________________
5
૨૧૮
આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧)
संजातायां अन्या अपि नियमतो भवन्ति आहोस्विदन्यथा वा वैचित्र्यैमत्रेति, उच्यते अत्र विधिरिति, मोहनीयस्य उत्कृष्टस्थितौ शेषाणामपि षण्णामुत्कृष्टैव, आयुष्कप्रकृतेस्तु उत्कृष्टा वा मध्यमा वा, न तु जघन्येति, मोहनीयरहितानां तु शेषप्रकृतीनां अन्यतमाया उत्कृष्टस्थिते: सद्भावे मोहनीयस्य शेषाणां च उत्कृष्टा वा मध्यमा वा, न तु जघन्येति प्रासङ्गिकं ।
सत्तण्हं पयडीणं अब्भितरओ उ कोडिकोडीण ।
काऊण सागराणं जइ लहइ चउण्हमण्णयरं ॥ १०६ ॥
व्याख्या– सप्तानामायुष्करहितानां कर्मप्रकृतीनां या पर्यन्तवर्तिनी स्थितिस्तामङ्गीकृत्य सागरोपमाणां कोटीकोटी तस्याः कोटीकोट्या अभ्यन्तरत एव तुशब्दोऽवधारणार्थः, कृत्वाऽऽत्मानमिति गम्यते 'यदि लभते' यदि प्राप्नोति, चतुर्णां श्रुतसामायिकादीनामन्यतरत्, तत 10 एव लभते नान्यथेति पाठान्तरं वा 'कृत्वा सागरोपमाणां स्थितिं लभते चतुर्णामन्यतरत् इत्यक्षरगमनिका । अवयवार्थोऽभिधीयते - सप्तानां प्रकृतीनां यदा पर्यन्तवर्त्तिनी सागरोपमकोटीकोटी पल्योपमासंख्येय भागहीना भवति तदा घनरागद्वेषपरिणामोऽत्यन्तदुर्भेद्यदारुग्रन्थिवत् થવામાં કંઈક જુદી જ વિચિત્રતા છે ?
સમાધાન : અહીં વિધિ=નિયમ છે. મોહનીયની ઉત્કૃષ્ટસ્થિતિ થાય ત્યારે આયુષ્ય સિવાય 15 શેષ છ પ્રકૃતિઓની પણ ઉત્કૃષ્ટસ્થિતિ થાયછે, જ્યારે આયુષ્યની ઉત્કૃષ્ટ થાય અથવા મધ્યમ થાય પણ જધન્ય થાય નહીં. મોહનીય રહિત શેખપ્રકૃતિઓમાંથી કોઈ એકાદપણ પ્રકૃતિની ઉત્કૃષ્ટસ્થતિ થાય, ત્યારે મોહનીય અને શેષપ્રકૃતિઓની ઉત્કૃષ્ટ અથવા મધ્યમસ્થિતિ થાય છે. જધન્યસ્થિતિ થતી નથી. પ્રાસંગિક વાત પૂર્ણ કરી.
અવતરણિકા : ઉત્કૃષ્ટસ્થિતિમાં સમ્યક્ત્વાદિનો લાભ થતો નથી તે બતાવ્યું. હવે ક્યારે 20 લાભ થાય ? તે બતાવે છે.
30
ગાથાર્થ : સાત કર્મપ્રકૃતિઓની સ્થિતિ કંઈક ન્યૂન એક કોડાકોડી સાગરોપમની કરીને જીવ ચારમાંથી અન્યતર સામાયિક પ્રાપ્ત કરે છે.
ટીકાર્થ : આયુષ્યરહિત સાત કર્મપ્રકૃતિઓની પર્યંતવર્તી સ્થિતિ જ્યારે એક કોડાકોડી સાગરોપમની થાય ત્યારે જ આત્મા શ્રુતસામાયિકાદિમાંથી અન્યતરને પામે છે, એના સિવાય 25 નહીં. ક્યાંક પાઠાન્તર હોય તો આ પ્રમાણે અર્થ જાણવો કે સાગરોપમની સ્થિતિને એક કોડાકોડોની અંદર કરી અન્યતરને પામે છે, આ પ્રમાણે અક્ષરાર્થ જોયો. હવે અવયવાર્થ (ભાવાર્થ) બતાવે જ્યારે સાત કર્મપ્રકૃતિઓની સ્થિતિ પર્યંતવર્તી પલ્યોપમાસંધ્યેયભાગહીન એવો એક કોડાકોડી સાગરોપમની થાય છે, ત્યારે ઘનરાગદ્વેષપરિણામરૂપ, અત્યંતદુર્ભેદ્ય એવી લાકડાંની ગાંઠ જેવી કર્મગાંઠ આવે છે અર્થાત્ ઉપરોક્તપ્રમાણ સ્થિતિ થાય ત્યારે જીવ આ ગ્રંથિ પાસે
છે
५४ आहेत्यादितः संवेधकथनरूपं, प्रसङ्गस्तु पूर्वमुत्कृष्टस्थितौ सामायिकप्रतिषेधात् मध्यमायां तु નામથનાત્। . સ્વસ્વસ્થિૌ શીળાયાં યા શેષા તિતિ સા 1 * ૰મેવ્રુતિ । + તંત્ર ! { ofતસદ્ધાવે ! + ૦ડી ! ન્તર ધ્રુવ |