________________
ચંદનકંથાનુ દષ્ટાન્ત (નિ. ૧૩૬) : ૨૮૯ .ण उप्पज्जंति, जो सदं सुणेति । तत्थऽण्णदा आगंतुओ वाणिअओ, सो अतीव दाहज्जरेण अभिभूतो भेरीपालयं भणइ-गेण्ह तुम सयसहस्सं, मम एत्तो पलमेत्तं देहि, तेण लोभेण दिण्ण, तत्थ अण्णा चंदणथिग्गलिआ दिण्णा, एवं अण्णेणवि अण्णेणवि मग्गितो दिण्णं च, सा चंदणकंथा जाता, अण्णदा असिवे वासुदेवेण ताडाविया, जाव तं चेव सभं णा पूरेति, तेण भणिअं-जोएह भेरि, दिट्ठा कंथीकता, सो भेरिवालो ववरोविओ, 5 अण्णा भेरी अट्ठमभत्तेणाराहइत्ता लद्धा, अण्णो भेरिवालो कओ, सो आयरक्खेण रक्खति, सो पूइतो-जो सीसो सुत्तत्थं चंदणकंथव्व परमता-दीहिं । मीसेति गलितमहवा सिक्खितमाणी ण सो जोग्गो ॥१॥ कंथीकतसुत्तत्थो गुरुवि जोग्गो ण થતાં નહીં. એકવાર તે દ્વારિકામાં બહારથી આગંતુક વેપારી આવ્યો. તે અત્યંત દાહવરથી પીડાયેલો હોવાથી (પીડાને દૂર કરવા) ભેરીપાલકને કહ્યું, “આ લાખ રૂપિયા લે અને ભેરીમાંથી 10 પલ (એક પ્રકારનું માપ) જેટલો ટુકડો આપ.” ભેરીપાલકે લોભને કારણે ટુકડો આપ્યો અને ટુકડાના સ્થાને ભેરીમાં ચંદનનું થીગડું માર્યું. એ રીતે બીજા લોકોએ પણ પૈસા આપી નાનાનાના ટુકડા માંગ્યા અને તેણે આપ્યા. જેથી તે ભેરી ચંદનકંથા બની ગઈ (અર્થાત્ આખી ભેરી થિગડો મારી-મારી બગાડી નાંખી.)
એકવાર અશિવ ઉત્પન્ન થતાં વાસુદેવે તે ભેરી વગડાવી. તેનો અવાજ ચારે બાજુ 15 સંભળાવવાને બદલે તે સભામાં પણ ન પુરાયો અર્થાત્ સભામાં પણ તે અવાજ સરખો ન સંભળાયો. વાસુદેવે કહ્યું, “ભેરીને બતાવો.” તેથી ભરી લાવવામાં આવી ત્યારે જોઈ તો આખી ભેરી કંથારૂપે બની ગઈ હતી. તેથી તે ભેરીપાલકને મારી નાખ્યો અને વાસુદેવે અમવડે દેવની આરાધના કરી અન્ય ભેરી પ્રાપ્ત કરી. બીજો ભેરીપાલક રાખવામાં આવ્યો. તે ભેરીપાલક ભેરીની આત્મરક્ષાવડે રક્ષા કરતો હતો. તેથી તેની પૂજા થઈ. એમ જે શિષ્ય સૂત્રાર્થને ચંદનકંથાની 20 જેમ પરમતાદિવડે મિશ્ર કરે છે અથવા ભૂલી ગયો હોવા છતાં મને બધું આવડે છે એવા અભિમાનવાળો હોય (અને તેથી કોઈને પૂછે નહીં અને ગરબડીયું ચલાવે) તે શિષ્ય અયોગ્ય જાણવો. ||૧|| કંથારૂપે કરાયેલા છેસૂત્રાર્થો જેનાવડે એવા ગુરુ પણ અનુયોગ કરવા માટે (માસિતધ્યક્ષ) યોગ્ય નથી. પરંતુ જેઓના સૂત્રાર્થ નાશ પામ્યા નથી એવા જ શિષ્ય–આચાર્ય (યોગ્યરૂપે) નિર્દેશ કરાયેલા છે. (અર્થાત્ સૂત્રાર્થ જેમના નાશ પામ્યા નથી એવા ગુરુ અને જે 25
१६. नोत्पद्यन्ते, यः शब्दं शृणोति । तत्रान्यदाऽऽगन्तुको वणिक्, सोऽतीव दाहज्वरेणाभिभूतो भेरीपालकं भणति-गृहाण त्वं शतसहस्रं, ममैतस्मात् पलमात्रं देहि, तेन लोभेन दत्तं, तत्रान्या चन्दनथिग्गलिका दत्ता, एवमन्येनापि अन्येनापि मार्गितो दत्तं च, सा ( भेरी) चन्दनकन्था जाता, अन्यदाऽशिवे वासुदेवेन ताडिता, यावत्तां सभामपि न पूरयति, तेन भणितं-पश्यत भेरी, दृष्टा कन्थीकृता, स भेरीपालो व्यपरोपितः, કન્યા મેઈઈ-મનારાષ્પ હનવ્યા, અન્યો મેરીપાત્ર: વૃd:, માત્મરક્ષે રક્ષતિ, સ પૂનિત:-: શિષ્ય: 30 सूत्रार्थं चन्दनकन्थामिव परमतादिभिः। मिश्रयति गलितमथवा शिक्षितमानी, न स योग्यः ॥१॥ સ્થીતસૂત્ર ગુરપિ યોયો ન જ થાય I + ૦વીત્રો # મારેT I A સંર્થ વા.