________________
5
આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧)
प्रागभ्यस्तक्रियया तस्यावाप्तुमशक्यत्वाच्च, अनेकसंवत्सरानुपालिताचाम्लादिपुरश्चरणक्रियासादितगुणान्तरोत्तरसहायक्रियारहितविद्यासाधकवत्, तथा चाह भाष्यकारः
"पाएण पुव्वसेवा परिमउई साहणंमि गुरुतरिआ । होत महाविज्जाए किरिया पायं सविग्धा य ॥१॥
तह कम्मठितखवणे परिमउई मोक्खसाहणे गरुई । इह दंसणादिकिरिया दुलभा पायं सविग्घा य ॥२॥"
अथवा यत एव बह्वी कर्मस्थितिरनेन उन्मूलिता, अत एवापचीयमानदोषस्य सम्यक्त्वादिगुणलाभः संजायते, निश्शेषकर्मपरिक्षये सिद्धत्ववत्, तत एव च मोक्ष इति, अतो न शेषमपि कर्म गुणरहित एवापाकृत्य मोक्षं प्रसाधयतीति स्थितम् । इदानीं सम्यक्त्वाटि10 મુળપ્રાપ્તિવિધિષ્યતે–નીવા દિધા મવત્તિ-મવ્યાશ્રમવ્યાશ્રુ, તંત્ર મવ્યાનાં રાત્રયં મત્તિ, करणमिति परिणामविशेषः, तद्यथा यथाप्रवृत्तकरणं अपूर्वकरणं अनिवृत्तिकरणं च । तत्र यथैव प्रवृत्तं यथाप्रवृत्तं तच्चानादि, अप्राप्तपूर्वमपूर्वं निवर्त्तनशीलं निवर्त्ति न निवर्त्ति अनिवत्ति, आ શકે નહીં. તેની માટે વિશિષ્ટક્રિયા જ જોઈએ. જેમ અનેક વર્ષોથી આચરણ કરાયેલ આયંબિલાદિ તપપૂર્વકની ચારિત્રક્રિયાથી પ્રાપ્ત એવા ગુણો વિના અને ઉત્તરસહાયકની ક્રિયા વિના વિદ્યાસાધક 15 વિદ્યા સાધી શકતો નથી, તેમ અહીં પણ ગુણાન્તરોની પ્રાપ્તિ વિના વિશિષ્ટફલ સાધી શકાતું
નથી.
૨૨૦
25
ભાષ્યકારે કહ્યું છે કે “મહાવિદ્યાને સાધવાની પૂર્વસેવા પ્રાય સહેલી હોય છે પણ મહાવિદ્યાને સાધવાની – સિદ્ધ કરવાની ક્રિયા મોટી અને પ્રાયઃ વિઘ્નયુક્ત થાય છે. ।। વિ.આ.ભા. ૧૧૯૯॥ તેમ દીર્ઘ કર્મસ્થિતિને ક્ષયકરવાની ક્રિયા સહેલી હોય છે. જ્યારે મોક્ષને સાધતી 20 વખતે દર્શનાદિની ક્રિયા મોટી, દુર્લભ અને પ્રાયઃ વિઘ્નોવાળી હોય છે. વિ.આ.ભા.-૧૨૦૦’’ અથવા જે કારણથી આ જીવે મોટી કર્મસ્થિતિ ખપાવી છે તેથી જ દોષોની હીનતાવાળા આ જીવને તે સમ્યક્ત્વાદિગુણોનો લાભ થાય છે. જેમકે સંપૂર્ણકર્મોનો ક્ષય થાય ત્યારે સિદ્ધત્વને પામે છે. અને આ ગુણોથી તે જીવનો મોક્ષ થાય છે તેથી ગુણરહિત જીવ શેષકર્મને ખપાવી મોક્ષ
પામતો નથી એ વાત સિદ્ધ થઈ.
હવે સમ્યક્ત્વાદિગુણોની પ્રાપ્તિની વિધિ બતાવે છે. જીવો બે પ્રકારે છે. ૧. ભવ્ય, ૨. અભવ્ય. તેમાં ભવ્ય જીવોને ત્રણ પ્રકારના કરણ હોય છે. અહીં કરણ એટલે જીવનો પરિણામવિશેષ. તે આ પ્રમાણે ૧. યથાપ્રવૃત્તકરણ, ૨. અપૂર્વકરણ, ૩. અનિવૃત્તિ–કરણ. તેમાં પ્રથમ યથાપ્રવૃત્તકરણની વ્યાખ્યા કરે છે ૧. – યથા = અનાદિકાળથી સિદ્ધ રીતે પ્રવૃત્ત એવો
५८. प्रायेण पूर्वसेवा परिमृद्वी साधने गुरुतरा । भवति महाविद्यायाः क्रिया प्राय: सविघ्ना च ॥१॥ 30 तथा कर्मस्थितिक्षपणे परिमृद्वी मोक्षसाधने गुर्वी । इह दर्शनादिक्रिया दुर्लभा प्रायः सविघ्ना च ॥२॥ ( विशेषावश्यके गाथे १९९९ - १२०० ) ५९ कर्मक्षपणनिबन्धनस्याध्यवसायमात्रस्य सर्वदैव भावात् (इति विशे० १२०३ गाथावृत्तौ ) । * ०रान्तरसहा० । ०ट्ठित० । ★ उच्छेदिता ।