________________
૩૦૮ આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાતર (ભાગ-૧) 'आत्मागम' इत्याद्युक्तं, ततश्च तीर्थकरगणधरेभ्य एव निर्गतमिति गम्यते इति, उच्यते, सत्यं किंतु इह तीर्थकरगणधराणामेव निर्गमोऽभिधीयते, कोऽसौ तीर्थकरो गणधराश्चेति, वक्ष्यते-वर्धमानो गौतमादयश्चेति, यथा च तेभ्यो निर्गतं तथा क्षेत्रकालपुस्पकारणप्रत्ययविशिष्टमित्यतोऽदोष इति ।
आह-यद्येवं लक्षणं न वक्तव्यं. उपक्रम एव नामद्वारे क्षायोपशामिकभावेऽवतारितत्वात, प्रमाणद्वारे 5 च जीवगुणप्रमाणे आगमे इति, उच्यते, तत्र निर्देशमात्रत्वात्, इह तु प्रपञ्चतोऽभिधानाददोषः,
अथवा तत्र श्रुतसामायिकस्यैवोक्तं, इह तु चतुर्णामपि लक्षणाभिधानाद-दोषः । ___आह-नयाः प्रमाणद्वार एवोक्ताः किमिहोच्यन्ते ?, स्वस्थाने च मूलद्वारे वक्ष्यमाणा एवेति.
શંકા : જો એવું હોય તો નિર્ગદ્વાર કહેવાની જરૂર નથી કારણ કે તે આગમહારમાં જ (ઉપક્રમારના એક પેટાભદમાં) કહેવાયેલો છે. અર્થાત પૂર્વે આત્માગમ ઈત્યાદિ જે કહ્યું હતું. 10 તેનાથી જ જણાય છે કે તીર્થંકર-ગણધરોમાંથી આ અધ્યયન પ્રગટ થયું છે. (એટલે નિર્ગમાર કહેવાની જરૂર નથી.)
સમાધાન : તમારી વાત સત્ય છે, અહીં માત્ર તીર્થકર-ગણધરોનો જ નિર્ગમ ઉત્પત્તિ કહેવાનો છે. જેમ કે, તીર્થકર કોણ છે અથવા ગણધરો કોણ છે ? વિષયમાં આગળ
કહેવાશે– “વર્ધમાનસ્વામી તીર્થકર છે અને ગૌતમાદિ ગણધરો છે.” અને આ તીર્થકરો5 ગણવારોમાંથી જે રીતે આ અધ્યયનની ઉત્પત્તિ થઈ તે રીતે ક્ષેત્ર-કાળ–પુરુષ–કારણ–પ્રત્યયથી
વિશિષ્ટ એવો નિર્ગમ આગળ કહેવાશે. તેથી અહીં (નિર્ગમાદિ દ્વારોનો ઉપન્યાસ) દોષરૂપ નથી. ટૂંકમાં પૂર્વે આગમદ્વારમાં તીર્થકરાદિમાંથી સામાયિક ઉત્પન્ન થયું એમ જણાવ્યું જયારે અહીં તે તીર્થકરાદિ કોણ છે? તથા તેમાંથી સામાયિક કેવી રીતે પ્રગટ થયું તે સર્વ જણાવવાનું
હોવાથી પુન: આ દ્વારનો ઉપન્યાસ થયો છે.). 20 શંકા : ભલે, નિર્ગમાદિ દ્વારમાં કોઈ દોષ નથી છતાં લક્ષણ .કહેવું જોઈએ નહીં કારણ કે
ઉપક્રમદ્વારમાં જે નામદ્વાર છે તેમાં ક્ષાયોપથમિકભાવમાં આ અધ્યયનનો સમાવેશ કરેલ છે. અને પ્રમાણદ્વારમાં જીવગુણપ્રમાણદ્વાર છે તેમાં પણ આગમમાં તેનો સમાવેશ કરેલ છે. (ભાવાર્થ એ છે કે આવા સમાવેશ દ્વારા જ આ અધ્યયન ક્ષાયોપથમિક અને જ્ઞાન રૂપ છે એવો ખ્યાલ આવી જ જાય છે તેથી લક્ષણ ફરી બતાડવાની જરૂર નથી.)
સમાધાન : તમારી વાત સત્ય છે, પરંતુ પૂર્વે ત્યાં માત્ર નિર્દેશ કરેલો હતો. અહીં વિસ્તારથી કહેવાનું હોવાથી દોષ નથી, અથવા ત્યાં શ્રુતસામાયિકનું જ લક્ષણ કહ્યું હતું. અહીં સમ્યક્ત-શ્રુત-દેશવિરતિ–સર્વવિરતિરૂપ) ચારે સામાયિકનું લક્ષણ બતાવવાનું હોવાથી કોઈ દોષ નથી.
શંકા : નો ઉપક્રમની અંદર પ્રમાણદ્વારમાં જ કહી ગયા છો અને સ્વસ્થાનરૂપ મૂલકારમાં 30 (ચાર અનુયોગદ્વારમાંના ચોથા ભેદરૂપ નયદ્વાર છે તે મૂલધારમાં) આગળ કહેવાના છો તો અહીં
શા માટે બતાડો છો ?
25
: વક્ષ્યતિ સ તથા ર યથા ઘા