SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) जीवो वर्त्तमानः सन्न प्राप्नोति मोक्षं, यस्तपः संयमात्मकयोगशून्यः' इति, तद्विशेषणमनर्थकं श्रुते सति तप:संयमात्मकयोगसहिष्णोरपि मोक्षाभावादिति, अत्रोच्यते, सत्यमेतत् किंतु क्षायोपशमिकसम्यक्त्वश्रुतचारित्राणामपि समुदितानां क्षायिकसम्यक्त्वादिनिबन्धनत्वेन पारम्पर्येण મોક્ષહેતુત્વોષ: શ્૦૪}# 5 आह - इष्टमस्माभिः मोक्षकारणकारणं श्रुतादि, तस्यैव कथमलाभो लाभो वेति, अत्रोच्यते. अट्टहं पयडीणं उक्कोसठिइइ वट्टमाणो उ । जीवो न लहइ सामाइयं चउण्हंपि एगयरं ॥ १०५ ॥ વ્યાવ્યા‘અટ્ટાનાં’કૃતિ સંધ્યા, ામાં ?—જ્ઞાનાવરણીયાતિમંપ્રતીનાં, ઉત્કૃષ્ટા ચાસૌ સ્થિતિશ્નોસ્થિતિ: તસ્યાં ‘વર્તમાનો’ “વન્ ‘નીવ:’ આત્મા ‘ન નમતે’ ન પ્રાપ્નોતિ, óિ તત્ ? 10 ‘સામાયિાં' પૂર્વવ્યાક્યાત. નિવિશિછું ?-ચતુમિપિ' સમ્યવત્વશ્ચંતવેશવિરતિसर्वविरतिरूपाणा 'एकतरम्' अन्यतमत् इतियावत्, अपिशब्दात् मत्यादि च न केवलं न लभते, पूर्वप्रतिपन्नोऽपि न भवति, यतोऽवाप्तसम्यक्त्वो हि न पुनस्तत्परित्यागेऽपि ग्रन्थिमुलघ्य ‘તપસંયમાત્મકયોગશૂન્ય' આવું વિશેષણ નિરર્થક બની જશે, કારણ કે શ્રુત સાથે તપસંયમોત્મકયોગ હોવા છતાં પણ તે વ્યક્તિને કાયક્ષય થયો નહીં હોય તો મોક્ષપ્રાપ્ત થશે નહીં. સમાધાન : તમારી વાત સત્ય છે છતાં ક્ષાયોપશમિક એવાં પણ સમ્યક્ત્વ, શ્રુત અને ચારિત્ર ભેગા થાય ત્યારે ક્ષાયિક સમ્યક્ત્વશ્રુતચારિત્રના કારણ બનતા હોવાથી પરંપરાએ મોક્ષના કારણ બને જ છે તેથી ઉપરોક્ત વિશેષણ નિરર્થક બનશે નહીં. (અર્થાત્ જ્ઞાન—તપ—સંયમ પણ કાયક્ષયદ્વારા મોક્ષના કારણ છે જ. ||૧૦૪ 15 Y અવતરણિકા શંકા : અમને શ્રુતાદિ મોક્ષના કારણ એવા ક્ષાયિકસમ્યક્ત્વાદિના કારણ 20 તરીકે માન્ય છે. પરંતુ તે શ્રુતાદિનો કેવી રીતે લાભ કે અલાભ થાય છે ? તેનો જવાબ ગ્રંથકારશ્રી આપતા કહે છે ગાથાર્થ આઠે કર્મપ્રકૃતિઓની ઉત્કૃષ્ટસ્થિતિમાં વર્તતો જીવ ચારેમાંથી એકપણ સામાયિક પ્રાપ્ત કરતો નથી. ટીકાથં : આઠ એ સંખ્યાવાચક શબ્દ છે. આઠ એવી જ્ઞાનાવરણીયાદિ કર્મપ્રકૃતિઓની 25 ઉત્કૃષ્ટસ્થિતિમાં વર્તતો જીવ સમ્યક્ત્વસામાયિક, શ્રુતસામાયિક, દેશવિરતિસામાયિક અને સર્વવિરતિસામાયિકમાંથી એકપણ સામાયિક, અહીં 'અપિ' શબ્દથી મતિજ્ઞાનાદે પણ પામતો નથી. અરે ! પામતો નથી એટલું નહીં પૂર્વપ્રતિપન્ન એવી વ્યક્તિ પણ હોતી નથી. અર્થાત્ પૂર્વે જેણે સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું છે એવી વ્યક્તિ વર્તમાનમાં સમ્યક્ત્વનો પરિત્યાગ થવા છતાં પણ ગ્રંથિને ઉલ્લંઘી ઉત્કૃષ્ટસ્થિતિવાળી કર્મપ્રકૃતિઓ બાંધતી નથી. તેથી ઉત્કૃષ્ટસ્થિતિમાં પૂર્વપ્રતિપન્ન જીવ પણ ૐ પ્રાપ્ત થાય નહીં. (આ સૈદ્ધાન્તિકોનો અભિપ્રાય છે. કાર્યગ્રન્થિકો ભિન્નગ્રંથિવાળાને પણ ઉત્કૃષ્ટસ્થિતિનો બંધ માને છે.) ५० आदिना तपः संयमौ । ५१ सत्तार्थत्वात्सन्निति ५२ आनुपूर्वीनामादिरूप उपक्रमे । + ૦ાવાત્ : * શ્રુતવેગસર્વ - તરત્ ।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy