्रव्यात् द्रव्याणां द्रव्येभ्यो द्रव्यस्य द्रव्येभ्यो द्रव्याणामिति, तत्र द्रव्याद् द्रव्यस्य यथा - रूपकात् रूपकस्य निर्गमः. एकस्मादेव कलान्तरप्रयुक्तादिति भावार्थ:, एकस्मादेव कलान्तरतः प्रभूतनिर्गमो द्वितीयभङ्गभावना, 10 प्रभूतेभ्यः स्वल्पकालेनैकस्य निर्गमो भवति तृतीयभङ्गभावना, प्रभूतेभ्यः प्रभूताना कैलान्तरतश्चतुर्थभङ्गभावनेति, 'क्षेत्रे' इति क्षेत्रविषयो निर्गमः प्रतिपाद्यते, एवं सर्वत्र अक्षरगमनिका ૩૧૮ ટીકાર્થ : નામ—સ્થાપના પૂર્વની જેમ જાણી લેવા. દ્રવ્યનિર્ગમ તરીકે આગમથી—નોઆગમથી બે પ્રકારે, તેમાં નો—આગમથી જ્ઞશરીર–ભવ્યશરીર અને તદ્ધતિરિક્ત એમ ત્રણ પ્રકારે છે. તેમાં પણ વ્યતિરિક્ત દ્રવ્યનિર્ગમ સચિત્ત—અચિત્ત અને મિશ્રના ભેદથી ત્રણે પ્રકારે છે. સચિત્તમાંથી 15 સચિત્તનો નિર્ગમ જેમ કે, પૃથ્વીમાંથી અંકુરાનો, સચિત્તમાંથી મિશ્રનો નિર્ગમ – જેમ કે, ભૂમિમાંથી પતંગિયાનો નિર્ગમ (અહીં પાંખો વગેરે અચિત્ત હોવાથી મિશ્ર, સચિત્તમાંથી અચિત્તનો નિર્ગમ જેમકે, ભૂમિમાંથી બાષ્પનો નિર્ગમ. તથા મિશ્રમાંથી સચિત્તનો જેમ કે, દેહમાંથી કૃમિઓનો, મિશ્રમાંથી મિશ્રનો જેમ કે, સ્ત્રીના દેહમાંથી ગર્ભનો નિર્ગમ, મિશ્રમાંથી અચિત્તનો – જેમ કે દેહમાંથી વિષ્ઠાનો નિર્ગમ, તથા 2) અચિત્તમાંથી ચિત્તનો—જેમ કે લાકડાંમાંથી કૃમિનો, અચિત્તમાંથી મિશ્રનો– જેમ કે – લાકડાંમાંથી ધુણ(તેના પણ કેટલાક અંગ અચિત્ત સંભવે છે)નો, અચિત્તમાંથી અચિત્તનો—જેમ કે—લાકડાંમાંથી ધુણના ચૂર્ણનો નિર્ગમ. અથવા દ્રવ્યમાંથી દ્રવ્યનો (નિર્ગમ). દ્રવ્યમાંથી દ્રવ્યોનો, દ્રવ્યોમાંથી દ્રવ્યનો, દ્રવ્યોમાંથી દ્રવ્યોનો નિર્ગમ. તેમાં દ્રવ્યમાંથી દ્રવ્યનો નિર્ગમ – જેમ કે, રૂપિયામાંથી રૂપિયાનો નિર્ગમ અર્થાત્ 25 ૧ રૂપિયાનું વ્યાજ ચડતાં—ચડતાં ૧ રૂપિયો થાય ત્યારે કલાન્તર(વ્યાજ) વડે ૧ રૂપિયામાંથી ૧ રૂપિયાનો નિર્ગમ થયો, એ જ રીતે ૧ રૂપિયામાંથી વ્યાજ દ્વારા ઘણા રૂપિયાનો નિર્ગમ. આ બીજો ભાંગો જાણવો. ઘણા રૂપિયા વ્યાજે મુકતાં અલ્પકાળમાં એક રૂપિયાનું વ્યાજ મળે ત્યારે ઘણામાંથી એકનો નિર્ગમરૂપ ત્રીજો ભાંગો, ઘણા રૂપિયામાંથી લાંબા કાળે ઘણા રૂપિયા વ્યાજે મળે તે ચોથો ભાંગો 30 જાણવો. તથા ક્ષેત્રવિષયક નિર્ગમ કહેવા યોગ્ય છે એ પ્રમાણે મૂળગાથામાં ‘ક્ષેત્ર' શબ્દની સપ્તમી વિભક્તિનો અર્થ જાણવો. આ પ્રમાણે દરેક શબ્દમાં રહેલ સપ્તમીનો વિષય અર્થ સમજવો. + દ્રવ્યય દ્રવ્યાદા । ૢ ofTM: સચિત્તા॰ । * નિર્મમો વત્તવ્ય: તૃતી। + વ્હાલાન્તરતજ્જ૦ |
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy