SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) सुबोधं, अयं गाथासमुदायार्थः, अवयवार्थं तु प्रतिद्वारं वक्ष्यति, तत्र प्रवचनादीनामविशेषेणैकार्थिकाभिधानप्रक्रमे सति एकार्थिकानुयोगादेर्भेदेनोपन्यासान्वाख्यानं अर्थगरीयस्त्वख्यापनार्थं, ઉર્જા ચ—'સુત્તધરા મસ્ત્યધરો' હત્યાવિ॥૩॥ 5 तत्र अनुयोगाख्यप्रथमद्वारस्वरूपव्याचिख्यासयाऽऽह मंठवणा दवि खित्ते काले य वयण भावे य । सो अणुओगस उणिक्खेवो होइ सत्तविहो ॥१३२॥ गमनिका -'नाम' प्राक् निरूपितं, तत्र नामानुयोगो-यस्य जीवादेरनुयोग इति नाम क्रियते, नाम्नो वा अनुयोगो नामानुयोगः, नामव्याख्येत्यर्थः, 'स्थापना' अक्षनिक्षेपादिरूपा, तत्र अनुयोगं कुर्वन् कश्चित् स्थाप्यते, स्थापनायामनुयोगः स्थापनानुयोग इति समासः, स्थापना चासौ 10 અનુયોગશ્રૃતિ વા, ‘દ્રવ્ય' કૃતિ દ્રવ્યવિષયોનુયોગો: દ્રવ્યાનુયોગ:, સ ચ આલમનોમનशरीरेतरव्यतिरिक्तः द्रव्यस्य द्रव्याणां द्रव्येण द्रव्यैः द्रव्ये द्रव्येषु वाऽनुयोगो द्रव्यानुयोगः, एवं क्षेत्रादिष्वपि षड्भेदयोजना कार्येति, तत्र द्रव्यानुयोगो द्विविधः - जीवद्रव्यानुयोगः અહીં પ્રવચનાદિના એકાર્થિક નામો જણાવવાનું જ પ્રકરણ હોવા છતાં અર્થના અનુયોગ વિગેરે એકાર્થિક પદોનું ભેદથી કથન અને વ્યાખ્યા જે કરી છે, (આગળની ગાથામાં અર્થના અનુયોગ વિગેરે બધા એકાર્થિકનામોનું વિસ્તારથી નિરૂપણ છે.) તે અર્થની મહાનતા બતાવવા 15 કરી છે અર્થાત્ પ્રવચન–સૂત્ર અને અર્થ આ ત્રણેમાં અર્થના જ એકાર્થિકનામોને વિસ્તારથી કહે છે, તે અર્થની મહાનતા સૂચવવા માટે છે કારણ કે કહ્યું છે કે સૂત્રધારણ કરનાર કરતા અર્થધર મહાન છે વગેરે... ||૧૩૧|| અવતરણિકા : સૌ પ્રથમ અનુયોગનામના પ્રથમદ્વારનું સ્વરૂપ કહે છે ગાથાર્થ : નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, વચન અને ભાવ એ પ્રમાણે અનુયોગનો 20 સાતપ્રકારનો નિક્ષેપ છે. ટીકાર્થ : “નામ”ની વ્યાખ્યા પૂર્વે બતાવી દીધી છે. જે જીવાદિનું ‘અનુયોગ’નામ પાડવામાં આવે છે, તે જીવાદિ નામાનુયોગ. અથવા નામનો અનુયોગ તે નામાનુયોગ = વ્યક્તિના નામની વ્યાખ્યા કરવી. (જેમકે કોઈનું ‘ધનપતિ’નામ છે. તે ‘ધનપતિ’ નામની વ્યાખ્યા એટલે ધનનો જે પતિ તે ધનપતિ. આ રીતે વ્યાખ્યા કરવી તે નામનો અનુયોગ કર્યો કહેવાય.) અથવા નામ 25 નિક્ષેપાની વ્યાખ્યા કરવી તે નામાનુયોગ. સ્થાપના એટલે અક્ષને સ્થાપવારૂપ. તેમાં અનુયોગને કરતી વ્યક્તિની સ્થાપના કરાય છે. સ્થાપનાને વિષે અનુયોગ તે સ્થાપનાનુયોગ એ પ્રમાણે સમાસ કરવો અથવા સ્થાપનારૂપ અનુયોગ – એ પ્રમાણે કર્મધારય સમાસ કરવો. દ્રવ્યવિષયક જે અનુયોગ તે દ્રવ્યાનુયોગ તે આગમનોઆગમથી બે પ્રકારે છે. તેમાં નો—આગમથી જ્ઞશરીર–ભવ્યશરીરથી વ્યતિરિક્ત દ્રવ્યાનુયોગમાં દ્રવ્યનો, દ્રવ્યોનો, વ્યવડે. 30 દ્રવ્યોવડે કે દ્રવ્યવિષે જે અનુયોગ તે તવ્યતિરિક્ત દ્રવ્યાનુયોગ જાણવો. આ પ્રમાણે ક્ષેત્રાદિમાં પણ છ પ્રકારની યોજના કરવી (જેમકે ક્ષેત્રાનુયોગ એટલે ક્ષેત્રનો, ક્ષેત્રોનો, ક્ષેત્રથી—ક્ષેત્રોથી, ક્ષેત્ર વિષે – ક્ષેત્રો વિષે જે અનુયોગ.) દ્રવ્યાનુયોગ એ જીવદ્રવ્યાનુયોગ–અજીવદ્રવ્યાનુયોગ
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy