SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) મામ: ""पल्ले महइमहल्ले कुंभं पक्खिवइ सोहए णालिं । असंजए अविरए बहु बंधड़ निज्जरड़ थोवं ॥१॥ पल्ले महतिमहले कुंभं सोहेइ पक्खिवे णालिं । जे संजए पमत्ते बहु निज्जर बंधई थोवं ॥२॥ पल्ले महइमहल्ले कुंभं सोहेइ पक्खिवे न किंचि । जे संजए अपमत्ते बहु निज्जरे बंधड़ न किंची ॥३॥' ततश्च एवं पूर्वमसंयतस्य मिथ्यादृष्टेः प्रभूततरबन्धकस्य कुतो ग्रन्थिदेशप्राप्तिरिति, अत्रोच्यते, ननु मुग्ध ! बाहुल्यमङ्गीकृत्य इदमुक्तं यद्-असंयतस्य बहुतरस्योपचयोऽल्पतरस्य 10 चापचयः, अन्यथाऽनवरतप्रभूततरबन्धाङ्गीकरणे खल्वपचयानवस्थानात् अशेषकर्मपुद्गलानामेव ग्रहणं प्राप्नोति, अनिष्टं चैतत्, सम्यग्दर्शनादिप्राप्तिश्च अनुभवसिद्धा विरुध्यते, तस्मात् प्रायोवृत्तिगोचरमिदं पल्येत्यादि द्रष्टव्यमिति १ । कथं पुनरनाभोगतः प्रचुरतरकर्मक्षय इति आहકર્મોનો ક્ષય કરે છે કારણ કે આગમમાં કહ્યું કે “અતિ મોટા પલ્પકમાં ઘડા જેટલું ધાન્ય નાખે અને નાલિ (નાનું પાત્રવિશેષ) જેટલું ધાન્ય કાઢે તેમ અસંયત, અવિરત બહુ બાંધે છે અને 15 સ્તોક નિર્જરે છે /// અતિ મોટા પલ્પકમાં કુંભપ્રમાણ કાઢે અને નાલિકા પ્રમાણ પ્રક્ષેપે, તેમ સંયત, પ્રમત્ત બહુ નિર્ભરે છે અને સ્તોક બાંધે છે. રા/ અતિ મોટા પલ્પકમાં કુંભપ્રમાણ ધાન્ય કાઢે છે પણ અંદર કશું નાંખતા નથી તેમ અપ્રમત્તસંયત બહુ નિર્જરે છે, બાંધતા નથી llall તેથી પૂર્વાવસ્થામાં અસંયત મિથ્યાદષ્ટિ જીવને પ્રભૂતતર બંધ કરનારને ક્યાંથી ગ્રંથિદેશની પ્રાપ્તિ થાય ? 20 સમાધાન : “હે મુગ્ધ ! બહુલતાને આશ્રયી આ વાત જાણવી કે અસંયતને બહુતરનો બંધ અને અલ્પતરની નિર્જરા અર્થાતુ ઘણા જીવો આ પ્રમાણે બંધ-નિર્જરા કરે પરંતુ બધા જ અસયતો આ પ્રમાણે બંધ-નિર્જરા કરતા નથી. જો સતત પ્રભૂતતર-કર્મબંધ અને સ્તોકતર કર્મનિર્જરા સ્વીકારવામાં આવે તો સંપૂર્ણકર્મયુગલો એક દિવસ જીવોવડે ગ્રહણ થઈ જશે. અને જો આવું બને તો તો પછી કોઈ જીવને કર્મ બંધાશે જ નહીં અને તે કાંઈ ઇષ્ટ નથી. વળી અનુભવસિદ્ધ 25 એવી સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિનો પણ વિરોધ આવશે, અર્થાતુ અમુક જીવોને સમ્યગ્દર્શનાદિ ગુણોની પ્રાપ્તિ થયેલી દેખાય છે તે શક્ય જ નહીં બને. તેથી પલ્યકાદિના દૃષ્ટાંતોની ઘટના પ્રાય: શબ્દ જોડીને કરવી. શંકા : અનાભોગથી પ્રચુરતરકર્મક્ષય કેવી રીતે થાય ? ६०. पल्येऽतिमहति कुम्भं प्रक्षिपति शोधयति नालिकाम् । असंयतोऽविरत: बहु बध्नाति निर्जरयति 30 स्तोकम् ॥१॥ पल्येऽतिमहति कुम्भं शोधयति प्रक्षिपति नालिकाम् । यः संयतः प्रमत्तः बहु निर्जरयति बध्नाति स्तोकम् ॥२॥ पल्येऽतिमहति कुम्भं शोधयति प्रक्षिपति न किश्चित् । यः संयतोऽप्रमत्तः बहु निर्जरयति न बध्नाति किञ्चित् ॥३॥ + खलूपचया०.
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy